________________
૨૧૬
ઉપદેશરહસ્ય ગાથા–૧૧૫
સંભવ જ નથી. શ્રી ઉપદેશપદ ( ક-૭૩૧-૭૩૨-૭૩૩)માં કહ્યું છે કે તેથી જ વીતરાગ લેશમાત્ર પણ અનુચિત કરતા નથી. તેથી તે (અકરણનિયમ) તે તે ગતિના (દુર્ગતિદ્રયના) ક્ષયતુલ્ય જાણો. તથા ભાવસાધુઓને સુખની પરંપરા સિદ્ધ થતી સંભળાય છે તે પણ આ રીતે સંગત થાય છે. આમાં વિપરીત કલ્પનાને અવકાશ નથી. સદા માટે નિંદ્ય પ્રવૃત્તિના બીજભૂત કર્મો નષ્ટ થઈ ગયા પછી તેના અકરણથી સુખની પરંપરા કરનારે થાય છે. ૫૧૧૪
ननु यदि सदा गर्हणीयाऽप्रवृत्तिर्वीतरागस्याभ्युपगता तदा तस्य गमनागमनशब्दादिव्यापारो न युक्तस्तस्यां ततोऽन्योन्यपुद्गलप्रेरकत्वेनापि परप्राणव्यपरोपणानुकूलत्वेन हिंसान्तर्भूततया गर्हणीयस्वाद्धिसादयो दोषा एव हि गर्हणीया लोकानामित्याशक्कय समाधत्ते
શંકા - જે વીતરાગીની પ્રવૃત્તિ સદાને માટે અનિઘ જ હોય તે ગમનાગમન-ભાષણ વગેરે કેવલીની ક્રિયા અનુચિત થઈ જશે. જે એ ગમનાદિ કરે તો ત્યાં રહેલા પુદ્ગલ સ્કંધમાં સ્પન્દને થાય અને તે સ્પંદને બીજા જેને પ્રાણુ વિયાગ કરવામાં અનુકૂળ હોવાથી હિંસાને અવકાશ છે. વળી લેકમાં હિંસાદિ દોષ નિંદ્ય જ ગણાય છે. આ રીતે હિંસા અંતભૂત હોવાથી ગામનાદિ ક્રિયા અનુચિત છે. આ શંકાનું સમાધાન શ્લેક. ૧૧૫માં રજુ કર્યું છે— __ण य तस्स गरहणिज्जो चेहार भोऽत्थि जोगमित्तेण ।
जं अप्पमत्ताईणं सजोगिचरमाण णो हिंसा ॥११५॥
પ્લેકાર્થ - વીતરાગને ગમાવથી પ્રેરિત) ચેષ્ટા આરંભ નિધ નથી. કારણ કે અપ્રમત્તથી માંડીને સગી કેવલી સુધી હિંસાને દોષ હોતો નથી. ૧૧પ
न च तस्य वीतरागस्य चेष्टार भो-गमनागमनशब्दादिव्यापारः गर्हणीयोऽस्ति य= यस्माद् , योगमात्रेण रागद्वेषाऽसहचरितेन केवलयोगेन अप्रमत्तादीनां सयोगिचरमाणां जीवानां, नो= नैव हिंसा, तेषां योगस्य कदाचित् प्राण्युपमदोपहितत्वेऽपि तत्त्वतो हिंसारूपत्वाभावात् , तत्त्वतो हिंसाया एव च गर्हणीयत्वादिति भावः, व्यक्तीभविष्यति चेदमुपरिष्टात् ॥११५॥
[વીતરાગીની સવ પ્રવૃત્તિઓ નિર્દોષ જ હેય. તાત્પર્યાર્થ :- વીતરાગની ગમનાગમન વગેરે પ્રવૃત્તિ સ્વરૂપ ચેષ્ટાને આરંભ સિંઘ કહી શકાય તેમ નથી. જે પ્રવૃત્તિ રાગ અને દ્વેષથી ગર્ભિત હોય છે તે જ નિઘ હોય છે. અપ્રમત્ત યતિથી માંડીને સગી કેવલી સુધીના તમામ સુસંય તેની પ્રવૃત્તિમાં રાગ-દ્વેષને સદંતર અભાવ હોય છે અટલે રાગ-દ્વેષ રહિત માત્ર મન-વચન-કાયાના ગોથી જ તે પ્રવૃત્તિ થાય છે કે જે નિર્દોષ હોય છે, તેમાં હિંસા હોતી નથી. સંભવ છે કે તેમના રાગદ્વેષ વિરહિત શારીરિક ગેથી કયારેક કવચિત કઈક જીવન પ્રાણનું ઉપમઈને થાય તે પણ ત્યાં અનાગ પૂર્વકત્વ અથવા રાગદ્વેષપૂર્વકત્વ ન હોવાથી પરમાર્થથી તે હિંસારૂપ નથી. પારમાર્થિક હિંસા જ નિંદા પાત્ર છે. આ વિષયનું વધુ સ્પષ્ટીકરણ આગળ ઉપર કરવામાં આવશે. ૧૧૫