________________
ઉપદેશ-૩૪ આચારપાલનમાં એકાન્ત ત્યાજય
૨૪૯
નિષિતોષાનનુધિનિ, અનુજ્ઞા=વિધિષ્ઠા, મૂત્રનિષદ્વા=સૂત્રોા મતિ । તત્ર વિધ્યર્થलेशस्याप्यबाधात् अन्यत्र कुशलालम्बनार्थकेऽपि यद्यपि फलापेक्षया न बलवदनिष्टमस्ति, तथापि भावपूर्वकक्रियात्वेनैव मोक्ष हेतुत्वात्तत्रेष्टसाधनत्वाऽयोगेन विध्यर्थताबाधान्न सूत्रानुज्ञास्ति । अथ निर्दोषे वस्तुनि सूत्रनिबद्धानुज्ञा कीदृशी भवतीत्याह - निषेधसंविद्धा= आर्थिकनिषेधसंवलितविधिबोधजननी, स्याद्वादव्युत्पत्त्या प्रलम्बग्रहणादिनिषेधसूत्रात् कथञ्चित्प्रलम्बग्रहणादेर्निषेधे प्रतीयमाने कथञ्चित्तद्ग्रहणविधेरप्यर्थतो ज्ञानात् एवं निषेधेऽपि विधिसंवेधो भावनीयः । तदिदमाह भाष्यकारः
6
તાપર્યા :– જે પ્રવૃત્તિને આચરવામાં લાભ ઘણા હોય અને દોષ ન હોય તે પ્રવૃત્તિમાં જ ભગવાનના વચનરૂપી સૂત્રની અનુજ્ઞા હોય છે. જે પ્રવ્રુતિ ઈષ્ટનુ સાધન હોય તેનેા નિર્દેશ વાકયપ્રયાગમાં વિધિ-ટિક (સપ્તમી) પ્રત્યયથી કરવામાં આવે છે. એ પ્રત્યય જ ઇષ્ટસાધનતા અર્થને સૂચિત કરે છે. દા.ત. 'ગુરુ'. 'મિવાયે’આ વાકય પ્રયાગમાં વિધ્ય પ્રત્યયથી ગુરુનું અભિવાદન (વંદન) ષ્ટિનું સાધન છે આ અર્થ સૂચિત થાય છે. જે નિર્દોષ પ્રવૃત્તિમાં ઈસાધનતાને લેશમાત્ર પણ ખાધ હોતા નથી તે પ્રવૃતિમાં જ ભગવાનની અનુજ્ઞા પ્રવર્તે છે. અબ્રહ્મસેવન યદ્યપિ આપેક્ષિક કલ્પિક પ્રતિસેવાના સંદર્ભ માં વધુ પડતા અનિષ્ટના નિવારણ સ્વરૂપ કુશળ ગાલખનથી કરવામાં આવ્યુ હોય તે તેમાં ભાવિ પરિણામની અપેક્ષાએ બળવાન અનિષ્ટના ઉદ્ભયની સભાવના નથી, તેા પણ પ્રત્યેક ક્રિયા શુભભાવપૂર્વકની હાય તા જ મેાક્ષહેતુ અને છે જ્યારે અબ્રાસેવન ક્રિયા શુભભાવપૂર્વકની નહિ કિન્તુ રાગદ્વેષપૂવ કની હેવાથી તેમાં ઈસાધનતાના અભાવ છે એટલે વિધ્યર્થ બાધિત હોવાથી તેમાં સૂત્રની અનુજ્ઞા ન હોય એ સ્વાભાવિક છે.
1
[નિર્દોષ હિતકર પ્રવૃત્તિમાં સૂત્ર-અનુજ્ઞાનું સ્વરૂપ]
જિજ્ઞાસા થાય કે નિર્દોષ વસ્તુમાં સૂત્રની અનુજ્ઞાનુ` સ્વરૂપ કેતુક હાય ? તેા તેના સમાધાનમાં ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે સૂત્રેાક્ત અનુજ્ઞા નિષેધથી અનુવિદ્ધ હોય છે. અર્થાત્ નિષેધ સાથે ગાઢરીતે સકળાયેલ હેાય છે. જે સૂત્ર શબ્દશઃ અનુજ્ઞાને એધ આપે છે એ જ સૂત્ર અર્થત: નિષેધને પણ એવ કરાવે છે એટલે કે અર્થતઃ (આડકતરી રીતે) નિષેધથી વણાયેલ વિધ્યર્થના એ!ધ સત્રથી થતા હોય છે. સ્યાદ્વાદના અભ્યાસથી તેના અભ્યાસીમાં જે વિશિષ્ટ એધ સ્વરૂપ વ્યુત્પત્તિના પ્રાદુર્ભાવ થાય છે તેનાથી પ્રલ ખગ્રહણુ વગેરે નિષેધ સૂત્રેાથી કથ'ચિત્ પ્રલ’ખગ્રહણની અનુજ્ઞાન પણ અભેધ થાય છે. સૂત્રેાક્ત અનુજ્ઞામાં જેમ નિષેધ વણાયેલા હોય છે તેમ સૂત્રોક્ત નિષેધમાં અનુજ્ઞા પણ વણાયેલી હાય છે તેમ જાણવું. શ્રીભૃહત્કલ્પભાષ્યકાર જણાવે છે કે—
उस्सग्गेण भणिआणि जाणि अववायओ अ ताणि भवे । कारणजाएण मुणी सव्वाणि वि जाणियव्वाणि ॥ ३३२६॥
५८ उस गेणं णिसिद्धाइ जाइ दव्वाइ संथरे मुणिणो । कारणजाए जाए सव्वाणि वि ताणि कप्पति ॥ ३३२७॥
५८ उत्सर्गेण भणितानि यान्यपवादतश्च तानि भवेयुः । कारणजातेन मुने ! सर्वाण्यपि ज्ञातव्यानि ॥ ५९ उत्सर्गेण निविद्धानि यानि द्रयाणि संस्तरे मुनेः । कारणजाते जाते सर्वाण्यपि तानि कलन्ते ॥
३२