________________
૨૬૮
આ ઉપદેશરહસ્ય પાથા-૧૪૮ च ततो लोकानां शुभाइष्टमिव. संग्रहीत जलम् । प्रवृत्तश्च;, लोकः कुव्यापार इव नव्यनीरपाने, जातश्च ततः परमविषाद इवोन्मादः । ततः सामन्तादीनामपि गृहीतजलक्षये नव्यनीरपानाल्लोकवदुन्मत्तीभूतानां न काचिच्चेष्टा राज्ञा- सह मिलति । ततस्तरेव मन्त्रणामकारि, यथाऽयं नृपोऽस्मासु सत्सु राज्यसुखभागी भवति अस्मन्मताननुवर्तकस्तु कियच्चिर राज्यं करिष्यतीति गृहीत्वा बध्नीम एनम् । एवं मन्त्रयमाणाश्च ते मन्त्रिणा ज्ञाताश्चिन्तितं च तेन–नास्ति नृपस्य राज्यजीवितव्ययोः रक्षणे, एतदनुवर्तनमन्तरेणान्य उपाय इति । एवं च राज्ञा सह मन्त्रणं कृत्वा दर्शिता तेन कृत्रिमग्रहोन्मादचेष्टा । ततः सप्रजानां सामन्तादीनामत्यन्त प्रमोदः समजनि, निर्वाहि तश्च कालस्तथैव चेष्टमानेन पुराणमुदकं पिबता राज्ञा, ततः कालेन सुभिक्षमभूत् , सुवृत्तं च ततः सर्वतो भद्रमिति' ।
अयमत्रोपनयः, राजस्थानीय; आत्मा, शास्त्रानुसारिणी बुद्धिश्च मन्त्रिस्थानीया, तदेकचितेनात्मना कुग्रहरूपमुन्मादकजल परित्यज्यात्मरक्षणार्थ यावच्छुभकालं तद्वदनुवर्तनापि कर्तव्येति । ત — ૩પ. પૂર્વે ૮૪૬].
७०"बहुकुग्गहमि वि जणे. तदभोगणुवत्तणाइ तह चेव । भावेण धम्मरज्जे जा सुहकालो सुवासंति" ॥
૧૪૮|| ફિવૃષ્ટિન્યાયે અસંધિગ્નોનું અનુવર્તન કરવા સલાહ] તાત્પર્યાW :- પૂર્વે કહેલા દુભિક્ષાદિ કારણો આવી પડયા હોય ત્યારે રાગ-દ્વેષ આપણને સ્પશી ન જાય તે રીતે તેઓને (અસંવિગ્નને અનુકૂળ બનાવવા માટે–પ્રસન્ન કરવા માટેનરમ પાડવા માટે પ્રયત્ન કરે એટલે કે આપવાદિક શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ વાચિક નમસ્કાર વગેરે પ્રકારેથી વંદન કરવા, પણ તે દ્રવ્યથી, નહિ કે ભાવથી. ભાવથી વંદન કરવામાં આવે તો તેમનામાં રહેલા દેની અનુમોદનાને દેષ ઊભું થાય. પણ દ્રવ્યથી એટલે કે હૈયાના ભાવ વિના જ વંદન વગેરે કરવાથી તેઓમાં રહેલા દોષેની અનુમોદના થતી નથી. એટલે જ જે યતિઓમાં લેશ પણ સમ્યગુદર્શનાદિ ગુણોનું અસ્તિત્વ દેખાતું હોય તેઓમાં રહેલા તે ગુણોને નજર સમક્ષ રાખીને ભક્તિથી તેમને વંદન વગેરે કરાય છે પણ તેમાં તેઓના દોષની અનમેદના થતી હોવાનું માનવામાં આવતું નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે (બૃહતક૯૫ભાષ્ય ગાથા-૪૫૫૩) કે
* જે વ્યક્તિમાં જેટલા પણ જિનાજ્ઞાનુસારી દર્શન-જ્ઞાન-ચારિત્ર તપ કે વિનય વગેરે સદ્દગુણો દેખાતા હોય. ભાવભક્તિથી તે ગુણોની પૂજા કરવી.”
અનુવર્તન કરવામાં આવે છે તે પરમાર્થથી ગાંડે ન હોવા છતાં પણ કૃત્રિમ રીતે ગાંડપણનો દેખાવ કરનાર રાજાના ઉદાહરણથી સુંદર રીતે સમજી શકાશે. - દૃષ્ટાંત :- પૃથ્વીપુર નગરમાં પુરણ નામને રાજા રાજ કરે છે. તેના મંત્રીનું નામ સુબુદ્ધિ છે. એકવાર જ્યોતિષીએ આવીને કહ્યું કે–દેવ! એક માસ પછી એ વરસાદ થશે કે જેનું પાણી પીવાથી લાકે પાગલ થઈ જશે. પછી કેટલાક કાળ પસાર થશે ત્યારે જે સારે વરસાદ થશે તેનું પાણી પીવાથી બધું રાબેતા મુજબ સુંદર થઈ જશે. ७० बहुकुग्रहेऽपि जने तदभोगानुवर्तनादि तथा चैव । भावेन धर्मराज्ये यावत्सुखकालः सुवर्ष मिति ॥