________________
ઉપદેશ-૩૦ કેવળ યોગજન્ય પ્રવૃત્તિ દોષિત નથી
૨૧૯ હવે તમે જે એમ કહેતા છે કે તે પછી ભિક્ષાદિ નિમિરો પણ હરવું-ફરવું જોઈએ નહિ. તે એ બરાબર નથી કારણ કે ઈર્યા વગેરે સમિતિના પાલનની જે ચેષ્ટા તમે જુઓ છે તેમાં એવું છે કે, ઈર્યા એટલે કે ભિક્ષા માટે અથવા મલોત્સર્ગ આદિ માટે ગમનક્રિયા તેમ જ આદિશબ્દથી ભોજન-શયન વગેરે ક્રિયા વિના આ પદગલિક દેહનો નિર્વાહ અશક્ય છે અને શરીરના નિર્વાહ વિના સંચમને નિર્વાહ પણ ન થાય. જ્યારે વસ્ત્રને ફાડવામાં આવું કશું શરીરનાશ વગેરે છે નહિ. માટે વસ્ત્ર ફાડવું એગ્ય નથી. ૩૯૨પા
जहा जहा अप्पतरो से जोगो तहा तहा अप्पतरो से बन्धो। .. ..: निरुद्धजोगिस्स व से ण होइ अच्छिद्दपोतस्स व अंबुगाहे ॥" ३९२६॥
यथा यथा 'से' =तस्य जीवस्याल्पतरो योगस्तथा तथा 'से' =तस्याल्पतरो बन्धो भवति, यो वा निरुद्धयोगी शैलेश्यवस्थायां .. सर्वथा मनोवाक्कायव्यापारविरहितः, तस्य : कर्मबन्धो न भवति, दृष्टान्तमाह-अच्छिद्रपोतस्येवांबुनाथे । यथा : किल निश्च्छिद्रप्रवहणं - सलिलसंचयसंपूर्णेऽपि जलधौ वर्तमानं स्वल्पमपि जल नाश्रवति, एवं निरुद्धयोगोऽपि जन्तुः कर्मवर्गणापुद्गलैरंजनचूर्णसमुद्गकवन्निरन्तर निचितेऽपि लोके. वर्तमानः स्वल्पीयमपि कर्म नोपादत्तेऽतः कर्मबन्धस्य योगान्क्यव्यतिरेकानुविधायितया तत्परिजिहीर्षुणा वस्त्रच्छेदनादिव्यापारो न विधेयः । इत्थं परेण स्वपक्षे स्थापिते सति सूरिराह. વળી જેમ જેમ જીવને વેગ અલ્પ અલ્પ થતું જાય તેમ તેમ જીવને કર્મબંધ અલ્પ અલ્પ થતો જાય છે અને જ્યારે લેશી અવસ્થામાં નિરોધથી મન-વચન-કાયાની બધી જ ચેષ્ટાઓ બંધ પડી જાય છે ત્યારે કર્મ પણ બંધાતું નથી. દા. ત. સમુદ્રમાં છિદ્રરહિત નૌકા. સમુદ્રમાં અસીમ જળભંડાર હોવા છતાં નૌકામાં છિદ્ર ન હોવાના કારણે જળ તેમાં ભરાતું નથી તેમ ગનિરોધ થયા પછી અંજનચૂર્ણથી, ખીચખીચ ભરેલા દાબડાની જેમ કર્મવર્ગણાના પુદગલોથી ખીચોખીચ ભરેલા લોકમાં પણ વિદ્યમાન જીવને સહેજ પણ કર્મ ગ્રહણ થતું નથી. આ રીતે કર્મબંધ ગાવલંબી છે તે અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થાય છે. એટલે કર્મબંધ ટાળવા માટે વછેદનક્રિયારૂપ ગ પણ વ્યર્થ હોવાથી ટાળવું જોઈએ. ૩૯૨દા આ રીતે પૂર્વપક્ષીએ સ્વપક્ષસ્થાપના કર્યા પછી સિદ્ધાન્ત પક્ષી આચાર્ય ઉત્તરપક્ષની સ્થાપના કરે છે
"आरंभमिठो जइ आसवाय गुत्ती य सेआय तहा नु साह । .... णो फंद वारेहि व छिज्जमाणं पतिण्णहाणी व अतोऽण्णहा ते ॥" ३९२७॥
आरंभमिट्ठोत्ति, मकारो लाक्षणिकः, हे नोदक ! यथार भस्तवाश्रवाय कोपादानायेष्टोऽभिप्रेतः, गुप्तिश्च तत्परिहाररूपा श्रेयसे कर्मानुपादानायाऽभिप्रेता, तथा च सति हे साधो ! मा स्पन्दं मा वा वस्त्रं छिद्यमानं वारय । किमुक्त भवति ? यदि वस्त्रच्छेदनमारंभतया भवता कर्मबन्धनिबन्धनमभ्युपगम्यते, ततो येयं वस्त्रच्छेदनप्रतिषेधाय हस्तस्पन्दनामिका चेष्टा क्रियते यो वा तत्प्रतिषेधको ध्वनिरुच्चार्यते तावप्यारं भतया भवता न कर्तव्यौ, अतो मदुक्तोपदेशादन्यथा चेत् करोषि ततस्ते प्रतिज्ञाहानिः स्ववचनविरोधलक्षणं दूषणमापद्यत इत्यर्थः ।