________________
ઉપદેશ–૨૭ નિત્ય એકાશનતય પ્રશસ્ત છે.
૨૦૫ ઉપરોક્ત કથનનું તાત્પર્ય એ છે કે ઉપવાસના દર્શિત કારણ વિના પણ એકાશનની ઉપેક્ષા કરીને ઉપવાસ કરવામાં આવે તો સૂત્રપેરીસ વગેરે જ બહુતર નિજ સંપાદક સાધુ આચારે સદાવાને અવકાશ છે માટે કહ્યું છે કે ઉપવાસ નમિત્તિક છે અને એકાશન નિત્યકર્મ છે.
[પારણામાં નિત્યતષના ભંગની શંકા અને સમાધાન શંકા -જે એકાશન નિત્યકર્મ હોય તો ઉપવાસ વગેરે મહાન તપશ્ચર્યાના પારણે બેસણું વગેરે કરવાનો અવસર હોય ત્યારે એકાશન નહિ કરવાથી નુકશાન વેઠવું પડશે.
સમાધાન :- નહિ વેઠવું પડે કારણ કે વિશેષતપનું પારણું હોય ત્યારે પણ એકશન જ કરવું જોઈએ એ શાસ્ત્રને અધિકાર–ઉપદેશ નથી. એટલે જે કાળે જેને અધિકાર જ નથી તેવા નિત્ય કર્મને ન આચરવામાં નુકશાન થતું નથી માટે જ તે અત્યંત લઘુવયસ્ક બાળમુનિ વગેરેને તથા બિમારી વગેરેના કારણે એકાશન વગેરે કરવાને શક્તિમાન નૈ હેય તેવાઓને તે ન કરવામાં પણ નુકશાન નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. જેના પર બુદ્ધિશાળ ધ્યાનપૂર્વક વિચાર કર. ૧૦૭ના
'अथैकभक्ते उपवासवन्नैमित्तिकत्वमाशङ्क्य समाधत्ते
શંકા –જેમ ઉપવાસ નેમિત્તિક છે તેમ એકાશન પણ નિમિત્તિક જ છે. એવી શંકા કેઈ વ્યક્ત કરે તો તેને ઉત્તર ક–૧૦૮માં કહે છે કે
ननु कारणियं भणिअं जईण असणं जहोवचासो त्ति । कह णिच्चमेगभत्तं भन्नइ णिच्चपि तब्भावा ॥१०८॥
શ્લોકાથ-સાધુઓને ઉપવાસની જેમ ભેજન પણ કારણે જ કરવાનું કહ્યું છે તે પછી એકાશન નિત્યકર્મ કઈ રીતે? ઉત્તર-કારણે નિત્ય હોવાથી. ૧૦૮
नन्वित्याक्षेपे, कारणिक भणितं यतीनामशनं यथोपवासस्तितिक्षादिभिः कारणैरनशनस्येवाशनस्यापि वेदनादिकारणैरेव स्थानांगे [अ० ६-उ० १] विधानात् । तथा च तदभिलापः
"छहि ठाणेहिं समणे णिग्गंथे आहारमाहारमाणे नाइक्कमइ, तं० वेअणवेयावच्चेरियठाए अ संयमछाए तह पाणवत्तिआए छटुं पुण धम्मचिंताए ति२६ ॥
इति हेतोनिमित्तेन कर्त्तव्यतया नैमित्तिकत्वौचित्यात् कथं नित्यमेकभक्तम् ? भण्यते अत्रोत्तर दीयते–नित्यमपि सर्वकालमपि तद्भावादशनकारणानां वेदनोपशमनवैयावृत्त्यादीनां सद्भावान्नित्यमेकभक्तम् । अयं भावः-"अहो निच्च" इत्यादिसूत्रादेकभक्तस्य नित्यत्वे सिद्धे 'छहिं राणेहि' इत्यादिसूत्रस्याशनाधिकारविधायकत्वमेवोन्नीयते, नातिकामत्याज्ञामित्यतोऽनधिकृतत्वनिषेधस्यैव ला मात्, नित्यमधिकारवता क्रियमाणस्य च नित्यत्वाविरोध इति न कश्चिद्दोष इति । न च तथाषि वैयावृत्त्यादिकर्मान्तरांगत्वेनास्वतन्त्रत्वान्न नित्यकर्मत्वमस्येति शङ्कनीय, वैयावृत्त्यादिकं प्रत्यनियतोपकारकस्याप्यय तपःकर्मत्वेन स्वतन्त्रफलकस्य स्वतन्त्रतयैव विधानात् । तथापि फलवत्त्वेनास्य नित्यत्वक्षतिरिति' चेत् ? न, फलवत्त्वेऽपि नित्यत्वाविरोधात् , “यदकरणे प्रत्यवायस्तस्यैव नित्यत्वात् ” इति दिक् ॥१०८॥ २६ षडूभि स्थानः श्रमणो निग्रन्थ आहारमाहरन् नातिक्रमति ।
तद्यथा-वेदन वैयावृत्त्यर्यार्थाय च संयमार्थाथ तथा प्राणवृत्त्या षष्ठं पुन धर्मचिन्तायै इति ।