________________
ઉપદેશ ૩–એકલવિહારીપણું ઈચ્છનીય નથી. नन्वेवमेकाकिविहार उत्सीदेदेवेत्यत आह
પ્રશ્ન :- જે ગુરુકુળવાસને આટલું બધું મહત્વ આપી દેવામાં આવે તે એકાકીપણે વિહારને ઉછેઠ જ થઈ જશે. તે પછી શાસ્ત્રમાં તેને ક્યાંક ક્યાંક નિર્દેશ મળે છે તે શી રીતે સંગત થશે? પ્રશ્નનો ઉત્તર નીચે મુજબ -
एत्तोऽपन्नवणिज्जा असक्कमेगागिचारमिच्छंता ।
आणावज्झा णेया सुतं गीयत्थविसयं तु ॥११॥ શ્વેકાથ :- એકાકીપણે વિહરવાનું સૂત્ર ગીતાર્થ માટે છે. જે અગીતાર્થ સાધુઓ અશક્ય પ્રાયઃ એકાકી વિહારને પસંદ કરે છે અને જાતે સુખબધ્ધ નથી તેઓ આજ્ઞા બાહ્ય છે” ૨૧૧
इत आज्ञापारतन्त्र्यस्यैव चारित्राङ्गत्वात् , अप्रज्ञापनीयाः गुरुकुलवासत्यागो नोचित इति दृढनिर्बन्धेनापि गीतार्थ बोधयितुमशक्याः, अशक्यं तथाविधज्ञानाभावेन स्वतन्त्रतयाऽलभ्यचारित्रशुद्धिकम् , एकाकिचार =एकाकिविहारम्, इच्छन्तः प्रार्थयमानाः, 'कलहादिहेतुतया नोचितः समुदायवास' इति विपर्यस्तधीदुष्टान्तःकरणत्वात् आज्ञाबाह्या ज्ञेयाः ।
८"अप्पागमो किलिम्सइ जइ वि करेइ अइदुक्करं च तवं । सुंदबुद्धीइ कयं बहुअं पि ण सुंदर होइ ॥” [ उपदेशमाला ४१४] इत्यादिवचनात्सुन्दरपरिणामस्यापि तेषां तत्त्वतो दुष्टत्वात् । ननु एवं“नयालभिज्जा मिउगं सहायं गुणाहिकं वा गुणओ समं वा ।
इक्कोवि पावाई विवजयंतो विहरेज कामेसु असज्जमाणो ॥ इति द. वै. चूलिका २-१०. उत्तरा. ३२-५] सूत्रोक्तैकाकिविहारविरोध इत्यत आह-सूत्र तूपदर्शितं गीतार्थविषयं, तस्य पुष्टालम्बनं विना एकाकिविहारानभ्यनुज्ञानात् ॥११॥
कथं गीतार्थविषयत्वमुक्तं सूत्रस्येति समर्थयति - તાત્પર્યાર્થ - જિનાજ્ઞાને તાબે રહેવું, વફાદાર રહેવું, એ ચારિત્ર્યનું મહત્ત્વનું અંગ છે. ગીતાર્થ પુરુષે ઘણે ભાર દઈને સમજાવે કે ગુરુકુળવાસને ત્યાગ કરે ઉચિત નથી કારણ કે તેને ત્યાગમાં ઘણું ભયસ્થાને છે તે પણ જેઓ સમજે નહિ, માને નહિ અને અશક્ય, એટલે કે જરૂરી જ્ઞાન ન હોવાથી તેમજ સ્વચ્છંદપણાના કારણે ચારિત્રશુદ્ધિની જેમાં ८. अध्यागमः क्लिश्यति यद्यपि करोत्यतिदुष्करं च तपः ।
सुन्दखुळ्या कृतं बहुकमपि न सुन्दरं भवति ।। ९. न चालभते निपुणं सहायं गुणाधिक वा गुणतः समं वा ।
एकोपि पापानि विवर्जयन सन् विहरेत् कामेषसजमानः ।।