________________
ઉપદેશ–૨૮ તીવ્રશ્રદ્ધા માટે સ્વાધ્યાય વગેરેને આદર
૨૧૧ આવે છે. કેમકે જીવદયાનો પર્યાયવાચી શબ્દ અહિંસા છે, એ જ રીતે સત્યવચનાદિ શબ્દો સાથે સત્ય વગેરે શબ્દો પ્રોચઃ સરખે સરખાં છે.
સંવાદી જૈનેતર વચનનું પ્રામાણ્ય] અર્થ અબાધિત હોચે તે શબ્દભેદ હૈધા છતાં પણ જરૂર વાકયો અપ્રમાણ નથી. ‘જનેતર અંધપરંપરા અન્તર્ગત હોવાથી તે વાક્યો અપ્રમાણ છે. એમ કહેવું પણ બરાબર નથી કારણ કે અન્ય દર્શનેમાં પણ જે કોઈ સુંદર સંગતિપૂર્ણ અર્થનું પ્રતિપાદન છે તે બધું પરંપરા એ તો દષ્ટિવાદમૂલક જ છે. તેથી તેને અપ્રમાણુ નહિ પણ પ્રમાણભૂત જ માનવું જોઈએ. વક્તા વિશ્વાસપાત્ર ને હેવાથી તેનું વચન પ્રમાણે છે, એમ ન કહેવાય કારણ કે તેમાં વિકલ્પ છે. વક્તા જત હૈિયથી વિશ્વાસપાત્ર હોય તે તેનું વર્ણન વિના વિકલ્પ તથાકાર સામાચારીને વિષય હેય છે એ રીતે અવિશ્વસનીય-અનાપ્તવક્તાનું વચન વિના વિકલ્પ તથાકારને યોગ્ય ભલે ન હોય ૫રંતુ વિકલ્પ એટલે કે બાધિત-અબાધિતપણાને વિચાર કર્યા પછી જે અબાધિતપણને નિશ્ચય થાય તો તથાકારને યેચું ( તહત્તિ કરવા લાયક) માનવામાં કઈ ઔચિત્યભંગ નથી. મિથ્યા િપ્રણીત વેદાંદિ સ્મિથ્યાશ્રિત સમ્યમ્ દષ્ટિના હાથમાં આવતા તેને સમ્યકકૃતપણે પરિણમે છે તેમાં પંણ પૂર્વોક્ત પ્રકારને વિકૃ૯૫ જ હેતુભૂત સમજ. આશય એ છે કે સમ્યમ્ દષ્ટિના હાથમાં મિથ્યાશ્રુત આવતા તે તેનો અર્થ કઈ રીતે સંગત હોઈ શકે એ બાબત ઉપર સર્વજ્ઞવચનને વિરોધ ન આવે તેમ વિચારે છે અને તર્કશાસ્ત્ર તથા આગમિક સિદ્ધાન્તોના સન્દર્ભમાં પોતાના પ્રશસ્ત ક્ષ પશમથી તેને સંગત અર્થ બેસાડી શકે છે, એટલે મિથ્યાશ્રુતે પણ સભ્ય દષ્ટિએ માટે સભ્ય શ્રત બની જાય છે.
બીજાઓએ એકાન્તવાદને આશ્રયીને રચેલા વચનોને, સ્વીકારવાથી એકાન્તવાદમાં સંમત થઈ જવાનો ભય તે કેવળ અજ્ઞાનનો વિલા છે. કારણ કે એકાન્તવાદીએ એકાન્તવાદને આશ્રીને જે લેખંડ સમાન શ્રતની રચના કરી હોય તેને સ્થાતિ પદના સંસ્કાર દ્વારા સિદ્ધ સુવર્ણરસરૂપી અનેકાનને અનુવેધ કરીને સ્વર્ણતુલ્ય બનાવી સ્વીકારવામાં અર્થાત્ પ્રમાણ માનવામાં કઈ દોષ નથી. ઉપદેશપદ શાસ્ત્રમાં (લોક ૬લ્ડ-૬૪) શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજ જણાવે છે કે –
જે અર્થથી અભિન્ન હોય તેમ જ અન્ધ (=વ્યુત્પત્તિને) આશ્રયીને શUદથી પણ અભિન્ન હોય તેમાં પ્રણ કરો તે મૂઢતા છે. ખાસ કરીને જિનમતમાં દીક્ષિત થયેલાઓને માટે.” (કારણ કે તેઓના સ્યાદવાદમાં પ્રત્યેક સત્યપ્રવાદને યથોચિતપણે પ્રામાણય અર્પિત કરવામાં આવ્યું છે.) ૬લ્લા
કારણ કે દ્વાદશાંગીને સર્વે પ્રવાનું ઉદ્દગમ સ્થાન કર્યું છે. રત્નાકર તુલ્ય હવાથી તેમાં બધું જ સુંદર છે.” ૧૧રી