________________
૨૪૦
ઉપદેશરહસ્ય ગાથા-૧૨૬
यतनाया एव लक्षणमाह-- શ્લોક-૧૨૭માં યતનાનું લક્ષણ તથા પ્રમાણુ-કાળ અને ફળનો ઉપન્યાસ કર્યો છે– .. सा पुण बहुतरयासप्पवित्तिविणिवित्तिसाहणी चेट्ठा । " आणासुद्धा णेयाऽऽवइंमि नाणाइगुणबीअं ॥१२७॥
લેકાર્થ :- આપત્તિકાળે આજ્ઞાગર્ભિત બહુતર અસત્ પ્રવૃત્તિનું નિવારણ કરનારી ચેષ્ટા યતના જાણવી. તે જ્ઞાનાદિ ગુણોનું બીજ છે ૧૨૭ - સા=યતના, પુનઃ વંદુતરાવાઃ=gવોર્યતન માવિન્યા અસવૃત્ત =જ્ઞાનિષિદ્ધારરસ્ટTI'यास्तथाविधालानदुर्भिक्षकान्ताराद्यवस्थाबलसमायातायाः सकाशाद् या विनिवृत्तिरात्मनो निरोधस्तसाधनी, चेष्टा परिमिताशुद्धभक्तपानाद्यासेवनरूपा, आज्ञाशुद्धा निशीथादिग्रन्थोक्तविध्यनुसारिणी ज्ञेयाऽऽपदि द्रव्यक्षेत्रकालवैधुर्यलक्षणायां, ज्ञानादीनां गुणानां जीवादितत्त्वावगमसन्मार्गश्रद्धानसम्यक्क्रियासेवनरूपाणां ज्ञानदर्शनचारित्राणां बीजं प्रसवहेतुः । तदाह-[उप० पदे ७७१]. जीए बहुतरासप्पवित्तिविणिवत्तिलक्खणं वत्थु । सिज्झइ चेठाइ जओ सा जयणाऽऽणाइ विवई मि"
अत्र बहुतराऽसत्प्रवृत्तिविनिवृत्तिसाधकचेष्टात्वयतनालक्षणमितरच्च प्रमाणकालफलनिरूपणम् । अथापवादयतनायामेतलक्षणसंभवेऽप्युसर्ग यतनायामव्याप्तिस्तत्र स्वकालभाविन्या बहुतराऽयतनाया असत्त्वेन निवर्तयितुमशक्यत्वादिति चेत् ! न, तत्राप्यग्रिमासत्प्रवृत्तिविनिवृत्तेस्तत्कारणविघटनरूपायाः संभवात् , अपवादयतनायामप्यग्रिमानाचारबीजक्षुद्विशेषादिकारणविघटनोपपत्तेः, अपवादयतनाया एव વાડક્વેતક્ઝક્ષણન્ ૨૨બા ૧ |
છે , નિષિદ્ધ પ્રવૃત્તિના આ૫વાદિક સેવન ૫ર અંકુશ જયણી] . ૧ તાત્પર્યાથ - શાસ્ત્રમાં જેને સ્પષ્ટ ઉત્સર્ગ માગે નિષેધ કરેલ છે તેનું પણ, આચરણ, તેવા તેવા પ્રકારની બિમારી, દુકાળ, અટવીને માર્ગ વગેરે કારણે ઉપસ્થિત થતાં મજબુરીથી કરવું પડે છે. જયણ એ એવી ચેણ છે કે જે આવા પ્રકારની અસત્ પ્રવૃત્તિ કરવી જ પડે એવા કાળમાં ઓછામાં ઓછી માત્રામાં તે અસત પ્રવૃત્તિનું સેવન કરવું પડે તે પ્રકારનું તેના ઉષર નિયંત્રણ રાખે છે. બિનજરૂરી, વધારે પડતું અસત્ પ્રવૃત્તિનું સેવન ન થાય તેની સાવધાનીપૂર્વક ચેષ્ટા તે ચેતના છે. દા.ત. બિમારી વગેરે કારણોમાં મર્યાદિતપણે થતું ? ભક્ત–પાન વગેરેનું સેવન, જે એ બિમારી વગેરેના કાળે તે પ્રકારની જમણ રાખવામાં ન આવે તે યતનાકાળભાવી અર્થાત્ જયણાને ત્યાગ કરીને તે કાળે થનારી અસત્ પ્રવૃત્તિના સેવન ઉપર કોઈ અંકુશ જ રહે નહિ. યતના એ અપવાદથી સેવન કરવામાં આવતી શાસ્ત્રનિષિદ્ધ વધુ પડતી અસત પ્રવૃત્તિનું નિવારણ કરનાર છે. આ યતના પણ આઝાગર્ભિત હોય તે જ પ્રમાણ છે. અર્થાત્ નિશીથ વગેરે છેદસૂત્રોમાં દર્શાવેલ વિધિનું અનુસરણ એ મતનામાં હોવું જોઈએ. વળી તેનું આચરણ પણ પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાછળ સ્વરૂપ આપત્તિમાં કરવાનું હોય છે. આ રીતે પળાતી યતના જીવાદિતના બોધસ્વરૂપ જ્ઞાન, સન્માર્ગની શ્રદ્ધા સ્વરૂપ દર્શન અને સમ્યમ્ અનુષ્ઠાન સ્વરૂપ ચારિત્ર આ રત્નત્રયીને જન્મ આપનારી ખાણ છે. ઉપદેશપદ શાસ્ત્રમાં ( ક-૭૭૧) પણ કહ્યું છે કે