________________
:
ઉયદેરાસ્ય ગાાં ૧૧૪
સ્વરૂપ છે અને તે ચતુર્થગુણસ્થાનકે ન હોવાથી ત્યાં પાપકરણને પ્રારંભને સ્વીકાર કરાય તેમ નથી. જે ચતુર્થગુણસ્થાનકે પણ વિરતિસ્વરૂ૫ પાપકરણનિયમને સ્વીકાર કરી લઈએ તે પછી ચોથા અને પાંચમાં ગુણસ્થાનક વચ્ચે કઈ તાત્ત્વિક તફાવત રહે જ નહિં.
[ અનંતાનુબંધી કષાયના અદયમાં પણ વિરતિ નથી.] - એવી પણ શંકા કરવાની જરૂર નથી કે-“અનંતાનુબંધી ચારિત્રમેહનીય કર્મ પણ ચારિત્ર-વિરતિનું આવારક છે અને ચતુર્થગુણસ્થાનકે તેની નિવૃત્તિ પણ છે. તે એટલે અંશે ત્યાં પણ વિરતિને સદ્ભાવ કેમ ન માનવે ?” કારણ કે અનંતાનુબંધી કષાયની નિવૃત્તિથી વયાવચ્ચ (સુપાત્ર સેવા) વગેરે સ્વરૂપ અલ્પ વિરતિભાવ જાગૃત થતું હોવા છતાં પાંચમા ગુણસ્થાનક માટે જરૂરી અપ્રત્યાખ્યાન કષાય પશમ જન્મ પંચાશ્રવ નિવૃત્તિ સ્વરૂપ વિરતિને સદભાવ ચોથા ગુણસ્થાનકે ન હોવાથી ત્યાં પાપાકરણ નિયમને પ્રારંભ ન માની. શકાય એ ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ. લેકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે પાપકરણ નિયમને ઉત્કર્ષ સુસંયને હેય છે. જેનું અંતઃકરણ તલસ્પર્શી શાસ્ત્રાભ્યાસના પરામર્શની પરિમલથી પવિત્ર સુવાસિત થયેલું છે તેવા ભાવસાધુઓ આજીવન પ્રતિજ્ઞા પૂર્વક સર્વ પોપેથી નિવૃત્ત થયા હોવાથી પાંચમી ગુણસ્થાનકમાં પ્રવર્તમામ પાપાકરણ નિયમની અપેક્ષાએ તેઓને પાપાકરણ નિયમ વધુ ઉત્કર્ષ શાળી હોય છે. જેમ જેમ શુભ પરિણામો ચંડતાં જાય તેમ તેમ પાપાકરણ નિયમ પણ ઉત્કૃષ્ટ કેટીને બનતો જાય છે. શ્રી ઉપદેશપદ શાસ્ત્રમાં (ગાથા વૃ૨૯-૭૩૦ પૂર્વાર્ધમાં) કહ્યું છે કે –
“અકરણનિયમને સદભાવ દેશવિરતિ ગુણસ્થાનકે હોય છે. સર્વવિરતિ ગુણસ્થાનકે એ જ વધારે ચઢિયાત હોય છે. સર્વવિરતિ પરિણામ વિશેષ પ્રધાનતર હોય છે તેથી અકરણ નિયમ પણ તે જ હોય છે.” ૧૧૩
rશ્લેક ૧૧૪માં અકરણનિયમના પ્રકર્ષનું સ્થાન અને એનું પરિણામ દર્શાવવામાં આધ્યો છે.]
एत्ती अकरणनियमो खीणे कम्ममि खवगसेंढीए । एत्तो अ वीयरागो कुणइ ण किंची गरहणिज्ज ॥११४॥
પ્લેકાર્થ – તેથી ક્ષપકશ્રેણિમાં કર્મ ક્ષીણ થયે (વિશિષ્ટ) અકરણ નિયમ પ્રવરે છે અને તેથી જ વીતરાગી કઈ પણ વૃણાસ્પદ કર્મ આચરતા નથી. ૧૧
- यत एवमाशयप्रकर्षादेतत्प्रकर्षः इतश्च इत एव, क्षपकश्रेण्यां क्षीणे कर्मणि अकरणनियमस्तस्यां हि यत्कर्म यत्र क्षीणं तत्पुनर्न क्रियत इति कर्मस्तवादी प्रसिद्धम् । एतच्च कर्म क्षयनिबन्धनाऽऽशयप्रकर्षेणाऽकरणनियमप्रकर्षादुपपद्यते, क्षायोपशमिकक्षायिकयोस्तयोमिथोऽत्यन्तं विशेषात् । વિના –[૩૫s |
કે “ર્જા દિન્ના સેઢા બેયો સર્વથ વિ gaો [૭૨૦ ૩] i' ३२ इतश्चैव श्रेण्या ज्ञेयः सर्वत्राप्येषः ॥