________________
ઉપદેશ–૩૩ જયણે સાધુજીવનના પ્રાણ
૨૧ “આપત્તિકાળે આજ્ઞાપૂર્વકની જે ચેષ્ટાથી બહુતર અસત્ પ્રવૃત્તિના નિવારણ સ્વરૂપ (અભિપ્રેત) વસ્તુની સિદ્ધિ થાય તે ચેષ્ટા જયણું છે.”
અહીં એ ધ્યાન રાખવાનું છે કે યતનાનું લક્ષણ ‘બહુતર અસત્ પ્રવૃત્તિવિનિવૃત્તિસાધકચેષ્ટાવ” એટલું જ છે. આજ્ઞાશુદ્ધ વગેરે વિશેષણે લક્ષણમાં અંતÉત નથી. કઈ યતના પ્રમાણુભૂત માનવી ? તેના સેવનને કાળ કયા ? અને તેનું ફળ શું ? આવા પ્રકારની જિજ્ઞાસાઓને તૃપ્ત કરવા માટે આજ્ઞાશુદ્ધ હોય, આપત્તિકાલીન હોય અને જ્ઞાનાદિગુણફલક જયણા હોય એમ સૂચવ્યું છે.
શંકા - આ તો તમે અપવાદ પદે આચરણય યતનાનું લક્ષણ બાંધ્યું. ઉત્સર્ગમાગે આચરણીય યતનાને આ વ્યાખ્યામાં સમાવેશ થયે નહિ. એટલે અવ્યાપ્તિને દેષ ઊભે છે, કારણ કે ઉત્સર્ગમાર્ગના સેવનની શક્યતાના કાળે બહુતરઅસતુપ્રવૃત્તિસ્વરૂપ અયતનાનું સેવન કરવું પડે તેવા કોઈ સંયેગે જ નથી એટલે તેના નિવારણસ્વરૂપ યતના પણ અશક્ય છે.
સમાધાન - ઉત્સર્ગમાર્ગે થતી આરાધના પિોતે જ જયણારૂપ છે. ઉત્સર્ગ માગની આરાધનાના કાળે ભાવિમાં અસત્ પ્રવૃત્તિ આચરવી પડે તેવા સંયેગે ઊભા થાય તેનું નિવારણ કરવા દ્વારા ભાવિ અસત્ પ્રવૃત્તિના નિવારણ અંગેની સાવધાની વર્તમાનકાળે ઉત્સર્ગ માગે કરાતી આરાધનામાં ગર્ભિત રીતે વિદ્યમાન છે. અપવાદકાલીન યતના પણ ભાવિમાં અનાચાર સેવવા માટે મજબૂર કરનાર તીવ્ર ભૂખ વગેરેનું નિવારણ કરનારી હોવાથી ઉત્સર્ગ અને અપવાદ ઉભયકાલીન ચેતનામાં સૂચિત ચેતનાનું લક્ષણ ઉત્પન્ન થાય છે. '
અથવા સૂચિત લક્ષણ માત્ર અપવાદિક યતનાનું જ જાણવું. એટલે પછી ફોઈ અવ્યાપ્તિ વગેરે દેષ રહેતો નથી. ૧૨૭
___ननु द्रव्याद्यापदि यतना ज्ञानादिगुणबीजमित्युक्ता, न च छद्मस्थेन यतनाविषयवव्यादि ज्ञातुं शक्यमित्याशङ्कायामाह
શંકા - દ્રવ્યાદિ આપત્કાળ હોય ત્યારે જાળવવામાં આવતી જયણ જ્ઞાનાદિ ગુણોને જન્મ આપે છે એમ તમે કહ્યું ખરું પણ એનું પાલન તે ખાસ કરીને છદ્મસ્થ જીવને કરવાનું છે, ત્યારે છેલ્થ પુરૂષને જેને લગતી જયણનું પાલન કરવાનું છે તે દ્રવ્ય ક્ષેત્રાદિનો યથાર્થ પરિચય થ શક્ય જ નથી એટલે જયણું પણ શક્ય ન હોવાથી જ્ઞાનાદિ ગુણનો લાભ થવાની વાત શી રીતે માની શકાય ? આ શંકાનું સમાધાન લોક-૧૨૮માં કરવામાં આવ્યું છે -
ण य एअं दुण्णेयं जे एवं साणुबंधमिणमण्ण । बं सुअपरिकम्मिअमईगीयत्थजणाणुमेयमिणं ॥१२८॥
[શાસ્ત્રાભ્યાસથી જયણાગ્ય દ્રવ્યક્ષેત્રાદિની પરખ]. પ્લેકાર્થ :- આ સાનુબંધ છે, આ સાનુબંધ નથી એવું જ્ઞાન થવામાં કાંઈ દુષ્કરતા નથી. શ્રુતપરિકમિત મતિવાળા ગીતાર્થો આવું અનુમાન કરી શકે છે. [૧૨
૩૧