________________
૨૧૯
આ
ઉપદેશરહસ્ય ગાથા ૧૧૨
तथाकारेऽनौचित्याभावादित्थं विकल्पेनैव सम्यग्दृष्टिपरिगृहीतत्वात् सम्यक्श्रुतत्वोपपत्तेश्च, परप्रणीतबेन तदभ्युपगमादेकान्तभयं चाज्ञानविजृम्भितमेव । तदाहुः श्रीहरिभद्रसूर्य:-[उप. पद ६९३-६९४]
२८ अत्थओ अभिन्न अण्णस्था सद्दओ वि तह चेव ।।
तंमि पओसो मोहो विसेसओ जिणमयवियाण ॥ २९सव्वप्पवायमूलं दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्ल खलु तो सव्वं सुंदरं तंमि ॥११२॥
| સિતક્રિયાના અભ્યાસથી પાપપ્રવૃત્તિનિરોધ તાત્પર્યાથ – સ્વાધ્યાયાદિ સતક્રિયા પાપવિધી છે. આ હકીકત યુક્તિયુક્ત હોવાથી બીજુઓને પણ અમાન્ય નથી. પત’જલિ વગેરે યેગશાસ્ત્રકારોએ પણ પાતંજલગ વગેરે શાસ્ત્રોમાં–“ભાવગર્ભિત વિશુદ્ધગ સ્વરૂપ સક્રિયા “પાપમાં એકાન્ત અપ્રવૃત્તિરૂપ અકરણનિયમ સંપાદક છે.” આ પ્રમાણે સયુક્તિ પ્રતિપાદન કર્યું છે. કદાચ અહિં કોઈને શંકા થાય કે આ તે અન્યતીથિકે એ કહેલું હોવાથી અપ્રમાણભૂત નથી તો તેનું નિરાકરણ કરતા શ્લેકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે બીજાઓનું કહેલું બધુ જ અપ્રમાણિક છે એવું નથી. જે અર્થથી તેમ જ શબ્દાર્થ ઉંભયથી અભિન્ન અભિપ્રાયવાળું અર્થાત્ જિનવચન અવિરોધી દેખાય તે બધું પ્રમાણિક જ છે તેમ સમજવું.
જિન-જૈનેતર વચનેની સરખામણી અન્ય શાસ્ત્રમાં બે પ્રકારના વાયે ઉપલબ્ધ થાય છે. (૧) એક તો એવા કે જે શબ્દથી ભિન્ન હોવા છતાં અર્થમાત્રથી–અભિપ્રાયમાત્રથી અભિન્ન છે. દા.ત. ઉત્તરાધ્યયન સૂત્રમાં જે કહ્યું છે કે – “માં જ મૈતરણી નદી છે. (જે અતિદુર્ગધી છે તથા નરકમાં આવેલી છે). મારો આત્મા જ ફૂટશામલી વૃક્ષ છે. આત્મા જ કામદુધા ગાય છે. એ મારે આત્મા જ નંદનવન છે.” ઈત્યાદિ આ સૂત્ર સાથે મહાભારતના વાક્ય સરખાવીએ : તે અર્થથી અભિન્ન છે. દા.ત. મહાભારતમાં પણ કહ્યું છે કે –“જે કાંઈ સ્વર્ગ–નરક કહીએ તે બધુ જ ઈન્દ્રિયે જ છે. તેને તિગ્રહ સ્વર્ણપ્રદ છે અને ઉછુંખલતા નરકપ્રદ છે. બેકાબુ બનેલ ઇન્દ્રિય સંકટને માર્ગ છે. જે પસંદ હોય તે અપનવ-“ઈત્યાદિ મહાભારત વચનો ઉપરોક્ત ઉત્તરાધ્યયન સૂત્રના અર્થથી અભિન્ન છે. (૨) બીજા કેટલાંક વચને એવા છે કે જે શબ્દથી જિનવચનને મળતા હોય છે અને અર્થથી પણ જિનવચનને મળતા હોય છે. દા.ત. બધાં જ ધર્મચારીઓ માટે આ પાંચ પવિત્ર (ક) છે-અહિંસા, સત્ય, અસ્તેય (પરિગ્રહ), ત્યાગ અને મૈથુનવર્જન.” આ વચને “જીવદયા સચ્ચવર્ણ ઈત્યાદિ જિન વચને સાથે શબ્દથી પણ માતા છે અને અર્થથી પણ મળતા છે “દિવાળેવ તરાર્ધ ઇત્યાદિ શ્લોકમાં જે અભિપ્રાય છે –“આત્મા જ પિતાને ઉપકાર-અપકારકર્તા છે –તે જનધર્મના અભિપ્રાચને મળો છે એટલે અર્થથી અભિનું કહી શકાય. વૈતાનિ...” ઈત્યાદિ શ્લોક અર્થથી તે સર જ છે શશી પણ “નીવરયા વાળ” ઈત્યાદિ જૈનક સાથે મળતો २८ यदर्थतोऽभिन्न अन्वर्थाच्छन्दतोऽसि तथा शैव । तस्मिन् प्रदेषो :मोहो विशेषतो जिनमतस्थितानाम् ॥ २९ सर्वप्रवादमूल द्वादशांग यतः समाख्यातम् । रत्नाकरतुल्यं खलु तस्मात्सर्व सुन्दर तस्मिन् ॥