________________
ઉપદેશ-૩૪ આચારપાલનમાં એકાન્ત ત્યાજય
૫ (૧) ઉત્સગ સૂત્ર :– નિગ્રન્થ કે નિગ્રન્થીઓને કાચા અને અછિન્ન તાલપ્રલ ખ ગ્રહણ કરવા ન કલ્પે.”—આ ભાવાર્થવાળા સૂત્રમાં પ્રલંબ (=કુલ આદિ) ગ્રહણને નિષેધ કરાયા છે. (ર) અપવાદ સૂત્ર ઃ- - નિર્પ્રન્થ કે નિર્ઝન્થીઓને પાકી ગયેલા તાલપ્રલ અ છિન્ન હોય કે અછિન્ન હોય ગ્રહણ કરવા કલ્પે.'
આવા ભાવાર્થવાળું સૂત્ર વિકટ અટવીમા તથા અવમાદરતા (=ઉદરપૂર્ણ થાય તેટલી ભિક્ષા ન મળવી) વગેરે કારણેાએ પાકેલા તાલપ્રલ'બ ગ્રહણ કરવાની અનુજ્ઞા પ્રદાન કરે છે.
(૩) ઉત્સ-અપવાદ સૂત્ર-આ સૂત્રમાં એક જ સંપૂર્ણ વાકયમાં મુખ્ય અંશથી નિષેધનું પ્રતિપાદન કરવા સાથે ગૌણુ વાકયાંશથી વિધિનુ પણ પ્રતિપાદન કરવામાં આવે છે-દા.ત. “નિન્થ કે નિગ્રન્થીઓને પાતપેાતાનું મૂત્ર પીવુ કે પીવડાવવુ' કલ્પે નહિ, સિવાય કે ગાઢરોગ કે પીડાનું કારણ હોય.” આવા ભાવાવાળુ' સૂત્ર,
(૪) અપવાદ–ઉત્સર્ગ સૂત્ર :- આ સૂત્રમાં એક જ સપૂર્ણ વાક્યમાં મુખ્ય અશથી અનુજ્ઞા પ્રદાન કરવા સાથે ગૌણ વાકયાંશથી નિષેધ કરવામાં આવે છે. દા.ત. નિગ્રન્થીઓને પર્વ પ્રલંબનુ ગ્રહણ ક૨ે છે પણ તે વિધિસર છેદાયેલુ હોય તેા જ. અવિધિથી છેદાયેલું હોય તે ગ્રહણ કરવુ. કલ્પે નહિ.” આવા ભાવાવાળું સૂત્ર,
(૫) ઉત્સર્ગ-ઉત્સગ સૂત્ર :- આ સૂત્રમાં કોઈ એક પ્રવૃતિના નિષેધ કરવા સાથે આનુષંગિક અન્યપ્રવૃતિના પણ નિષેધ કરવામાં આવે છે. દા.ત. “નિગ્રન્થ કે નિગ્રન્થીઓને પ્રથમ પ્રહરમાં ગૃહીત અન્ન-પાનાદિ ચતુર્થ પ્રહરમાં રાખી મુકવુ. કલ્પે નહિ. કદાચ તે રહી ગયું હોય તા જે તેનું ભક્ષણ કરે અથવા ભક્ષણ કરનારને અનુમાદન આપે તેને ચાતુર્માસિક ‘ઉદ્દાતીમરિહારસ્થાન' નામનુ' પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય.” આવા ભાવા વાળું સૂત્ર.
अपवादापवादसूत्र तूत्सृष्टविध्युत्तरविधिप्रधानमिति । अर्थतस्तु सर्वत्र नियत एवेतर संवेधः, अत एव परिपूर्णार्थ प्रापकलक्षणं अर्थाशप्रापकत्वलक्षणलौकिकप्रामाण्यविलक्षणमलौकिकप्रामाण्यमुपपद्यत इत्याह- इत्युपदर्शितप्रकारेण, परिपूर्णार्थत्वादुत्सर्गापवादोभयमूर्त्तिकसकलार्थमापकत्वात् अविरुद्धं प्रमाणत्वं भवति, अन्यथा त्वेकान्तोपदेशकत्वेन भगवद्वचनस्येतरवचनादविशेष एव स्यात्, मिथ्यादृष्टिपरिगृहीतानां “न हिंस्यात् सर्वभूतानि” इत्यादिवचनानामपीदृशत्वात् । 'तत्रापि प्रामाण्यं व्यवहियत एवेति चेद् ? व्यवहियताम्, न तु निश्चीयते । निश्चयनियामकस्याद्वादमुद्राऽभावादित्यवधेयम् ॥૨૩૨૫
(૬) અપવાદ–અપવાદ સૂત્ર :- આ સૂત્રમાં એક જ સંપૂર્ણ વાકય દ્વારા પૂર્વનિષિદ્ધનુ વિધાન કરવા સાથે આનુષંગિક અન્ય પણ નિષિદ્ધનું વિધાન કરવામાં આવે છે.
આ બધા સૂત્રામાં શબ્દપ્રયાગાથી સાક્ષાત્ ઉત્સર્ગ કે અપવાદ સૂચવાયા હોવા છતાં તાત્પ તા ઈતરસ વેધયુક્ત અર્થાત્ વિધિ કે નિષેધથી વણાયેલ નિષેધ કે વિધાનમાં જ વિદ્યમાન હોય છે અને તેથી જ જૈનશાસ્ત્રોમાં અર્થાત્ ભગવાનના વચનમાં પરિપૂર્ણ અ ખાધકત્વ સ્વરૂપ લેાકેાત્તર પ્રામાણ્ય અખાડિત રહે છે કે જે જૈનેતર વાકયમાં હોતુ નથી. જનેતર વાકયમાં તે પિરપૂર્ણ અર્થના એકાંશની જ મેધકતા વિદ્યમાન હોય છે. એટલે તેમાં લેાકેાત્તર નહિ પણ લૌકિક પ્રામાણ્ય છે તેમ કહેવાય,
''