________________
ઉપદેશ ૩૧-કેવળ દ્રવ્યહિંસા દોષકારક નથી.
ननु हिंसादेद्विधा परिणतिरेका द्रव्यतोऽपरा च भावतः, आद्या मोहनीयकर्म सत्ताजन्या, अपरा च तदुदयजन्या, तदुभयनिवृत्तिश्च मोहक्षय एवेति, क्षीणमोहस्य गर्हितमात्राऽप्रवृत्तियुक्तिमती न त्वन्यस्य, तस्य मोहसत्तया द्रव्यपरिणत्यप्रच्यवात् , अत एव तत्प्रच्यव एवाकरणनियमाविशेषः क्षीणमोहस्येत्याशङ्कायामाह
શંકા - હિંસાની પરિણતિ બે જાતની છે, દ્રવ્યહિંસા પરિણતિ અને ભાવહિંસા પરિણતિ. દ્રવ્ય હિંસાપરિણતિ મેહનીયકર્મની સત્તાથી પ્રેરિત છે જ્યારે બીજી મોહનીય કર્મના ઉદયથી પ્રેરિત છે. ઉભય પરિણતિની નિવૃત્તિ મોહનીય કર્મક્ષયપ્રેરિત છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી ક્ષીણમેહ વીતરાગીને જ “ગહિતકાર્ય માત્રમાં અપ્રવૃત્તિનું કથન યુક્તિ યુક્ત છે. બીજાઓને પૂર્વગુણસ્થાનકમાં ગહિતકર્મમાં સર્વથા અપ્રવૃત્તિનું કથન યુક્તિયુક્ત નથી. કારણ કે મેહનીયકર્મ સત્તામાં હોવાથી તેમનામાંથી દ્રવ્યહિંસા પરિણતિ સર્વથા રદ થઈ નથી. અને તેથી જ દ્રવ્યહિંસાપરિણતિ રદ થયા પછી જ ક્ષીણમેહવિતરાગીને વિશિષ્ટ પ્રકારના અકરણનિયમનું કથન સંગત થાય છે. ક-૧૧૮માં આ શંકાનું સમાધાન ४२वामा माथ्यु छ
दव्वपरिणामचाए ण विसेसो जं ण तमि तदवचओ । सुद्धस्स उ संपत्ती अफला सुत्तं मि पण्णत्ता ॥११८॥
લોકાઈ - દ્રવ્યહિંસાપરિણતિના ત્યાગથી (અકરણનિયમમાં કઈ વિશેષતા નથી. કારણકે દ્રવ્યપરિણામ હોતે છતે તેને અપચય નથી. શુદ્ધતિની સંપત્તિ (દ્રવ્યહિંસા) સૂત્રમાં નિષ્ફળ (બધરહિત) કહી છે. ૧૧૮
द्रव्यपरिणामत्यागे न विशेषः प्रस्तुताकरणनियमस्येति दृश्य, यद्=यस्मात् तस्मिन् द्रव्यपरिणामे सति तदपचयोऽकरणनियमापकर्षः नास्ति, कथमेतदित्यत आह-शुद्धस्य तु ईर्याधुपयुक्तस्य तु संपत्तिः प्राणव्यपरोपणोपधानरूपा सूत्रेऽफला कर्मबन्धफलाजननी प्रज्ञप्ता । तथा च सूत्रम्-[ ओ० नि० ७४९-५० ]
3८"उच्चालिअंमि पाए इरियासमियस्स संकमठ्ठाए । वावज्जेज कुलिंगी मरेज्ज तं जोगमासज्ज ॥ 3ण हु तस्स तण्णिमित्तो बंधो सुहुमो वि देसिओ समए ।
अणवज्जो उवओगेण सबभावेण सो जम्हा ॥" ३८ उच्चालिते पादे ईर्यासमितस्य सक्रमार्थाय । व्यापद्येत कुलिंगी म्रियेत तद्योगमासाद्य ॥ ३९ न खलु तस्य तन्निमित्तो बन्धः सूक्ष्मोऽपि देशित: समये । अनवद्य उपयोगेन सर्वभावेन स यस्मात् ॥