________________
ઉપદેશરહસ્ય ગાથા-૭
ઉત્તર :–મિથ્યાત્વજનિત અસગ્રહ નિઃસંદેહપણે ટળી જવાથી શુદ્ધ પરિણામની પ્રાપ્તિ થઈ. તાત્પર્ય એ છે કે માષતુષ મુનિ વગેરેને મિથ્યાત્વનો વિપાકેદય ન હોવાથી બાકીના તત્ત્વભૂત વિષયમાં પણ વિપરીત વાસનાજનિત વિભ્રમ હોતું નથી, તેમજ તેમને મોક્ષસાધક ક્રિયાને પણ અભાવ હોતું નથી, કારણ, ક્રિયામાં અવિધિ વગેરે વિપરીત્ય થવામાં એક પ્રકારનો કષાય ભાગ ભજવે છે. આ કષાય માષતુષ મુનિ વગેરેમાં ન હોવાથી તેમને મોક્ષ સાધક ક્રિયા પણ હોઈ શકે છે.
પ્રશ્ન:-ગાઢ જ્ઞાનાવરણ કર્મના ઉદય રૂપ જડતા હોવાના કારણે વારંવાર અનાગ કે વિસ્મૃતિ થઈ જવાને સંભવ છે, તે શું એનાથી આત્માના ગુણો મલિન નહીં થતા હોય?
ઉત્તર ના, વિપર્યાસ એટલે કે મિથ્યાજ્ઞાન રૂપ દોષ જેટલે પ્રબળ છે, સંશય કે અધ્યવસાય (અનુપગ) એટલા પ્રબળ દોષ નથી. કહ્યું છે કે –
મિથ્યાત્વ જે બીજે કઈ દુશ્મન નથી, મિથ્યાત્વ જેવું કંઈ ઝેર નથી, મિથ્યાત્વ જે કઈ રોગ નથી, અને મિથ્યાત્વ જે કઈ અંધકાર નથી.”
આ રીતે માષતુષ મુનિ વગેરે દાનમાં કોઈ દેશને અવકાશ નથી.
પ્રશ્નઃ—આપણને માન્ય હોય એ સામાચારીનું પાલન કરનારા માર્ગાનુસારી અને ન કરનારા માર્ગાનુસારી નહિ એ આગ્રહ કહેવાય કે બીજું કંઈ ?
ઉત્તરઃ- તાવિક કલેક્ષય પ્રયોજક જ્ઞાનનું ચિહ્ન આજ્ઞાપાલન છે અને આજ્ઞાપાલક હોય તે જ માર્ગનુસારી છે–આ ઉત્તર સ્પષ્ટ કરવા માટે બ્લેક ૭મામાં જણાવે છે કે
___मंडुक्कचुण्णकप्पो किरिआजणिओ वओ किलेसाणं ।
तद्दड्ढचुण्णकप्पो नाणकओ तं च आणाए ॥७॥ લેકાર્થ –ક્રિયાના પાલનથી થતે કલેશક્ષય દેડકાના સાદા ચૂર્ણ જે છે, જ્યારે જ્ઞાન દ્વારા થતે કલેક્ષય ભસ્મીભૂત થયેલા દેડકાના ચૂર્ણ જે છે અને જ્ઞાન આજ્ઞાના પાલનથી પ્રતીત થાય છે. શાળા
क्रियाजनितो वितथक्रियान्यासमात्रोत्पादितः, क्लेशानां-दुःखानाम् , व्ययो-ऽपगमः, तथाविधसामग्रीलाभभाव्युत्पत्तिकत्वेन जीवबीजतया मण्डूकचूर्णकल्पः-पुनर्भविष्यत्तथापरिणामभेकातिसूक्ष्मक्षोदतुल्य: । आज्ञाबाह्यानां क्रियामात्रकालभाविभ्यां प्रबलविपर्यासाभ्यां रागद्वेषाभ्यां पापानुबन्धिन: सातवेदनीयादेः कर्मणो बन्धे मिथ्यात्वमोहनीयस्यापि नियमतो बन्धाद् भवान्तरप्राप्तौ तत्पुण्यविपाके समुदीर्णमिथ्यात्वमोहानां हिताहितकृत्येषु मूढतामुपगतानां प्रागुपात्तकर्मस्थितिक्षये नि:पारनरकपारावारमज्जनोपपत्तेः। ज्ञानकृतश्च क्लेशानां व्ययस्तद्दग्धचूर्णकल्पः-पावकप्लुष्टभेकचूर्णकल्प', निर्बीजत्वात् , ज्ञानस्य निरनुबन्धाशुभप्रकृत्युपहितपुण्यानुबन्धिपुण्यहेतुक्रियाकारिणः आनुषङ्गिकसुखभोगद्वारा निरवशेषदुःखक्षयहेतुत्वात् । तच्च ज्ञानमाज्ञया-गुरुपारतन्त्र्यलक्षणया प्रतीयते, तस्या गुर्वादिविषयाऽविपर्यासज्ञानकार्यत्वात् । इत्थं च यद्यन्येऽपि मार्गानुसारिण: स्युस्तदा क्रियामात्रे स्वच्छन्दतया नानुरक्ताः स्युः, किन्तु ज्ञानार्थितया गुरुपारतन्त्र्यभेवाश्रयेयुरिति फलितम् ॥७॥ * उपदेशपदे १९१ गाथाऽत्रानुसन्धया ।