________________
ઉપદેશ ૧ – જિનાજ્ઞા પરમ ધર્મ प्रतिज्ञातमेवाह
लद्धण माणुसत्तं सुदुल्लहं वीयरागपण्णत्ते ।
धम्मे पवट्टियव्वं निउणेहि सुत्तणीईए ॥२॥ પૂર્વ સૂચના અનુસાર ઉપદેશને આરંભ કરતાં કહે છે -
શ્લોકાઈ – સુદુર્લભ મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા બાદ બુદ્ધિશાળીઓએ સૂત્રોક્ત નીતિ પ્રમાણે વીતરાગભાષિત ધર્મ આદરે જોઈએ. પાશા
लब्ध्वा-प्रकृतितनुकषायत्वादिगुणसमाजेनावाप्य, सुदुर्लभमज्ञानप्रमाददोषप्रभवप्रतिपातेन सुदीधैकेन्द्रियादिकायस्थित्यवगुण्ठितसंसारचक्रवालपरिभ्रमणान्तरिततया समयप्रसिद्धश्चोल्लकपाशकादिदृष्टान्तैरतिदुरासादपुनरुत्पत्तिकम् , मनुजत्वं-धर्मश्रवणादिसामरघुपहितं नरभवम् , वीतरागप्रज्ञप्तेसर्वज्ञभाषिते, धर्म तपश्चरणाद्यनुष्ठाने, प्रवर्तितव्यं यथाशक्त्युद्यमो विधेयो, निपुणधर्मपरीक्षादक्षैः, સૂત્રની–સૂત્રાજ્ઞાનતિગ્રામેળ, ગાજ્ઞાવ્યાધ્રોવર મહાપાનિધનવા ૫ ૨
તાત્પર્યાથ:- શાસ્ત્રમાં ચાલક અને પાશક વગેરે દશ છાતથી મનુષ્યભવની પુનઃ પ્રાપ્તિ અત્યંત દુર્લભ દર્શાવી છે, કારણ કે અજ્ઞાન અને પ્રમાદ દોષ વશાત્ મનુષ્ય ભવમાંથી એકવાર પતન થયા બાદ એકેન્દ્રિય આદિભવનાં શરીરમાં અનંત કાળચક જેટલા અતિદીર્ઘ કાળના કારાવાસથી વ્યાપ્ત સંસારચક્રમાં સંભવતઃ અનેકવાર પરિભ્રમણ કરવું પડે છે. સ્વાભાવિક કષાય મંદતા આદિ ગુણગણ દ્વારા લભ્ય, ધર્મ શ્રવણ વગેરે સામગ્રીથી ભરપૂર અને દુર્લભ આ મનુષ્યભવને પ્રાપ્ત કરીને, ધર્મ-પરીક્ષામાં કુશળ આતમાઓએ સર્વજ્ઞ કથિત તપશ્ચર્યા આદિ ધર્માનુષ્ઠાનમાં યથાશક્તિ પ્રયત્ન કરે જોઈએ અને તે પણ સૂત્રની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તે રીતે, કારણકે સૂત્રાજ્ઞાનું ઉલ્લંઘન મહાદેષનું કારણ છે. મારા
[અહિંસા પરમ ધર્મ: શંકા]. આ શ્લોકમાં પ્રથમ ઉપદેશ સૂત્રાજ્ઞા પ્રમાણે વર્તવાને આપ્યું. તેના ઉપર શંકાકાર આક્ષેપ કરે છે કે “આગમ એજ બળવાન પ્રમાણ છે” એવું તમારું અભિમાન હોવાથી તમે જે સૂત્રાજ્ઞાનું જ અવલંબન કરવાને આગ્રહ રાખે છે તે શોભાસ્પદ નથી. આક્ષેપકારને અભિપ્રાય આ પ્રમાણે છે
अथागमप्रमाणे बलवत्त्वाभिमानिनामेव भवतां सूत्रनीत्यवलम्बनाग्रहः स च न शोभन इत्यभिप्रायवान् परः शङ्कते
नणु विप्पडिसिद्धेसुं वयणेसुं कस्स होइ वीसासो ।
सो धम्मो कायव्यो जत्थ अहिंसा परमरम्मा ॥३॥ શ્લોકાઈ :- પરસ્પર વિરોધી (આગમ) વચનમાં કોને વિશ્વાસ હોય ? જ્યાં પરમરમ્ય અહિંસા હોય તે ધર્મ આદર. ૩