________________
[29]
વિષય
તપસંયમમાં પ્રવૃત્તિથી સર્વની આરાધના સાધુઓને સાક્ષાત દ્રવ્યસ્તવ પ્રવૃત્તિની આપત્તિ નથી. સાધુઓને સાક્ષાત દ્રવ્યસ્તવ અનુચિત ભાવસ્તવ સાક્ષાત કમક્ષયસંપાદક છે. શ્રાવકજીવનમાં દ્રવ્યસ્તવની મુખ્યતા છે. દ્રવ્યસ્તવમાં માયા અને આરંભને ભય અગ્ય
દ્રવ્યસ્તવ અનુમોદનાની નિબંધ સિદ્ધિ ઉપદેશ ૧૧ઃ-મુનિઓએ વાણીમાં રાખવાયોગ્ય સંયમ
દ્રવ્યસ્તવફલદર્શક ભાષા પ્રજ્ઞાપની હોય શ્રી ઉમાસ્વાતિજીના વચને કારક કે જ્ઞાપક ? વજુસ્વામીજીનું દૃષ્ટાન્ત અનુકરણીય નહીં યથાસુખ' એટલે ઉચિત પ્રવૃત્તિમાં પૂર્ણ સમ્મતિ દ્રવ્યસ્તવની અનુમોદના બીન જરૂરી હોવાની શંકાનું નિવારણ વિરતિરૂપ હેય તેજ અનમેદનીય એવો એકાન્ત નથી બીજધાન વિશુદ્ધ દ્રવ્યાજ્ઞાને ઉપસંહાર અપ્રધાન દ્રવ્યક્રિયા ઉપાદેય નથી નોઆગમતઃ ભાવાજ્ઞા બાહ્ય ક્રિયાનિરપેક્ષ બાલક્રિયા-અનુષ્ઠાન દ્રવ્યાજ્ઞારૂપ હોવામાં અવિરોધ દ્રવ્ય અને ભાવની અદ્ભુત ચતુર્ભગી
એક બીજાથી શૂન્ય ભાવ-ક્રિયામાં અંતર ઉપદેશ ૧૨:-ભાવાજ્ઞાની તાવિક અનુભૂતિ
સમ્યગદષ્ટિથી ભાવાજ્ઞાને પ્રારંભ સમ્યગદર્શન ગુણને ચમત્કાર સમ્યગદષ્ટિની સ્વભાવત: હિતપ્રાપ્તિ મિથ્યાજ્ઞાનથી મમત્વબુદ્ધિ સન્માર્ગ પ્રવૃત્તિ આત્માને તાત્વિક રવભાવ રય પાધિક હેય તે શાશ્વત કાળ ન ટકે ભૂતકાળમાં પણ રત્નત્રયસ્વભાવ વિદ્યમાન ગુણસ્થાનવ્યવસ્થા અજ્ઞાનવિલય પર અવલંબિત પાપવિરામ વગેરે ગુણો જ્ઞાનની પરિપકવતારૂપ
મોક્ષપુરુષાર્થના ઉછેરની શંકાનું નિવારણ ઉપદેશ ૧૩:-વિદને આવે તે નમતું જોખવું નહીં
મેઘકુમાર-દહનસુર-અર્હદ્દત્તના ત્રણ દષ્ટાન્તો અતિચાર દષના વજનમાં પ્રયત્ન જરૂરી સમાનકર્મ છતાં ફળમાં તરતમતાનું રહસ્ય