________________
ઉપદેશરહસ્ય–ગાથા ૩
नन्वित्याक्षेपे, विप्रतिषिद्धेषु-सर्वदर्शनिनां परस्परमसम्मतेषु, वचनेषु-स्वस्वागमरूपेषु, कस्य नाम मध्यस्थस्य पुंसः, भवतु विश्वासः-प्रामाण्यपतिप्रतिरूपः, न च विश्वासाऽविषयीभूतं वचनं प्रवृत्तिमाधातुमुत्सहते, न च स्वपरिग्रहमात्र विश्वासनिमित्तं भवितुमर्हति, अतात्त्विकविश्वासस्यापि ततो माध्यस्थ्यप्रतिबद्धतयानुस्थानात , अन्यथा जनवाक्यादिव कापिलादिवाक्यादपि प्रामाणिकाः किं न प्रवर्तेरन् ? कथं तामुष्मिकी प्रवृत्तिरित्यत आह-स धर्मः कर्त्तव्यो यत्राहिंसाजीवदया परमरम्या-सूक्ष्माभोगपूर्विका, 'प्रतिपादिता भवतीति वाक्यशेषः । इत्थं च शुद्धाऽहिंसादेशकत्वमेव वचनविश्वासबीजमिति भावः । युक्त चैतत् , अन्यैरप्यङ्गीकृतत्वात् । तदाहुः
"श्रूयतां धर्मसर्वस्व श्रुत्वा चैवावधार्यताम् ।।
ગામના પ્રતિકૂહાનિ ઘરેણાં ન સમારે” ત [વાળવચનીતિ –૭] રૂા તાત્પર્યાથ : પરસ્પરને અમાન્ય તે તે દાર્શનિકનાં પિતતાનાં આગમ શાસ્ત્રમાં પ્રામાણ્યને સ્વીકાર કો મધ્યસ્થ પુરુષ કરે? અવિશ્વસનીય વચન દ્વારા ક્યારે પણ પ્રવૃત્તિમાં ઉત્સાહ જાગતું નથી. તે અમુક સ્વીકાર્યું એટલા માત્રથી તે બધા માટે વિશ્વાસપાત્ર બની જતું નથી. માધ્યયનાં કારણે “અમુકે આ સ્વીકાર્યું છે માટે વિશ્વાસપાત્ર છે તે અતાવિક વિશ્વાસ પણ માધ્યશ્ય પ્રતિબંધક હોવાથી મધ્યસ્થાને ઉદ્દભવી શકતો નથી, તાત્વિક તે દૂર રહ્યો. મધ્યસ્થ પુરુષને “અમુક વ્યક્તિનું વચન પ્રમાણ અને બીજાનું અપ્રમાણે એ પક્ષપાત પણ હોતો નથી, તેથી ‘આ વચન અમુકનું છે માટે પ્રમાણભૂત છે તે અતાત્ત્વિક પણ વિશ્વાસ એને ક્યાંથી થાય ? છતાં પણ જો થાય એમ માનીએ તે પ્રામાણિક પુરુષો માત્ર જૈન વાક્યમાં શું કરવા વિશ્વાસ કરે ? સાંખ્યમત પ્રવર્તક કપિલ વગેરેનાં વાક્યમાં શું કરવા વિશ્વાસ ન કરે ? એનાં આધારે ધર્મપ્રવૃત્તિ કેમ ન કરે ?
શંકાકારને કઈ એમ પુછતું હોય કે પરલોકનાં હિતમાટે આગમના ઉપદેશ વિના કઈ પ્રવર્તશે શી રીતે ? તે તેને જવાબ એ છે કે જે ધર્મશાસ્ત્રમાં સૂથમ વિચારે પૂર્વક જીવદયાનું પ્રતિપાદન હોય તેવા ધર્મશાસ્ત્રમાં વિશ્વાસ રાખીને તેમાં ઉપદેશેલે ધર્મ આચરે. તાત્પર્ય એ છે કે શુદ્ધ અહિંસાની પ્રરૂપણ એ જ વચનમાં વિશ્વાસનું બીજ છે. આમાં કાંઈ અજુગતું પણ નથી કારણ કે બીજાઓએ પણ આ પ્રમાણે સ્વીકાર્યું છે. દા.ત. ચાણક્ય નીતિમાં (૧/૭) કહ્યું છે કે –“ધર્મનું “સર્વસ્વ” (સાર) સાંભળે, અને સાંભળીને બરાબર ધ્યાનમાં લે કે જે “સ્વને(સ્વ પ્રત્યે હિંસા વગેરે) પ્રતિકૂળ છે તે અન્ય પ્રતિ આચરવું નહિ”. નિષ્કર્ષ એ છે કે પિતાને પ્રતિકૂળ હિંસાદિ બીજા પ્રત્યેન આચરવા” એ જ શુદ્ધધર્મ છે અને એનું પ્રતિપાદન જે શાસ્ત્રમાં થાય તે બધા શાસ્ત્ર પ્રમાણ પણ અમુક જ પ્રમાણ એમ નહિ માનવું. આ શંકાનું સમાધાન કરતાં જણાવે છે કે – एतत् प्रतिविधातुमाह
भण्णइ, आणाबज्झा लोगुत्तरणीइओ ण उ अहिंसा । सा णज्जइ सुत्ताओ हेउसरूवाणुबंधेहिं ॥४॥