________________
ઉપદેશ: ૩–એકલવિહારીપણું ઈચ્છનીય નથી.
૨૫
પ્રિથમ જ્ઞાન, પછી દયા] તાત્પર્યાથ – ઉત્તરને આશય એ છે કે “યામિના' સૂત્રમાં જે એકાકી વિહારનું વિધાન છે તે આપવાદિક છે અને તેના અધિકારી પુરુષનાં બે વિશેષણ કહ્યાં છે, (૧) પાપથી દૂર રહે અને (૨) વિષયમાં આસક્ત ન થાય. “ભીમસેન માટે જેમ “ભીમ” એ ટૂકે શબ્દ વપરાય છે તેવી રીતે મૂળ લેકમાં અગીતાર્થ માટે અગીત શબ્દ વાપર્યો છે. અગીતાર્થ પુરુષને “પાપથી દૂર રહેવું અને વિષયમાં અનાસક્ત રહેવું” આ બે વાત બની શકે એવી નથી. તે “પ્રાણી પિં શાહી” એ સૂત્ર વચનથી જાણી શકાય છે. સૂત્રને આશય એ છે કે “સર્વ
એટલે કે સર્વપાપત્યાગી મુનિ શ્રતજ્ઞાનને પ્રધાન કરીને દયા અહિંસા વગેરે આચારોનું પાલન કરે છે. એટલે કે શ્રુતજ્ઞાનનું મહત્ત્વ પ્રથમ શ્રેણીમાં છે અને દયાનું મહત્ત્વ દ્રિ રીય શ્રેણીમાં છે. એટલે જે તદ્દન અજ્ઞાની છે, શ્રતનાં મર્મોના જાણકાર નથી તે દયા કે સંયમનું પાલન શી રીતે કરશે ? અને પિતાના દોષોને શી રીતે ઓળખશે ? આવા આશયવાળા તે સૂત્રથી “અગીતાર્થને પાપની યથાર્થ ઓળખાણ હતી નથી એ ફલિત થાય છે. પાપની ઓળખાણ ન હોવાથી પાપનું વર્જન થવું અસંભવિત છે અને પાપવર્જનના અભાવમાં વિષયમાં અનાસક્તભાવ પણ સંભવિત નથી. કારણ કે હકીકતમાં આસક્તિની નિવૃત્તિ પરિપફવજ્ઞાનથી થનારી છે. નિષ્કર્ષ એ છે કે એકાકી વિહારના અધિકારીના જે બે વિશેષ સૂચવ્યા છે તે ગીતાર્થ વિના બીજાને લાગુ પડે તેવા ન હોવાથી “ન યામિન્ના.” સૂત્ર ગીતાર્થને લગતું છે એ સિદ્ધ થાય છે. ૧રા
विपक्षे दोषमाहપ્રશ્ન :- એકાકીવિહારસૂત્રને આપવાદિક ન માનીએ અને તેમાં પણ જે બે વિશેષણ છે તેને અધિકારી સૂચક તરીકે ન સમજતાં સામાન્યતઃ ઔપદેશિક વચન માનવામાં આવે તે અગીતાર્થને માટે પણ તે સૂત્ર લાગુ કરવામાં કઈ દેષ છે? ઉત્તર :
अण्णह विरुज्झए किर गीअण्णविहारवज्जणप्पमुहं । गीअम्मि वि उचियमिणं तयण्णलाभत्तरायम्मि ॥१३॥
કાર્થ :- “અન્યથા અગીતાર્થને વિહારનો નિષેધ વગેરે અસંગત થઈ જાય છે, માટે ગીતાર્થને અંતરાયના કારણે સ્વતુલ્ય અન્યની સહાય ન મળે તે એકાકીવિહાર ઉચિત છે.”
अन्यथोक्तसूत्रस्य गीतार्थाऽविषयकत्वे, विरुद्धयतेऽसङ्गतार्थ भवति, किल, गीतान्यविहारो-गीतार्थानिश्रिताऽगीतार्थविहारस्तवर्जनप्रमुखम् । तथाहि-[ओपनियुक्ति-१२१] ११गीयत्थो य विहारो बीयो गीयत्थनिस्सितो भणिओ ।
इतो तइअविहारो नाणुन्नाओ जिणवरेहिं ।। इत्यादिना गीतार्थतन्निश्रातिरिक्तविहारो निषिद्धः, तथा-[पंचाशके ११।३१]
११ गीतार्थश्च विहारो द्वितीयो गीतार्थनिश्रितो भणितः । इतस्तृतीयविहारो नानुज्ञातो जिनवरैः ।।