________________
ઉપદેશ ૨૫- સ્વાદ્વાદસમ્યક્ત્વનું બીજ
૧૯૫,
આિધાકમાજીને પણ કમબંધમાં ભજનાને અવકાશ ] સુત્ર- ૮/૯ પ્રધાનપણે સાધુઓને ઉદ્દેશીને (ભેજન આદિ) બનાવવામાં આવ્યું હોય તેને આધાકર્મ કહેવાય તે સાધુઓ માટે ત્યાજ્ય છે. બે સાધુઓ એવું આધાકર્મ અન્નાદિનું
કરે તે પરસ્પર સમાન કર્મથી બંધાય અથવા ન જ બંધાય એમ પણ કહી શકાય નહિ, કારણ કે અપવાદમાગે સકારણ શાસ્ત્રવિહિત પદ્ધતિએ આઘામી ખાનારને કર્મબંધ થતું નથી જ્યારે વિના કારણુ આધાકમાં ખાનારને કર્મબંધ થાય છે એટલે ‘આધાર્મિક ભેગમાં પણ કથંચિત્ કર્મબંધ થાય અને કથચિત કર્મબંધ ન થાય એમ જ કહેવું ઉચિત છે. એમ ન કહીએ તો તે બે સ્થાનમાં વ્યવહાર ઘટી શકે નહિ કારણ કે અત્યંત આપત્તિ કાળ હોય ત્યારે જે આધાકર્મ દોષયુક્ત આહાર લેવામાં ન આવે તો ઇર્ષા સમિતિ વગેરે અષ્ટપ્રવચનમાતાની શુદ્ધિ જળવાય નહિ તેમ જ આર્તધ્યાન થવાથી ઘણું દે ઊભાં , થાય ત્યારે બીજી બાજુ એ કઈ આપત્તિકાળ ન હોય છતાં પણ આધાર્મિકને ઉપભેગ કરવામાં આવે તે ઘટજીવનિકાયની હિંસાના પાપથી વિરતિ ભંગ થવાથી કર્મબંધ થાય છે. આ રીતે તે બે એકાન્તગૃહીત સ્થાનમાં પચ્છ અનાચાર જાણો. "जमिदं उरालमाहारं कम्मगं च तमेव य । सव्वत्थ वीरिअं अस्थि णस्थि सव्वत्थ वीरिअं ॥१०॥
यदिदमौदारिकं · तथाहारकमुपलक्षणाद्वैक्रियं च तथा कार्मणमुपलक्षणात्तैजसं च तदेव, यदेवौदारिकादि तदेव कार्मणादीत्येवं सहचारदर्शनेन संज्ञां न निवेशयेत्, नाप्येषामात्यन्तिको भेद इति, संज्ञादिभेदाभिन्नदेशकालानुपलब्धेश्च । तथा सर्वत्र घटपटादावपरस्य वीर्य =शक्तिरस्ति व्यक्तस्य प्रधानकार्यत्वादित्येवं संज्ञां न निवेशयेत् , न वा “सर्वे भावा: स्वभावेन स्वस्वभावव्यवस्थिता इति" प्रतिनियतशक्तित्वान्न सर्वत्र सर्वस्य वीर्यमस्तीत्यपि संज्ञां निवेशयेत् , सर्वथा सतोऽसतो वा कार्यस्यानुत्पत्तेर्द्रव्यार्थतया सर्वस्यै कशक्तिमतोऽपि पर्यायार्थतया स्वमात्रममशक्तित्वेनोत्पादादन्यथा नियतोपादानार्थकप्रवृत्त्यनुपपत्तेः, अत एवाह- "एएहिं०" ॥११॥ स्पष्टः । इत्थं चात्र प्रत्येकपक्षाभिधाने सर्वत्रानाचार एव दिङ्मात्रेण दर्शित इति सर्वत्र स्याद्वादश्रद्धयैव सम्क्त्वं व्यवस्थितम् ॥१०१॥
[ ભેદ–અભેદ, અવ્યક્ત-વ્યા, શા–અશક્ત, સતઅસતનો એકાત નથી]
સત્ર-૧૦/૧૧ શાસ્ત્રમાં જે ઔદારિક, આહારક, વૈક્રિય, કાર્મણ અને તેજસ એવા પાંચ પ્રકાર શરીરના દર્શાવ્યા છે તે પરસ્પર દારિક આદિ (૩ની) સાથે કામણ અને તેજસ નિત્ય પ્રાયઃ સહચારી હોવાથી અને સમાન દેશકાળવતી હોવાથી ઔદારિક વગેરેથી ભિન્ન નથી એમ કહેવાય નહિ અને તેમાં સંજ્ઞાદિના ભેદથી અત્યંતભેદ છે તેમ પણ કહેવાય નહિ. એ જ રીતે પ્રધાન=અવ્યક્ત પ્રકૃતિતત્ત્વમાંથી જ સમગ્ર વ્યક્તજગતની અભિવ્યક્તિ થતી હોવાથી સમસ્ત ઘટપટાદિ કાર્યોત્પાદક સામર્થ્ય અપર એટલે કે પ્રકૃતિમાં છે તેમ પણ નિરૂપણ કરી શકાય નહિ અથવા “સ્વભાવથી જ સર્વભાવે પિતપતાનાં ભાવ=અવસ્થામાં અવસ્થિત એટલે કે ગેઠવાયેલા છે.” આ વચનને અનુસરીને દરેક પદાર્થમાં નિયતપણે ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિ હોવાથી સર્વ પદાર્થોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી એવું પણ નિરૂપણ અશક્ય છે. કારણ કે કેઈપણ કાર્ય ઉત્પત્તિ પૂર્વે સર્વથા સત્ પણ નથી કે અસત્ પણ નથી સર્વથા સત કાર્યને ઉત્પન્ન કરવાનું હોય નહિ અને જે કાર્ય સર્વથા અસત્ હોય તેને