________________
२६०
ઉપદેશરહસ્ય ગાથા–૧૪૩
अथ बाधकापोद्यो नियम उत्सो, बाधकविधिश्चापवाद इति, विशेषविधिदर्शनात् सामान्यनिषेधे संकोचकल्पनात् परवचनेऽप्युत्सर्गापवादभावे न विरोध इत्याशक्कायामाह
જિનેત૨ ઉત્સર્ગોપવાદ અંગે શંકા] શંકા :- જનેતરની ઉત્સર્ગ–અપવાદની વ્યાખ્યા જુદા પ્રકારની છે. બાધક વિધાનથી જે નિયમમાં સંકેચ કરાય છે તે નિયમ તે ઉત્સર્ગ અને તેમાં સંકોચ કરાવનાર બાધક વિધાન અપવાદ છે. “કેઈપણ જીવની હિંસા કરવી નહિ આ સામાન્યત: નિષેધવચનમાં “અગ્નિોમયજ્ઞ માટે પશુની હિંસા કરે એવું વિશેષ વિધાન સંકેચકારક છે. એટલે સામાન્ય નિષેધને નિયમ એ ફલિત થાય છે કે યજ્ઞના પ્રજનથી કરાતી હિંસા છોડીને બાકીની જે સ્વાર્થ માટે થતી હિંસા છે તેને જ કઈપણ જીવની હિંસા કરવી નહિ તેવા ઔત્સર્ગિક સામાન્ય વચનથી નિષેધ કરવામાં આવે છે. આ રીતે કરવામાં આવતી ઉત્સર્ગ–અપવાદની વ્યવસ્થાથી જનેતર વચનમાં પણ કઈ વિરોધને અવકાશ રહેતું નથી. ક. ૧૪૩–માં આ શંકાનું નિરાકરણ કરવામાં આવ્યું છે
बज्झकिरियाविसेसे ण णिसेहो वा विहीव संभवइ । जं सो भावाणुगओ तयत्थमंगीकया जयणा ॥१४३॥
શ્લોકાર્થ :- બાહ્ય ક્રિયાવિશેષમાં ન તો નિષેધનો સંભવ છે ન તો વિધિને સંભવ, કારણ કે તે ભાવથી અનુગત છે. માટે જ તે તેમાં યતનાને સ્થાન આપવામાં આવ્યું છે.૧૪૩
बाह्यक्रियाविशेषे शंगग्राहिकया गृहीते निषेधो विधिर्वा न संभवति; यद्=यस्माद् भावानुगतो=भावैकजीवितः सः बाह्यक्रियाविशेषः, शुद्धभावसत्त्वे प्राणव्यपरोपणसंपत्तावपि हिंसानिषेधात्तदसत्त्वे च तदसंपत्तावपि हिंसानुपरमात् , तस्यैव मोक्षबीजत्वात् तदुपसंग्रहार्थायाश्च बाह्यक्रियायाः शंगग्राहिकया ग्रहीतुमशक्यत्वात् तदर्थ च यतनांगीकृता मुनिपुंगवस्तस्याः शुभभावपरिणामत्वात् । न चेयं शंगग्राहिकया परमते स भवति, तथा सति बहुतराऽसत्प्रवृत्तेरेवाऽदर्शनात् । अथ यथाविहिताचरणेन शास्त्रश्रद्धारूपो भावः परैरप्यनुगम्यत एवेति चेत् ? अनुगम्यतां परमसद्ग्रहरूपोऽयं न तु योगानुभवगम्यो गुरुलधुभावपर्यालोचनप्राणो रखत्रयमय इति संसाराभिनन्दिनामेवाश्रयणीयोऽयम् ।
एतेन "काम्येऽपि विहिताचरणममतया मनःशुद्धिभावोऽक्षत" इत्यप्यपास्तम्, ईदृशेन गायत्रीजपादिनापि मनःशुद्धिसम्भवे हिंसाबहुलकर्मानुष्ठानस्य सांख्यादिभिरपि निन्दितत्वात् । अपि चैवं श्येनादावपि प्रवृत्तिप्रसंगः । न च तत्र स्वार्थत्वमनीषोमहिंसायां च क्रत्वर्थ त्वमिति विशेषोऽस्तीति वाच्य, क्रत्वर्थत्वेऽपि स्वर्गार्थत्वेन स्वार्थत्वानपायादित्यधिक लतायाम् । तस्मात् यतनाऽभावान्नोत्सर्गापवादकमनीयत्व परवचने, तद्भावाच्चेदृशत्वं जिनवचनेऽनपायमिति व्यवस्थितम् ॥१४३॥
જૈિનેતરમતમાં જયણાને સ્થાન નથી.] તાત્પર્યાથ – જૈનેતર શાસ્ત્રોમાં યજ્ઞાદિ બાહ્ય ક્રિયાવિશેષનું નામ લઈને તેનું વિધાન કરવામાં આવે છે તે બરાબર નથી. તેનું કારણ એ છે કે અમુક યજ્ઞાદિ બાહ્ય ક્રિયાવિશેષને