________________
ઉપદેશરહસ્ય ગાથા-૧૨૯
न चैतद् दुयं यदेतद्विरुद्धद्रव्यादिकमपि सेव्यमानं सानुबन्धमव्यवच्छिन्नगुणप्रवाह निमित्त, इदं चान्यन्निरनुबन्धमुच्छिन्नोत्तरोत्तरगुणप्रवाहफलमित्यर्थः, यद्-यस्मात् , श्रुतपरिकर्मितमतेः= श्रुताभ्यासोपतिष्ठमानैतद्व्याप्त्यादिविशिष्टलिंगकस्य गीतार्थजनस्यानुमेयमेतत् प्रकृतद्रव्याद्यासेवनस्य सानुवन्धफलकत्वादि । यथाहि ज्योतिश्चारविशारदः सुभिक्षादिकं निपुणवैद्यश्च व्याधिविपाकादिकं शास्त्राज्जानाति तथा गीतार्थोऽपि जानीयादेव शास्त्राद् यतनाविषयमित्यर्थः ॥१२८॥
તાત્પર્યાથ :- આ પ્રવર્તમાન દ્રવ્ય-ક્ષેત્રાદિ વિરુદ્ધ છે કે અવિરુદ્ધ છે અર્થાત્ અમુક પ્રકારના દ્રવ્યાદિને આશ્રયીને જે અપવાદ સેવન કરવામાં આવે તે સાનુબંધ છે કે નિરનુબંધ છે ? એટલે કે નિરંતર ગુણલાભના પ્રવાહને ચાલુ રાખવામાં ઉપયોગી છે કે ઉત્તરોત્તર ગુણપ્રવાહને અટકાવનારા છે ? આ બધું છદ્મસ્થ માટે દુય છે એવું નથી, કારણ કે જે ગીતાઈ પરષની બુદ્ધિ શતશાસ્વરૂપી સરાણ ઉપર ચડીને ધારદાર બની છે. તેઓ શાસ અભ્યાસથી “આ દ્રવ્ય-ક્ષેત્રાદિ અમુક પ્રકારના હોવાથી લાભકારક છે (કે નુકશાનકારક છે), જે જે આવા પ્રકારના દ્રવ્ય ક્ષેત્રાદિ હોય છે તે લાભકારક હોય છે. (અથવા નુકશાનકારક હેય છે.) દા.ત. અમુક દ્રવ્ય-ક્ષેત્રાદિ.” આ રીતે વ્યાપ્તિ વગેરે વિશિષ્ટ લિંગ=ચિહ્નને જોઈને યતનાના વિષયભૂત અથવા અવિષયભૂત દ્રવ્યાદિને ઓળખી શકે છે. આ રીતે ગીતાર્થો પ્રકૃત દ્રવ્ય-ક્ષેત્રાદિનું આસેવન સાનુબંધ ફલક અર્થાત્ લાભકારક છે કે નહિ તેનું અનુમાન કરી શકે છે. જેમ તિષશાસ્ત્રના જાણકાર પોતાના જ્યોતિષશાસ્ત્રના બળે જાણતા હોય છે કે સુકાળ થશે કે દુકાળ પડશે ? તેમ જ કઈક કુશળવૈદ્ય વૈદકશાસ્ત્રને અનુસરીને આ અમુક રોગ છે તેને અમુક ઉપાય છે, તેને વિપાક આવા પ્રકાર છે વગેરે જાણી શકે છે, તેમ ગીતાર્થ પણ શાસ્ત્રને અનુસરીને પ્રકૃતિ દ્રવ્ય-ક્ષેત્રાદિ યતનાના વિષય છે કે નહિ તે ભલીપેરે જાણી શકે છે, ૧૨૮
जह एसणिज्जनाणे तिविहनिमित्तोवओगसुद्धीए । तह एयंपि ण दुल्लहमुवउत्ताणं सया सुत्ते ॥१२९॥
.એિષણયજ્ઞાનવત્ જયણાયોગ્ય સંયોગો સુય]. શ્લેકાર્થ :- જેમ ત્રણ પ્રકારના નિમિત્તગત ઉપયોગની શુદ્ધિથી એષણય વગેરેનું જ્ઞાન શક્ય છે તેમ સદા શાસ્ત્રમાં ઉપયુક્તને આ પણ (યતના વિષયને જાણવાનું) દુર્લભ નથી. ૧૨લા
अपि च एषणीयज्ञान =भक्तपानादिकल्प्यताज्ञान यथा त्रिविधनिमित्तात् कायिकवाचिकमानसलक्षणात् या उपयोगशुद्धिरुपयोगनिर्मलता तया, तथा एतदपि यतनाविषयविज्ञान, न दुर्लभं= न दुष्प्राप, सदा=निरन्तर सूोजिनवचने उपयुक्तानां यथावदत्तावधानानाम् ।
ननु सर्वत्र धर्मार्थिनो लोकस्य तदर्थपाकादिप्रवृत्तावनेषणीयबाहुल्येनेषणीयाऽनेषणीयविवेकस्य दुःशकत्वात् कथमेषणीयज्ञानमत्र दृष्टान्तत्वेनोपन्यस्तमिति चेत् ? न, चरणवतो जीवस्य तस्य सुज्ञानत्वात् , कदाचित् स्खलनायामप्याशयविशुद्धया दोषाभावात् , अन्यथा चारित्रोच्छेदापत्तेः । तदुक्तम्-[उप० पदे ७७६]