________________
૩૨૫
ટીકાકાર મહર્ષિ કૃત અંતિમ મંગલ પ્રશસ્તિ પ્રકૃષ્ટ કેટિના આશયવાળા પંડિત પુરુષ શ્રી જિતવિજય ગુરુવર્ય આ તપાગચ્છમાં થયા. તેઓને શિષ્યરત્ન વિદ્યા પ્રદાયક અને ન્યાયથી અલંકૃત પંડિત પુરુષ શ્રી નવિજય મહારાજ શેભી રહ્યા છે. પ્રેમસદન શ્રી પદ્મવિજય પંડિતના (સહોદરબંધુ) ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજે પોતે નિર્માણ કરેલા ગ્રન્થનું વિવરણ કર્યું.
શ્રી જિતવિજય મહારાજ ગ્રંથકારના દાદા ગુરુ થાય,શ્રી નયવિજય મહારાજ ગ્રંથકારના ગુરુ હતાં અને તેમની પાસે તેઓએ જૈન સિદ્ધાન્તનું અધ્યયન કર્યું છે. પિતાના સહેદર ભાઈ પદ્મવિજય મહારાજ છે, જેના ઉપર ભાઈનું અપાર વાત્સલ્ય છે. કાશીના પંડિતોએ દુઈર્ષવાદીને વિજય કરનાર શ્રી યશવિજય મહારાજને બહુમાન સમારોહ સાથે ન્યાયવિશારદ બિરૂદ અર્પણ કર્યું હતું. પ્રકાંડ પાંડિત્યકળા અલંકૃત પરમ પૂજ્ય શ્રીમદ્દ ઉપાધ્યાય યશવિજય મહારાજે રચેલા આ ઉપદેશરહસ્ય ગ્રંથને મુનિ જયસુંદરવિજયજીએ તૈયાર કરેલ ગુજરાતી તાત્પર્યાર્થી સાનંદ સંપૂર્ણ.
इति श्रीसकलपण्डितावंतसपण्डितश्रीमन्नयविजयगणिचरणारविन्दमधुकरपण्डितश्रीयशोविजयगणिविरचितमुपदेशरहस्यप्रकरणविवरणं
स्वोपज्ञं समाप्तमिति श्रेयः ॥ परिशिष्ट १
महोपाध्याय श्रीमद् यशोविजयविरचितग्रन्थ परिचय
प्राकृत संस्कृत भाषामें उपलब्ध स्वोपज्ञटीका युक्त ग्रन्थकलाप (१) अध्यात्ममतपरीक्षा केवलीभुक्ति और स्त्रीमुक्ति का निषेध करने वाले दिगम्बर मत का इस ग्रन्थ में निराकरण किया है। एवं निश्चयनय-व्यवहारनय का तर्कगभित विशदपरिचायक ।
(२) आध्यात्मिकमतपरीक्षा-इस ग्रन्थ में केवलिकवलाहारविरोधी दिगम्बरमत का खडन करके केवलि के कषलाहार की उपपत्ति की गई है।
(३) आराधक-विराधकचतुर्भङ्गी-देशतः आराधक और विराधक तथा सर्वतः आराधक और विराधक इन चार का स्पष्टीकरण ।
(४) उपदेशरहस्य-उपदेशपद ग्रन्थ के रहस्य भूत अपुनर्वधक से लेकर अध्यात्मध्यान योग इत्यादि अनेक विषयों पर इस ग्रन्थ में प्रकाश डाला गया है।
(५) ऐन्द्रस्तुतिचतुर्विशतिका-इस ग्रन्थ में ऋषभदेव से महावीरस्वामी तक २४ तीर्थकरों की स्तुतिओं और उनका विवरण है। .. ६) कूपदृष्टान्तविशदीकरण-गृहस्थों के लिये विहित द्रव्यस्तव में निर्दोषता के प्रतिपादन में उपयुक्त कूप के दृष्टान्त का स्पष्टीकरण ।