________________
ઉપદેશ-૩૦ કેવળ યોગજન્ય પ્રકૃત્તિ દોષિત નથી
૨૨૫ તાવિકપણે તેને પ્રારંભ થાય છે અને ક્ષીણમેહગુણસ્થાને તે પરિપૂર્ણ બને છે. ક્ષીણમોહગુણસ્થાનક પૂર્વે ઉત્તરોત્તર વર્ધમાન વિશુદ્ધિગર્ભિત નિરતિચાર ચારિત્રના પ્રભાવે જ ક્ષપકશ્રેણીમાં આરહણ થતું હોવાથી પરિણામને આશ્રયીને તે ગુણસ્થાનકમાં અકરણનિયમ સંગત છે પણ અવસ્થિત (સત્તાગત) મેહનીયકર્મના અને સંપૂર્ણ ઉછેદ ન હોવાથી અકરણનિયમ પણું સ્વરૂપથી અપૂર્ણ છે પરિપૂર્ણ નથી. એટલે સંપૂર્ણપણે તેવા કર્મોનું અકરણ ત્યાં કહી શકાય તેમ નથી કારણ કે નિષ્ઠાને અર્થ જ પરિપૂર્ણતા=સંપૂર્ણતા છે. જ્યાં સુધી સંપૂર્ણ– મેહનીય કર્મક્ષયપ્રત્યે પરિપૂર્ણતા ન હોય ત્યાં સુધી ધૃણાસ્પદ પ્રવૃત્તિકરણની યેગ્યતા રૂપે તેને ભાવ હોવાથી તેની નિવૃત્તિની પરિપૂર્ણતા પણ નથી એ ધ્યાનપૂર્વક વિચારવાની જરૂર છે.
પરિણામને આશ્રયીને પણ ક્ષીણમેહથી પૂર્વગુણસ્થાનકમાં વ્યભિચાર દોષના કારણે અકરણનિયમ વિના વિકલ્પે સ્વીકારાય તેવું નથી. તે જણાવતા શ્લેકના ઉત્તરાર્ધમાં કહે છે કે-ઉપશમ ગીમાં અકરેણનિયમ પરિપૂર્ણતાને પણ પ્રાપ્ત કરી શકાતું નથી. ત્યાં અગિયારમાં ગુણસ્થાનકે મોહનીસકર્મની સર્વથા ઉપશાંત અવસ્થામાં ઘણાસ્પદ પ્રવૃત્તિ લેશમાત્ર ન હોવા છતાં પણ તેના પ્રત્યેજક કર્મનો સત્તા માંથી સ્વરૂપે વિચ્છેદ ન થયો હોવાથી અગિયારમાં ગુણસ્થાનકથી પતન નિશ્ચિત છે. આવશ્યક નિર્યુક્તિ (ગાથા-૧૧૮)માં ‘ઉપશાંત થઈ ગયેલ.”.... વગેરે કહ્યું છે. જેને ભાવ એ છે કે-ઉપશમશ્રેણિમાં કષાયે ઉપશમાવ્યા પછી ગુણથી મહાન અને વીતરાગતુલ્ય ઉપશમકને પણ પુરૂ ઉદિત થયેલા કષા પાડે છે તો બીજા સરાગીઓની તો વાત જ કયાં ? ૧૧ના
बाचकजसनी प्रसादी
શુદ્ધ પ્રપણું (૭) તુજ આગમને શુદ્ધ પ્રરુપક સુજસ અમીયરસ ચાખે ૧૫૦/૧૨૫ (૨) તુજ શાસન નય શુદ્ધ પ્રરુપણુ-ગુણથી શિવસુખ લહીએ—૧/૧ (૨) એહવા ગુણ ધરવા અણધીરા જે પણ શુકુ ભાખે
જિનશાસન શોભાવે તે પણ શુદ્ધ સંવેગ પાળી, (૪) સાચું શુભમતિ ભાખે. () ભાખી જે વળી જગમાં જિનમારગ અજવાળે. (૬) શુદ્ધ કથન તે ગુણમણિભરિયા (૭) તેહ વિશુદ્ધ કથન બુધજનના સુસ્પતિ પણ ગુણ ગાવે. (૮) શુદ્ધ કથક હીણે પણ સુંદર બોલે ઉપદેશ માલે. (૧) શુદ્ધ પ્રરૂપક સાધુ નમીજે શરણ એહનું કીજે. (૨૦) શુદ્ધ ક્રિયા ન કરી શકે તે તું અધું ભાષા, શુદ્ધ પ્રરુપક હુએ
કરી જિનશાસન શિતિ રાખ.