________________
ઉપદેશ-૩૬ વિરુદ્ધ આચરણ તે આજ્ઞા નથી
२९७ [અસંવિગ્ન જન સાથે સહવાસમાં ભયસ્થાન] શંકા - કારણોને આધીન થઈને અસંવિગ્નોની સાથે નિવાસ કરવાની અનુજ્ઞાની સલાહ આપવા જેવી નથી કારણ કે તેમાં સ્વપર ઉભયને હાનિ થવાનું મોટું ભયસ્થાન છે. આપણને નુકશાન એ રીતે કે અસંવિગ્ન લેકે મોટેભાગે ગુણવાન ઉપર ઈર્ષ્યાળુ હોય છે એટલે તેઓ આપણને હેરાન કરવા માટે ચોરી વગેરેનો આપણા ઉપર ખોટો આરોપ મૂકે, કદાચિત આપણી કઈ નાની ભૂલ તેમના દેખવામાં આવી જાય તો તેને મોટું સ્વરૂપ આપીને લોકોમાં આપણને બદનામ કરે. વળી આપણું ઉપર રોષે ભરાઈને સારા સારા કુળમાંથી મળતી અન્નપાન વગેરેની ભિક્ષા માં દાતારોને બહેકાવીને અંતરાય કરે. તેઓને નુકશાન એ રીતે કે ચીકણા અશુભકર્મોને બંધ કરે તેમ જ બોધિબીજને વિનાશ કરે. હવે જે આ બધા દોષો ઊભા ન થાય એ માટે વંદન વગેરે કરવા દ્વારા તેઓને અનુકૂળ કરવા પ્રયત્ન કરીએ તો તેઓમાં જેટલાં પણ પ્રમાદસ્થાને હોય તે બધાની અનુમતિન દેષ લાગે તો હવે શું ४२७. १ मा २' xax-१४८मा ४३२१ मार्गदर्शन अवामा माव्यु छ. ...
अणुवत्तनावि कज्जा अरत्तदुह्रण कारणे तेसिं । अगहिलगहिलनिवेणिव दवेणं वंदणाईहिं ॥१४८॥.
બ્લેકાર્થ :- રાગદ્વેષથી દૂર રહીને તેઓની અનુવર્તના પણ કરવી. (અને તે માટે) ગાંડપણ ન હોવા છતાં (કૃત્રિમ રીતે) ગાંડા બનેલા રાજાની જેમ કરવાની જરૂર હોય તો) દ્રવ્યથી વંદનાદિ પણ કરવું ૧૪૮
. कारणे समुत्पन्ने तेषामरक्तद्विष्टेन रागद्वेषयोरन्तरालवर्तिना सता अनुवर्तनापि अनुकूलभावसंपादकचेष्टापि कार्या विधेया, कैरित्याह द्रव्येण न तु भावेन वन्दनादिभिरपवादविध्युक्तवाग्नमस्कारादिप्रकारैः, इत्थं च न तद्गतदोषानुमोदनं, भाववन्दनादिनैव तत्संभवात् । अत एव यत्र स्वल्पोऽपि दर्शनादिगुणसद्भावो दृश्यते तत्र तावत्यैव भक्त्या तद्वन्दनादिना न तद्गतदोषानुमतिः । तदुक्तम्-[ ४५५३ बृ. क. भा.] Fo"दसणनाणचरित्तं तवविणयं जत्थ जत्तियं पासे । जिणपन्नत्त भत्तीइ पूअए तं तहिं भावं ॥"
केनेवानुवर्तना कर्त्तव्येत्युपमानमाह अग्रहिलस्तत्त्वतोऽविकल: सन् अहिलो व्याजविकलभावमापन्नो यो नृपस्तेनेव, तथा ह्येतत्सम्बन्धः
पृथ्वीपुरे नगरे पूर्णो नाम राजा राज्यं भुङ्क्ते, सुबुद्धिश्च तस्य सचिवः, तस्यान्यदा कालज्ञेन न्यवेदि, देव! मासोपरि वृष्टिस्तादृशी भाविनी यदुदकपानाल्लोका ग्रहोन्मादवन्तः संपत्स्यन्ते, ततः कियत्यपि काले गते सुवृष्टिर्भविष्यति, ततश्च सर्व सुन्दरं संपत्स्यत इति । इदं च समाकर्ण्य लोकानां हिताय राज्ञा डिडिमोद्घोषणा कारिता-उदकसंग्रहः कुरुध्वमिति । ततो लोके नापि सर्वेण यथासामर्थ्य दकसंग्रहः कृतो जाता च मासोपरि नैमित्तिकनिरूपिता कुवृष्टिः, क्षीणं ६९ दर्शनशानचरित्रतपोविनयं यत्र यावन्तं पश्येत् । जिनप्रज्ञप्तं भक्त्या पूजयेत्तं तत्र भावम् ॥