________________
ઉપદેશ ૩૦–કેવળ ગજન્ય પ્રવૃત્તિ દોષિત નથી. नन्विदं स्वमनीषिकामात्रविजृम्भित केन प्रमाणीक्रियतामित्वाशक्कयाह
આક્ષેપ :-- અપ્રમત્ત સાધુઓને તાત્વિક હિંસા ન હોવાનું કથન તે તમારી સ્વતંત્ર મતિકલ્પનાને વિલાસ છે. તેને પ્રમાણભૂત કણ માને ? બ્લેક ૧૧૬માં આ આક્ષેપને સટ રદિયો આપ્યો છે–
भणियं च कप्पभासे वत्थच्छेयाहिगारमुद्दिस्स । ... एयं सुविसेसेउ पडिवज्जेअव्वमिय सम्म ॥११६॥
બ્લેકાર્થ વછેદના વિષયને અવલંબીને કલ્પભાષ્યમાં સવિશેષપણે આ કહ્યું છે. તેથી તે ભલી પિરે સ્વીકારવું જોઈએ. ૧૧૬
भणितं चैतदनुपदोक्तम् कल्पभाष्ये वस्त्रच्छेदनविधानसमर्थन हृदि निधाय सुविशेष्य= सपूर्वपक्षोत्तरपक्ष वितत्य, 'इति'-हेतौ सम्यक्प्रतिपत्तव्यमदः । कल्पभाष्याभिलाषश्वायम्
"*सद्दो तहिं मुच्छति छेदणा वा, धावति ते दोवि उ जाव लोगो । वत्थस्स देहस्स य जो विकंपो तत्तो वि वातादिभरति लोगं ॥" ३९२२॥
भो आचार्य ! तत्र वस्त्रो छिद्यमाने शब्दः समूर्च्छति च्छेदनका वा सूक्ष्मावयवा उड्डीयन्ते । एते च द्वयेऽपि विनिर्गता लोकान्तं यावत् प्राप्नुवन्ति, तथा तस्य देहस्य च यो विकंपश्चलनं ततोऽपि विनिर्गता वातादयः प्रसरन्तः सकलमपि लोकमापूरयन्ति ।
તાત્પર્યાર્થ-જ્યારે માપસરનું નિર્દોષ વસ્ત્ર ન મળે ત્યારે ઉપલબ્ધ લાંબા વસ્ત્રને ટૂંકું પ્રમાણસર કરવા માટે તેને છેદ કરવાની શાસ્ત્રમાં જે અનુજ્ઞા આપી છે તેનું વિસ્તારથી સમર્થન પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષના નિરૂપણ સાથે શ્રી બૃહત્ક૯૫ભાષ્યમાં કરેલું છે અને તે પ્રસંગે “કેવળગજન્ય હિંસા એ તત્ત્વતઃ હિંસા રૂપ નથી. તે પણ ત્યાં ભારપૂર્વક કહ્યું છે. એટલે અસંગત આક્ષેપ કરવાને બદલે તે ઉચિત નિરૂપણ વિના સંકોચે સ્વીકારી લેવું જોઈએ. શ્રીબૃહતક૫ભાષ્ય (ગાથા ૩૯૨થી ૩૯૩૪)નું વસ્ત્રઢ સંબંધી નિરૂપણ ઉપયોગી હોવાથી તેનો ભાવાર્થ અત્રે ઉદધત કરવામાં આવે છે–
હે આચાર્ય ! વસ્ત્ર ફાડવાથી તે શબ્દ ઉત્પન્ન થાય અથવા વસ્ત્રના સૂકમ અવય ઊડે અને એ બન્ને લેકના અંત સુધી પહોંચી જાય, વળી શરીર પણ હાલે. તેનાથી વાયુ પ્રેરાય અને તે પણ આખા લોકમાં વ્યાપી જાય. ૩૯૨રા
“अहिच्छसी जन्ति ण ते उ दूर संखोमिआ तेहऽवरै वयन्ति ।
उहँ अहे यावि चउद्दिसि पि पूरिति लोगं तु खणेण सव्वं ॥” ३९२३॥ * एतासां (३९२२-३९३४) कल्पभाष्यगाथानामननुवादनिबन्धनं पूर्ववद्धयेयम् ॥ एवमग्रेऽपि भाव्यम् ॥
૨૮