________________
ઉપદેશ-૨૬ સ્વાદ્યાન્ને અપાર મહીમા
રેo ननु मा भूतेषामुपदेशो हिताय, शुद्धोञ्छादिग्रहणयत्नस्तु हितकारी स्यादित्याशङ्क्याहશંકા :- અગીતાર્થ સાધુઓએ કરેલે ઉપદેશ હિતકર ન થાય તે ભલે ન થાય પરંતુ શુદ્ધ ઉછ=નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જીવન જીવવાને તેમને પ્રયત્ન તે હિતકારી બનશે કે નહિ ? શ્લેક. ૧૦૬માં આનું સમાધાન કરતા કહે છે કે –
सुद्धञ्छाईसु जत्तो गुरुकुलचागाइणा ण हियहेऊ । हंदि भुयाहिं महोअहितरणं जह पोअभंगेणं ॥१०६॥
શ્લોકાઈ – ગુરૂકુળવાસને ત્યજીને શુદ્ધ ઉંછાદિ વિષયક પ્રયત્નથી પણ ભલુ થતું નથી. (કારણ કે) એ તે નામ ભાંગીને ભુજબળે મહાસમુદ્ર તરવા જેવું છે. ૧૦૬
शुद्धो-द्विचत्वारिंशद्दोषरहित उञ्छो भिक्षावृत्तिरूपः, आदिशब्दादभिग्रहादिपरिग्रहस्तेषु यत्नः= आदरः गुरुकुलत्यागादिना आदिशब्देन ज्येष्ठादिविनयवैयावृत्त्यादिपरिहारग्रहः, न हितहेतुः=न स्वहितार्थकारी, 'हदी त्युपदर्शने, यथा पोतभंगेन यानपात्रविनाशेन भुजाभ्यां महोदधितरणम् । यथा हि कश्चिदतिसाहसिको नालोचितकारी भुजाभ्यामेव बलवतां तरणं श्रेयो नत्वबलावरपोतावलंबनेनेति लोकवचनश्रवणोदितधृष्टभावः पोत भङ्क्त्वा भुजाभ्यामेव समुद्रं तरन्नतिश्रान्ततया तचैव निमज्जति, एवं सम्यगपरिणतो मुनिरपि कश्चिद् 'गुरुकुलवासे न तथाविधा भिक्षाविशुद्धिरिति लोकवचनं રાવન ગારૂoળતા મહાકુળ(ગો) સ્ત્રો વિમો સાવવો હોતો શાતિ મંડળ વિ જ મળિયું पकप्पनीति" [१६१६] पंचकल्पभाष्यवचनमश्रद्दधानः शुद्धोछाद्यर्थ गुरुकुलवासत्यागेन विहारमवलंबमानो बहुलदोषममतयाऽतिसाहसिकः संसार एव परिभ्रमतीति ॥१०६॥
[ગુરુકુળવાસ વિના આહારશુદ્ધિની કાળજી નકામી.] તાત્પર્યાથ:- શાસ્ત્રમાં ભિક્ષાવૃત્તિને જે કેર દેષ ગણાવ્યા છે તેમાંથી એકપણ દોષ ન લાગે તેવી કાળજી રાખવામાં આવે તેમ જ સાથે સાથે અભિગ્રહ વગેરેનું પાલન કરવામાં આવે તે પણ ગુરુકુલવાસ વડીલેનો વિનય–વયાવચ્ચ વગેરેનો બહિષ્કાર કરનારને સ્વહિતની સિદ્ધિ થતી નથી. વહાણને ભાંગીને બે હાથે સમુદ્ર તર દુષ્કર છે. આશય એ છે કે કઈક અતિસાહસિક અર્થાતુ વગરવિચાર્યું અશકય કાર્યમાં ઝંપલાવનાર મનુષ્ય “આપણે બળવાન તો ત્યારે ગણાઈ એ કે જ્યારે બે હાથે જ સમુદ્ર તરીએ, અબળાની જેમ જહાજનું અવલંબન કરીને તરવામાં બહાદુરી નથી.” આવા આવા પોકળ ડંફાસ ભરેલા વાયડા લોકોના ઉત્તેજક વચને સાંભળીને ધૃષ્ટતાનું અવલંબન કરતે પિતાનું વહાણ ભાંગી નાખે અને બે હાથે અપાર સમુદ્ર તરવાની હાસ્યાસ્પદ હિંમત કરે અને ગાંડા ઉત્સાહમાં ગમે તેટલે આગળ જવા પ્રયત્ન કરે તો પણ પુરે દશમે ભાગ પણ પાર કરી શકે નહિ અને અધવચ્ચે ઘણે થાકી ગયા પછી જળસમાધિ લેવાને ફરજીયાત અવસર આવે. એ જ રીતે ભાવથી પરિણત થયા વિના કેઈક મુનિ પણ “ગુરૂકુળમાં રહેવાથી તે એવી સુંદર ભિક્ષાવિશુદ્ધિ
* आकीर्णता महान् कालो विषमः स्वपक्षतो दोषः । आदित्रिकभंगकेमाऽपि ग्रहणं भणित प्रकल्पे ॥ ૨૬