________________
ઉપદેશ ૨૮ તીવ્રશ્રદ્ધા માટે સ્વાધ્યાય વગેરેને આદર यत एवमुक्तप्रघट्टेनाविचारितानुष्ठाने दोषबाहुल्यमुपलभ्यते ततो गुणावहमर्थमुपदिशति
પૂર્વે દર્શાવ્યા પ્રમાણે, સાહસિકપણે વગર વિચાર્યું કામ કરવાથી ઘણું દે ઊભા થાય છે. તે કઈ રીતે નુકશાન નહિ પણ લાભ થાય તે શ્લોક ૧૦૯ થી ૧૧૧ માં દર્શાવ્યું છે.
तम्हा गुरूलहुभावं णा णिब्वेअओ पट्टिज्जा । .. . सज्झायाइसु सम्मं तत्तो तिव्वा हवइ सद्धा ॥१०९॥
પ્લેકાર્થ –ગુરૂ–લઘુભાવ પીછાણીને નિર્વેદપૂર્વક સ્વાધ્યાય વગેરેમાં ભલી રીતે પ્રવર્તવું જોઈએ. જેથી શ્રદ્ધા તીવ્ર બને. ૧૦લા
तस्मात् अन्यथा दोषदर्शनात्, गुरुलधुभावं गुणदोषविषयम, ज्ञात्वा शास्त्रनीत्या विमृश्य, निर्वेदतः तात्त्विकसंसारनैर्गुण्यावधारणात् , स्वाध्यायादिषु-सूत्रपौरुषीकरणादिसाधुसमाचारेषु सम्यक् क्षणमप्यप्रमादेन प्रवर्त्तत, स्वाध्यायादेः प्रधानयोगत्वात् यतस्ततः स्वाध्यादादौ सम्यक् प्रवृत्तरतिगाढप्रतिवन्धाऽप्रधानबोधोपपत्तेः तीव्रा अतिशयक्ती श्रद्धा भवति ॥१०९॥
તાત્પર્યાથ :- વગર વિચાર્યું પ્રવર્તવાથી થતા દોષોને ટાળવા માટે શાસ્ત્રસિદ્ધાન્ત મુજબ ભલીરીતે વિચાર કરીને તેમ જ સંસારના રંગે પ્રત્યે નંગુંયભાવ ધારણ કરીને અર્થાત્ ઉદાસીન બનીને સ્વાધ્યાય વગેરે–સૂત્રપરિસિ–અર્થ પરિસિ–પૃચ્છા-પરાવર્તન વગેરે સાધુ–આચારમાં અપ્રમત્તભાવે પ્રવર્તવું જોઈએ-ઉદ્યમ કરે જોઈએ. સ્વાધ્યાય વગેરે ગે ઘણું મહત્વના છે. તેમાં ભલીરીતે પ્રવર્તવાથી અતિગાઢ મમત્વભાવ ગૌણ બની જાય–ક્ષીણ થઈ જાય તે ઉત્તમ બોધ ઉદ્દભવે છે. અને તેનાથી શ્રદ્ધા તીવ્ર અને પુષ્ટ થાય છે. ૧૦લા
णाए अण्णायाओ अणंतगुणिआ पवट्टए एसा ।
तीए किरिआतिसओ ततो विसिट्ठो खओवसमो ॥११॥ * શ્લોકાથ - અજ્ઞાત કરતાં જ્ઞાતમાં અનંતગુણ શ્રદ્ધા પ્રવર્તે છે. તેનાથી ક્રિયા સાતિશય બને છે. અને તેનાથી (સાંતિશય ક્રિયાથી) વિશિષ્ટ પશમ થાય છે. ૧૧માં
यतः ज्ञाते वस्तुनि अज्ञाताद्वस्तुनः सकाशात् अनन्तगुणिता श्रद्धा प्रवर्द्धते। दृश्यते ोकस्मिन्नेव रत्नेऽपरिनिश्चितदारिद्योपशमादिमाहात्म्यानां शिक्षातो गुरूपदेशाद्वा तन्निश्चयवतां રાન્તિy: છાવિરોવરતવિહાર માનીયમ્ | તયા=ીત્રા, બિચતરાય મવતિ | विज्ञातगुणरत्नश्रद्धया तत्पालन-पूजन-स्तवनादि-भावप्राबल्यात्तत्परिपालनाद्यत्यन्तादरवत् साधूनामपि ज्ञातगुणक्रियाश्रद्धया तत्पालनादिविषयात्यन्तादरोपपत्तेः, ततो विशिष्टः सानुबन्धः क्षयोपशमो-ज्ञानावरणादिकर्मक्षयोपशमो भवति, सम्यक्चिकित्साप्रयोगादिव तथाविधरोगनिग्रह इति ॥११०॥
- જ્ઞાનથી શ્રદ્ધા વધે ને ક્રિયાઓ સુધરે. } તાત્પર્યાથ :- એક વસ્તુને ઊંડાણથી જાણ્યા વિના તેમાં કઈ આપ્ત પુરૂષના વચનથી જે ઓઘ શ્રદ્ધા પ્રવર્તે અને તે જ વસ્તુને ઊંડાણથી જાણ્યા પછી જ તાત્ત્વિક તીવ્ર શ્રદ્ધા