________________
ઉપદેશ ૨૮–તીવ્રશ્રદ્ધા માટે સ્વાધ્યાય વગેરેને આદર
૨૦૯ અનર્થની પરંપરા ઊભી કરનાર પા૫ નિયાણું પાલકસહિત સારાય નગરને ઉજજડ કરવાની કુપ્રતિજ્ઞા કરી અને આ રીતે ક્લિષ્ટકર્મને બંધ કરી વિરાધક બન્યા.
પણ આ નિકાચિત અશુભ કર્મને ઉદય ન હોય તે કિલષ્ટકર્મ બંધ થતું નથી, વિશુદ્ધિભાવ ઉત્તરોત્તર વધતું જાય છે અર્થાત્ રાતદિવસ આમસ્વરૂપની ચિંતા-વિચારણા ચિત્ત વધુને વધુ નિર્મળ બનતું જાય છે. અનુક્રમે અવસર આવી લાગતા આત્મા સર્વકર્મને ક્ષય કરી ચારેય પુરૂષાર્થમાં ઉત્તમ સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. ૧૧૧
तदेवं स्वाध्यायाभ्यासादिना विशिष्टक्षयोपशमो मोक्षबीज संपद्यत इति सिद्धम् । एतच्च परमतेनापि संवादयन्नाह- ઉપરોક્ત ચર્ચાથી એ સિદ્ધ થાય છે કે સ્વાધ્યાય-અભ્યાસ વગેરેથી મોક્ષહેતુભૂત વિશિષ્ટ ક્ષપશમ ખીલે છે. શ્લેક-૧૧૨માં બીજાઓના મત સાથે પણ તેની સંવાદિતા પ્રગટ કરી છે– __ भणिओ अकरणनियमो सक्किरियाए अओ परेहिं. पि ।
ण य परमणिअमजुत्तं जमभिन्नं अत्थओ दि ॥११२॥
લોકાર્ય - એટલે જ બીજાઓએ પણ સત્ ક્રિયાથી (પાપ સંબંધી) અકરણનિયમ ભાખ્યો છે. (તે) અર્થથી અભિન્ન જ દેખાય છે એટલે અન્ય કથિત હેવા છતાં પણ અયુક્ત નથી. ૧૧૨
. अत उक्तस्य युक्तत्वात् परैरपि पतञ्जल्यादिभिरपि, सत्क्रियया भावशुद्धयोगेन, अकरणनियम एकान्तपापा प्रवृत्तिरूपः, भणितः -पतञ्जल्यादिशास्तो प्रतिष्ठापितः, तीर्थान्तरीयोक्तत्वादयमप्रामाणिकः स्यादित्याशङ्कां निरसितुमाह-न च परभणितमयुक्त अनृतमेव, यदर्थत उपलक्षणाच्छब्दार्थाभ्यां च अभिन्न-जिनवचनाऽविरोधि दृष्ट', तत्सर्व प्रामाणिकमेवेति ज्ञेयम् । परसमये हि द्विधा वाक्यान्युपलभ्यन्ते, तत्र कानिचिदर्थत एवाऽभिन्नानि- [उत्तरा० २०-३६] २७ अप्पा णई वेअरणी अप्पा मे कूडसामली । अप्पा. कामदुहा घेणू अप्पा मे गंदणं वणं ॥
इत्यादिवाक्य तथा भारतोक्तानि"इन्द्रियाण्येव तत्सर्वं यत् स्वर्गनरकावुभौ । निगृहीतविसृष्टानि स्वर्गाय नरकाय च ॥१॥ आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदां मागो येनेष्टं तेन गम्यताम् ।।२॥ इत्यादीनि ।
कानिचिच्छन्दतोऽर्थतश्च, यथा"पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ।।१।। इत्यादीनि ।
न चैतष्वप्रामाण्यं युक्त, अर्थाऽबाधात्, न चान्धपरंपरापतितत्वेनैतदप्रामाण्यं, सर्वस्यैव सुंदरार्थस्य दृष्टिवादमूलत्वेनातथात्वात् , वक्त्रविश्वासेनाऽविकल्पतथाकारस्याऽयोग्यत्वेऽपि विकल्प्य२७ आना नदी बतरणी, आत्मा मे कूटशाल्मलिः | आना कामदुधा धेनुः, आत्मा मे नन्दन वनम् ॥
२७