________________
ઉપદેશરહસ્ય ગાથા-૧૧૬
अथाचार्य ! त्व ं इच्छसि = मन्यसे, ते वस्त्रच्छेदनसमुत्थाः शब्दपक्ष्मवातादिपुद्गलाः न दूरं = लोकान्तं यान्ति, तर्हि तैः संक्षोभिताश्चालिताः सन्तोऽपरे व्रजन्ति एवमपरापरपुद्गलप्रेरिताः पुद्गलाः प्रसरन्तः क्षणेनोर्ध्वमधस्तिर्यक् चतसृज्वापि दिक्षु सर्वमपि लोकमापूरयन्ति । यत एवमतः - "विन्नाय आरंभमिणं सदास तम्हा जहालद्धमहिठिहिज्जा ।
सओ खलु जाव देही ण होइ सो अंतकरी तु ताव || " ३९२४॥
૨૧૮
इममनन्तरोक्त सर्वलोकपूरणात्मकमारम्भं सदोष = सूक्ष्मजीवविराधनया सावद्यं विज्ञाय तस्मात् कारणात् यथालब्धं वस्त्रमधितिष्ठेत् न छेदनादि कुर्यात् । यत उक्त भणितम् - व्याख्याप्रज्ञप्तौ, यावदयं देही=जीवः सैजः = सकम्पः चेष्टावानित्यर्थः तावदसौ कर्मणो भवस्य वा अन्तकारी भवति, तथा च तदाला पक:
" जाव णं एस जीवे सया समिअ एअइ, वेअइ, चलइ, फंदइ, घट्टइ, खुभइ, उदीरह, तं तं भावं परिणमइ ताव णं तस्स जीवस्स अंते अंतकिरिया ण भवति 11
હવે, હે આચાર્ય ! તમે જો એમ માનતા હા કે વસ્ત્ર છેદનથી પ્રેરાયેલા કે ઉડેલા શબ્દ, સૂક્ષ્મ અવયવા અને વાયુ વગેરેના પુદ્ગલા લોકના અંત સુધી ન પહાંચી શકે તે પણુ તેનાથી આંદોલિત થયેલા બીજા પુદ્ગલા અન્ય અન્ય પુદ્ગલ પર પરાને ધકેલે તેનાથી ક્ષ વારમાં ઉપર-નીચે અને ચાતરમ્ સારાય લાક પુરાઇ જાય. ૫૩૯૨૩ા આ સર્વલેાકપૂરણસ્વરૂપ દોષ આરંભ અર્થાત્ સુક્ષ્મ જીવવિવરાધના સ્વરૂપ સાવદ્ય હોવાથી વસ્ત્ર જેવું મળે તેવુ જ ઉપયાગમાં લેવુ જોઇએ પણ ફાડવુ ન જોઇએ. શ્રી ભગવતીસૂત્ર માં કહ્યું છે કે જ્યાં સુધી જીવ સંપ યા ચેષ્ટાવત છે ત્યાં સુધી કર્મને કે ભવના અંત આવતા નથી.’ તે સૂત્રના ભાવ આ પ્રમાણે છે. “જ્યાં સુધી આ જીવ સદા મિતપણે કપે છે, પ્રજે છે, રે ३रे छे, अथडाय छे, जजमणे छे, प्रेरणा अरे छे, ते ते लावभां परिशुभे छे, त्यां सुधी અંતે થનારી અંતક્રિયા જીવને થતી નથી.’’ ।।૩૯૨૪ા
अथेत्थं भणिष्यथ - एवं तर्हि भिक्षादिनिमित्तमपि चेष्टा न विधेयेति, नैवं, यतः"जा यावि चिठ्ठा इरिआइआओ संपरसहेताहिं विणा ण देहो । संचिइए नेवमच्छिज्जमाणे वत्थंमि संजायइ देहणासो ||" ३९२५ ॥
याश्चापि चेष्टा ईर्यादिकाः संपश्यत तत्रेरणमीर्या = भिक्षासंज्ञाभूम्यादौ गमनं आदिशब्दाद्भोजनशयनादयो गृह्यन्ते, एताभिर्विना देह: पौगलिकत्वान्न सन्तिष्ठते न निर्वहति, देहमन्तरेण च संयमस्यापि व्यवच्छेदः प्राप्नोति, वस्त्रे पुनरच्छिद्यमाने नैव देहनाशः संजायतेऽतो न तच्छेदनीयम् । किञ्च
३६ यावत् एष जीवः सदा समित एजते, वेपते, चलति, स्पन्दते, घट्टते, क्षुम्नाति, उदीरयति तं तं भावं परिणमते तावत् तस्य जीवस्य अन्ते अन्तक्रिया न भवति ॥