________________
૩૨૪
ઉપદેશરહસ્ય ગાથા-ર૦૧-૨૦૩
शाश्वतं स्थान परमपदलक्षणम् ॥२००॥ सर्वस्वोपदेशमाह -
તાત્પર્યાથી - જેનું સ્વરૂપ શાશ્વત-અવિનશ્વર છે. નિષ્કલંક છે. અર્થાત નિશ્ચયથી ચારિત્રની સીમા પર પહોંચેલું અવિકૃત જેનું સ્વરૂપ છે. તથા જે જ્ઞાન અને દર્શનથી સમૃદ્ધ છે. પરમપદ મેક્ષ જ જેના માટે એગ્ય સ્થાન છે. જે અવશ્ય પરમ ઉપાદેય સ્વરૂપ છે એવું, આત્માનું કર્મમળના ક્ષયથી અત્યંત પવિત્ર આત્મસ્વરૂપ એ જ સદાને માટે ધ્યેય છે. ૨૦૦૫
[ ગ્રન્થકાર મહર્ષિનો અંતિમ ઉપદેશ] ગ્રન્થકાર શ્રીમદ્દ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ ઉપદેશરહસ્ય ગ્રન્થની પૂર્ણાહુતિ અવસરે શ્લોક ૨૦૧માં સમગ્ર ઉપદેશના રહસ્યભૂત–સારભૂત સર્વસ્વભૂત-અંતિમ ઉપદેશ ફરમાવી રહ્યા છે–
किं बहुणा इह जह जह रागदोसा लहुं विलिज्जति । तह तह पयट्टिअव्वं एसा आणा जिणिंदाणं ।२०१॥
શ્લોકા :-“શું ઘણું કહીએ! જે જે રીતે વહેલામાં વહેલો રાગ-દ્વેષને વિલય થાય તે તે રીતે પ્રવર્તવું આ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે. ૨૦૧૫
'किं बहुणा इह जह' इत्यादि, अन्यत्र सुविवृतेय गाथा ॥
આ ગાથાનું વિવરણ શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર કર્યું હોવાથી અને સરળ હેવાથી અહીં કર્યું નથી. ૨૦૧૨
तवगणरोहणसुरगिरिसिरिणयविजयाभिहाणविबुहाणं । सीसेण पियं रइअं पगरणमिणमायसरणळं ॥२०२॥ अणुसरिय जुत्तिगब्भं पुवायरियाण वयणसंदभ ।
जं काउमिणं लद्धं पुण्णं तत्तो हवउ सिद्धी ॥२०३॥ સુમતિ .
[ ગ્રન્થરચના હેતુ અને અંતિમ અભિલાષા] તપાગચ્છ રૂપી દિવ્ય રેહણાચલ સમાન શ્રી નવિજયજી નામના પંડિતના શિષ્ય આત્મસ્મૃતિ હેતુ આ પ્રીતિ ઉત્પાદક પ્રકરણની રચના કરી. ૨૦૨
યુક્તિના મર્મોને અનુસરીને જે પૂર્વાચાર્યોના જ વચનનું અહીં ગુંથન કર્યું છે તે કરવાથી જે પુણ્યનું ઉપાર્જન થયું તેનાથી સ્વપરભવ્યજી પરમપદને પ્રાપ્ત કરે. ૨૦૩
| | અર્થ વ્યસ્ | यस्यासन्गुरवोऽत्र जीतविजयप्राज्ञाः प्रकृष्टाशयाः । भ्राजन्ते सनया नयादिविजयप्राज्ञाश्च विद्याप्रदाः ।। प्रेम्णां यस्य च सम पद्मविजयो जातः सुधीः सोदरः । तेन न्यायविशारदेन विवृतो ग्रन्थः स्वयं निर्मितः ॥१॥
॥ उपदेशरहस्यनामा ग्रन्थः समाप्तः ॥