________________
ઉપદેશરહસ્ય ગાથા-૧૨
શક્યતા નથી તેવા, એકાકીપણે વિહારની જેઓ હોંશ રાખે છે, તેઓનું ચિત્ત “સમુદાયમાં રહેવાથી તે કલેશ, ઝગડાં વગેરે થયા કરતાં હોવાથી સમુદાયવાસ અનુચિત છે” એવી ગાઢ મિથ્યાબુદ્ધિથી દૂષિત થયેલું હોવાથી તેઓ આજ્ઞા બાહ્ય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
“અપશ્રત પુરુષ ઘણો દુષ્કર તપ કરે તે પણ રીબાય છે કારણ કે ઘણા એવા કામ છે કે જે શુભાશયથી કરવામાં આવતા હોવા છતાં પણ શુભફલક હોતા નથી.”
(ઉપદેશમાલા-૪૧૪) ઉપદેશમાલાના આ વચનથી એ સ્પષ્ટ થાય છે કે આજ્ઞાને તરછોડીને ચાલનારાઓને સુંદર પરિણામ પણ હકીક્તમાં દ્રુષિત જ છે.
એિકાકીવિહાર બોધક સૂત્રનું તાત્પર્ય]. શંકા :- જે આ રીતે ગુરુકુળવાસને વધારે પડતું મહત્ત્વ આપી દેવામાં આવે તે એકાકી વિહાર પ્રતિપાદક સૂત્ર સાથે ઘર્ષણ ઊભું થશે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે –
“ગુણેમાં ચઢિયાતા નિપુણ પુરુષની અથવા સમાન ગુણી પુરુષની યે સહાય ન મળે તે વિષયમાં આસક્ત ન થઈ જાય તે રીતે પાપથી દૂર રહીને એકલા પણ વિહાર કરવ(ઉત્તરાધ્યયન ૩૨-૫)
ઉત્તર :- પ્રસ્તુત સૂત્રવચન ગીતાને લગતું હોવાથી ખાસ કારણ વિના ગીતાર્થને પણ સ્વછંદપણે એકાકી વિચારવાની અનુજ્ઞા આપતું નથી.
પ્રશ્ન – પૂર્વોક્ત સૂત્ર વચન ગીતાર્થને જ લગતું છે એ શી રીતે માની શકાય? આ પ્રશ્નને ઉત્તર :–
पावं विवज्जयंतो कामेसु तहा असज्जमाणो य ।
ની “વત્રા . વહિવાફવયો રા. પ્લેકાથ :- “પાપથી દૂર રહેવું,’ અને ‘વિષયોમાં આસક્ત ન થવું” એ અગીતાર્થ માટે શક્ય નથી. “અજ્ઞાની શું કરશે ?...” વગેરે સૂત્ર વચનથી આ સ્પષ્ટ થાય છે. ૧ર
उक्तसूत्रे हि पापवर्जन कामासङ्गश्चापवादिकैकाकिविहारेऽधिकारिविशेषणतयोक्तौ, न चागीतो 'भीमो भीमसेन' इति न्यायादगीतार्थः पापं वर्जयन् तथा कामे वसजमानो भवति । કુત્ત રૂટ્યા–“રબા f lણી” ચાવિવેચનાત્ |
૩વત્ત હિ સૂ—[. . ૪–૨૦] १°पढमं नाण तओ दया एवं चिट्ठइ सव्वसंजओ। अन्नाणी किं काही किं वा नाही छेयपावगं ॥
इति ग्रन्थेनाऽगीतार्थस्य पापाऽपरिज्ञानम् , न च तत्परिज्ञानविरहे तस्य तद्वर्जनं सम्भवति, न च तदभावे कामाऽनासङ्गोऽपि, तस्य तत्त्वतो ज्ञाननिर्वर्तनीयत्वात् , अतो विशेषणान्यथानुपपत्त्यैवास्य विशेषविषयत्वमावश्यकम् ॥१२॥ १०. प्रथमं ज्ञानं ततो दया एवं तिष्ठति सर्वसंपतः ।
अज्ञानी किं करिषति किं वा ज्ञास्यति छेदपावकम् ।।