________________
ઉપદેશરહસ્ય ગાથા-૧૩
१२एगाणिस्स दोसा इत्थी साणे तहेव पडिणीए ।
મિલવિસોહિ મદ્ય તદ્દા સવિઘ્નણ મળે || [ત્રો. નિ. ૪૨] इत्यादिना एकाकिनः सतो भिक्षाटने स्त्रीकृतसंक्षोभे इच्छा निच्छाकृताऽविशुद्धिः, सहायाभावाऽशङ्कितश्वादिपराभवः, एका कितापर्यालोचन कृतप्रत्यनीकाभिभवः, युगपद् गृहत्रयस्य भिक्षाग्रहणे एकैकस्योपयोगकरणेऽशक्तत्वा तदशुद्धिः, तत एव च प्राणातिपातविराधना, निमित्तप्रश्ने च निःशङ्कतया तद्भणने मृषावादः, विप्रकीर्णद्रव्यदर्शने जिघृक्षादिभावाददतादानम्, स्त्रीमुखनिरीक्षणादौ मैथुनम्, तत्र स्नेहात्परिग्रह इति दोषकदम्बकम् यतः तस्मात्सद्वितीयस्यैव गमनमनुज्ञातम्, बहुकालभाविनि विहारे चैतद्विशेषत एव युज्यते ।
૨૬
[વિપક્ષ કલ્પનાનુ` બાધક સૂત્રવચન]
તાત્પર્યા :- જો ન યામિ જ્ઞા' સૂત્રને ગીતાર્થીને બદલે અગીતાર્થીને લાગુ પાડવામાં આવે તેા ગીતાર્થની નિશ્રા વિના સ્વતંત્રપણે અગીતાર્થીના વિહાર શાસ્ત્રમાં નિષેધ્યેા છે તેની સાથે વિરાધ આવે. અર્થાત્ તે શાસ્ત્ર નિરર્થક થઈ જાય. નિષેધક સૂત્ર આ પ્રમાણે છે— “જિનેશ્વરાએ ગીતાના અને ગીતાની નિશ્રામાં રહેનારના વિહાર ઉચિત ગણાવ્યા છે. આ એ સિવાય ત્રીજા વિહારની અનુજ્ઞા આપી નથી.”
આ એથનિયુક્તિ સૂત્રવચનથી એ ફલિત થાય છે કે ગીતાર્થ થયા વિના સ્વતંત્રપણે વિચરી શકાય નહિ, અને ગીતાર્થની નિશ્રામાં રહીને જ વિચરવુ જોઈ એ. તેમજ એકલા વિચરવામાં શાસ્ત્રકારોએ ઘણા ઘણા દોષો સૂચવ્યા છે તે દાષા સૂચવનાર ગાથાના અર્થ સામાન્યતઃ આ પ્રમાણે છે—
[એકાકી વિહારમાં દોષપરંપરા]
“એકાકી વિહરનારને સ્રી, કૂતરાં, વિરાધી, ભિક્ષાની અશુદ્ધિ, મહાત્રતતવરોધના દોષો ઊભા થાય છે માટે સદ્વિતીય વિચરવુ જોઇએ.” સ્ત્રી વગેરેથી દાષા એ રીતે લાગે છે કે એકાકી વિચરનારને ભિક્ષા લેવા પણ એકલા જ જવુ પડે તેમાં રૂપવાન સ્ત્રી વગેરે જોઇને ચિત્ત ચલિત થાય અને પેાતે ઇચ્છે કે ન ઇચ્છે તેા પણ ગણિકા વગેરેથી તેા મિલન થવા સભવ છે. પેાતાની સાથે કોઇ સહાયક ન હેાવાથી નિર્ભયપણે કૂતરાં વગેરે પશુએ પાછળ પડી હેરાન કરે. વળી તેને એકાકી જોઇને લાગ જોઇને બેઠેલા વિરોધીઓને હેરાન કરવાની તક મળી જાય છે. ભિક્ષા ગ્રહણ કરવામાં જો એ જણુ હોય તે એક જગ્યાએ એક સાધુ ભિક્ષા લે ત્યારે તેની સમીપમાં બીજા ત્રીજા ઘરમાં ગેાચરી દોષિત તા થતી નથીને’ તેની તપાસ બીજે સાધુ હોય તે કરી શકે, અને તેથી ભિક્ષાની શુદ્ધિ જળવાઇ રહે. પરતુ એકલાને માટે તે અશકય છે. અર્થાત્ આધાકર્મ આદિ દોષથી દુષિત ગાચરી પણ પ્રાપ્ત થવાની શકયતા રહે છે જેમાં પ્રાણાતિપાતવિરમણવ્રતની વિરાધના સ્પષ્ટ છે. સાધુઓને પેાતાને ઉદ્દેશીને બનાવેલા આહારપાણી ન લેવાની ભગવાનની આજ્ઞા છે. જે તે લેવામાં આવે તે સાધુને માટે આરભ સમારભમાં અર્થાત્ ષટ્જીવનિકાયની હિંસામાં ગૃહસ્થ પ્રવૃત્ત થાય તે હિંસાના દોષ
१२ एकाकिनो दोषाः, स्त्री श्वा तथैव प्रत्यनीकः । भिक्षाविशुद्धि महान नि, तस्मात्सद्वितीयके गमनम् ॥