________________
[28]
વિષય
ભાવાજ્ઞા સંપાદક દ્રવ્યાજ્ઞા કઈ રીતે ? ઉપદેશ ૮: દ્રવ્યાનાનું મહત્ત્વ અપરંપાર છે. ' ,
ભાવથી જ ભાવપ્રસૂતિની શંકા આત્મસ્વભાવભૂત ભાવમાં પરિણમી કારણે ભાવ દ્રવ્યાજ્ઞા ભાવનું પ્રબળ નિમિત્ત કારણ બીજાધાન ભાવસંપત્તિનું દ્વાર બને છે.
, એટલે ભાવાણાનું બહુમાન ૧૬ ગબીજને સંચય બહુમાનનું પ્રાધાન્ય
દ્રવ્યાજ્ઞાનું બહુમાન પણ જરૂરી ઉપદેશ - -દ્રવ્યસ્તવ આદરણીય છે.
, માં ભગવાનની સમ્મતિ સમવસરણમાં બલિ ઉપહારને અનિષેધ દ્રવ્યસ્તવમાં સમ્મતિસાધક અનુમાન યેગ્ય-પ્રજ્ઞાપ્ય વિશેષણની સાથે કતા દ્રવ્યસ્તવાનુમોદનનું મુનિઓનું કર્તવ્ય દ્રવ્યસ્તવની અનુમોદના નિર્દોષ છે. બાળમનિ મહર્ષિ અઈમૃત્તક દ્રવ્યસ્તવાનુમોદનમાં હિંસાનુમોદનની શંકા ગજસુકુમારના દષ્ટાતથી સમાધાન
, ને સ્મશાનમાં કાઉસગ્ગની અનુજ્ઞા નિર્જરાનુકુળ વ્યાપારમાં અનુમતિની શંકાને સમાન ઉત્તર ભાવાનુમતિકારક દ્રવ્યસ્તવાનુમતિમાં કુશંકા ઉત્તર-દ્રવ્યસ્તવમાં હિંસાની વાત અયુક્ત દ્રવ્યસ્તવ અધર્મરૂપ માનવામાં મોટો બાધ પાંચ કારણે નદી ઉતરવાની અનુજ્ઞા તેમાં ધર્મપ્રાપ્તિને ઉદ્દેશ અબાધિત કુપદષ્ટાન્તથી દ્રવ્યસ્તવનું સમર્થન " દ્રવ્યસ્તવમાં શાસ્ત્રની પૂર્ણ સમેતિ મહાનિશીથાનુસારે દ્રવ્યસ્તવનું પ્રમાણ્ય
દ્રવ્યસ્તવ અર્થદંડરૂપ નથી. ઉપદેશ ૧૦:- મુનિઓ દ્રવ્યસ્તવની અનુમંદના કરે.
શાસ્ત્રોમાં દર્શાવેલ ચૈત્યવૈયાવચ્ચે વિનયના બાવન ભેદ-પ્રભેદ વૈયાવચ્ચ સંપાદનને અધિકારી