________________
૧૪૮
દેશના સાક્ષા-૧૩૨-૩૩
પ્રતિસેવાને અભાવ હોય તે છિપા વચન મુજબ ઉત્સ-અપવાદની સર્વવ્યાયતા સિદ્ધ થશે નહિ. શ્લે-૧૩રમાં શંકાકારની આ આપત્તિને વધાવી લઈને એને પરિહાર કર્યો છે –
'कामं सव्वपदेसु उस्सग्गववायधम्मया जुत्ता ।। "मोत्तुं मेहुणभावं ण विणा सो रागदोसेहिं ॥१३२॥ - બ્લેકાર્થ :- પ્રત્યેક પદોમાં ઉત્સર્ગ–અપવાદધર્મતા સારી રીતે સમ્મત છે. પણ મંથનભાવમાં નહિ કારણ કે તે શગ-દ્વેષ વિના અશકય છે. ti૧૩રા
____ काममनुमतमिदमस्माकं, सर्वेष्वपि पदेषु मूलोसरगुणरूपेषु उत्सर्गापवादधर्मता युक्ता । उत्सर्गः प्रतिषेधोऽपवादोऽनुज्ञा तद्धर्मता जल्लक्षणता सर्वेषु पदेषु युज्यते, तथापि मुक्त्वा मैथुनभावमब्रह्माऽऽसेयनं तत्रोत्सर्गधर्मतैव घटते नापवादधर्मता, कथमित्याह-स-मधुनभावः, रागद्वेषाभ्यां विना न भवति अतो द्वितीयपदेऽप्यत्र नाऽप्रायश्चित्तीत्ययं विशेष इति भावः ॥१३२॥
તાત્પર્ય - પ્રત્યેક મૂળગુણ અને ઉત્તરગુણની બાબતમાં જે પ્રકારનું આચરણ ઉત્સર્ગમાર્ગે નિષિદ્ધ છે, અપવાદમાગે તે જ પ્રકારના આચરણની અનુજ્ઞા છે આ હકીકત માન્ય છે. ઉત્સર્ગ એટલે હાનિકારક પ્રવૃત્તિને નિધધ અને અપવાદ એટલે વધુ હાનિકારક પ્રવૃત્તિમાંથી બચવા માટે અ૫હાનિકારક પ્રવૃત્તિની અનુજ્ઞા, સર્વપદમાં ઉત્સર્ગ–અપવાદધર્મરતા વ્યાપક હોવા છતાં મથુન પ્રવૃત્તિને માત્ર નિષેધ જ કરાયેલો છે. એટલે ત્યાં ઉત્સર્ગ ધર્મતાને જ અવકાશ છે પણ અનુજ્ઞા સ્વરૂપ અપવાદધર્મતાને અવકાશ નથી. કારણ કે રાગદ્વેષ વિના તે પ્રવૃતિ ત્રણ કાળમાં પણ શક્ય નથી અને તેથી જ અપવાદપદે આપિક્ષિક કલ્પિક મૈથુન પ્રતિસેવામાં પ્રાયશ્ચિતનું વિધાન છે, પણ પ્રાયશ્ચિત અભાવ નથી. “નાવવા કસ્પIT.” આ સૂત્રવચનમાં પણ એકાત તે હોય જ નહિ, તે ત્યાં અનેકાનની શિલીથી બનવું જોઈએ કે મૈથુનની અપેક્ષાએ જેટલા ઉત્સર્ગ છે તેટલા અપવાદ નથી. મિથુનેતરે પ્રવૃતિની અપેક્ષાએ જેટલા ઉસંગ છે તેટલા અપવાદ પણ છે. આ રીતે તે સૂત્રને ત્યાદ્વાદ લાગૂ પડતે હૈવાથી તે સૂત્રને અર્થ પણ અબાધિત હે છે અને અનેકાન્તસાદ વિજયી બને છે. પાનસરા : ननु यद्यत्र प्रायश्चित्ताऽऽलिंगितमपि द्वितीयपदमस्ति तदा कथं न सूत्रानुझेत्यत आह
અપવાદપદની સાક્ષાત અનુજ્ઞા કેમ નહીં શંકા-સમાધાન | "શંકા - જે પ્રાયશ્ચિત સાથે સંકળાયેલું હોય એવા પણ અપવાદને જે અવકાશ હોય તે પછી સૂત્રમાં તેને અંગે શા માટે અનુજ્ઞા નથી ? શ્લેક-૧૩૩ આ શંકાનું નિરાકરણ
जिद्दोसंमि अणुण्णा सुत्तणिबद्धा णिसेहसंविद्धा । इय पडिपुन्नत्थत्ता होइ पमाणत्तमविरुद्धं ॥१३३॥
કાર્ય - નિર્દોષ પ્રવૃતિમાં જ વિધિરૂપ અનુરૂપ સૂત્રમાં ભાખી છે અને તે નિષેધ અનુવિદ્ધ જ હોય છે. અને તેથી જ પ્રતિપૂર્ણ અર્થ પ્રતિપાદકતા સ્વરૂપ પ્રમાણત્વને તે સૂત્રવચન સાથે વિરોધ નથી. ૧૩૩ .
It'૩૩.
*
:
'
, ' ',