________________
૨૦૨
ઉપદેશરહસ્ય ગાક્ષ-૧૦૬
વગેરે જળવાય નહિ વગેરે વગેરે ઘેલા લેકતા વચન સાંભળીને, તથા ‘મારૂoળતા વગેરે પંચકલ્પભાષ્યના વચન પર અવિશ્વાસથી, શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરે માટે ગુરૂકુળવાસને ત્યાગ કરી સ્વતંત્ર વિહારનું અવલંબન કરે છે. પરંતુ બીજા ઘણુ ખતરનાક દાન ભેગ બને છે અને છેવટે એ સાહસિક શિરોમણિ રાશીના ચક્કરમાં લપટાય છે.
ગાદoor.” આદિ પંચકલ્પભાષ્ય (ગાથા-૧૬૧૬)નો અર્થ આ પ્રમાણે છે
સાધુઓને ગ૭ બાલવૃદ્ધાદિ મુનિએથી આકીર્ણ (વ્યાપ્ત) હેય, મહાન હોય, વળી કાળ દુર્ભિક્ષાદિ વિષમ હેય અને પાસસ્થા વગેરે સંવિજ્ઞ સ્વપક્ષીય લેકેથી અપમાન આદિ થવાનો સંભવ હોય ત્યારે ઉદ્દગમાદિ ત્રણના ભંગથી પણ પ્રકલ્પમાં અર્થાત્ અપવાદ પદે અશુદ્ધ અનાદિ ગ્રહણ કરવાનું કહ્યું છે. ૧૦૬
वाचकजसनी प्रसादी
ગોઠડી એહશું કીજીએ. (૨) જિનવાણી જેહને મનરુચિ તે સત્યવાદી તેહિ જ શુચિ, - ધર્મગઠી તેહશું કીજીએ વાચકજસ કહે ગુણે રીઝીએ.
ઉપાસક, અંગ, સજઝાય ૫. (૨) ધર્મગઠ ધમશું બાઝસે બીજુ મેરનું નાચ.
અનુત્તરો૫. સજઝાય. ૪ (૨) ધર્મગોઠ એહેવાશું છાજે, જે એક જીવ દઈ દેડ
વિપાક સૂત્ર સઝાય ૮ (૪) ગુહ્ય ભાવ એ તેને કહીએ, જેહશું અંતર ભાંજે . જેહશું ચિત્ત પટંતર હવે તેહશું ગુહ્ય ન છાજે છે.
3. યોગદષ્ટિ ઢા. ૮ ગા. ૭. (૬) હેજ હૈયાને ઉલ્લાસે, જે બાઝે હે ગુણવંત શું ગોઠ, છે નહીં તે મનમાંહે રહે, નવિ આવે છે તસ વાત તે હેઠ. ૪
જૈ. ગુ. સા. ૪૪૫ (૬) જસ ગેડે હિત ઉલસે તિહાં કહીએ હેતુ રીઝે નહીં બૂઝે નહીં તિહાં હુઈ હેતુ અહેતુ
. પ્રતિ. હે. ગ. ૩ (૭) પણ ગુણવતાર ગેડે ગાજીએ (૮) ગુણવંત શેહેરે પ્રગટે પ્રેમ
શ્રી ચન્દ્રપ્રભસ્તવન (૬) જેણે ચતુરણ્ય ગાઠિ ન બાંધી તેણે તે જાણું ફેકટ વધારે સુગુણ મેલાવે જેહ ઉચ્ચાહે મણુઅજનમને હજરાહે
શ્રી સંભવસ્તવન (૨૦) મળે જે સુજન સંગ દઢ રંગ પ્રાણી ન ફળે તે સકલ જજએ સુજસ વાણી.
પ્રતિ. હે. ગ. સ. ઢા. ૬ ગા. ૯
• •
શ્રી પડાપ્રભસ્તવન