________________
ઉપદેશ ૨૫: સ્યાદ્વાદ સમ્યકત્વનું બીજ
૧૯૩
પ્રવાહની અપેક્ષાએ ભવસ્થકેવલિઓને પણ સંસારમાં કયારેય વિરહ થતો નથી. સર્વભવ્ય
ના મોક્ષગમનથી જગત્ ભવ્યજીવન્ય પણ થઈ જવાનું નથી. કારણ કે જન સિદ્ધાન્ત પ્રમાણે ભવ્ય જીવોને સમૂહ ભવિષ્યકાળના સમયની જેમ સંખ્યામાં અનંત છે. એટલે જેમ કાળને અંત આવવાને નથી તેમ ભવ્યજીને પણ અંત આવવાનું નથી, તેઓ ખાલી થવાના નથી.
[કર્મબંધમાં તફાવત પરિણામોદિ સાપેક્ષ] "भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम् । gવ્યંધ નામ 1 મતિ, ૨. પ્રાત વર્તમાનત્વ' L [ ]
इति वचनात् अनागतसमयानां लप्स्यनानवर्तमानतावत्तदुपपत्तेः तथा नापि शाश्वता एव शास्तारः, भवस्थानां सिद्धिगमनात् , प्रवाहापेक्षया च शाश्वतत्वमतः कथंचित् शाश्वताः कथंचिदशाश्वता इति । तथा नाऽनीदृशत्वमपि सर्वेषां घटते, जात्यादिना तथात्वेऽप्यसंख्येयप्रदेशत्वादिनाऽतथात्वात् , तथोल्लासेतसद्वीर्यतया केचिद्भिन्नग्रन्थयोऽपरे च न तथेत्यत्राप्येकान्तो न कान्तः, शाश्वतत्वमपि नैकान्तेन कथंचिदुच्छेदादिति एतयोः स्थानयोरेवमनाचार जानीयात् । | સર્વ સિદ્ધિગતિમાં જશે” એવા શાસ્ત્રવચનથી પણ સંસાર ભવ્યજીવ શૂન્ય થઈ જવાની આપત્તિ નથી. કારણ કે-“જે કાળ વર્તમાનપણાને પ્રાપ્ત થયે તે અતીત પણ બનશે. અને ભવિષ્યકાળ તે છે કે જે વર્તમાનપણાને પ્રાપ્ત કરશે.-“આ વચનથી જેમ બધે જ ભવિષ્યકાળ વર્તમાન થઈ જવાન હોવા છતાં પણ ભવિષ્યકાળને ક્યારેય અંત નહિ આવે એ નક્કી છે તેમ બધા જ ભવ્યજી મુક્તિમાં જવાના હોવા છતાં પણ તેઓને અંત આવશે નહિ.—એ પણ સુનિશ્ચિત છે. વળી, સર્વજ્ઞ બધા જ શાશ્વત હોય તેવું પણ નથી કારણ કે ભવસ્થ કેવલીઓનું સિદ્ધિગમન ચાલુ જ છે. એટલે પ્રવાહની અપેક્ષાએ જ શાશ્વત કહેવાય અર્થાત્ કથંચિત્ નિત્યતા અને કથંચિત્ અનિત્યતા સર્વજ્ઞમાં પણ સિદ્ધ થાય છે. તથા બધા જેમાં સમાનતા છે જ નહિ એવું પણ નહિ, એકેન્દ્રિય–બેઈન્દ્રિય વગેરે જાતિ ભિન્ન હોવા છતાં પણ પ્રત્યેક આત્માના પ્રદેશો-નિકૃષ્ટ સૂક્ષ્માંશે સંખ્યાથી તુલ્ય છે તે અસંખ્ય જ હોય છે. સંખ્યાત પણ નહિ અને અનંત પણ નહિ. પરસ્પર એક પણ ઓછો નહિ કે વધારે પણ નહિ. વળી, ગ્રન્થિભેદના વિષયમાં પણ એકાન્ત નથી કારણ કે જેઓનું વીર્ય ચરમ અર્ધપુદગલપરાવર્તમાં ઉલ્લસિત થાય છે તેઓ ગ્રન્થિભેદ કરે છે અને જેઓને સહજમળ ક્ષીણ થયા નથી તેઓ કર્મગ્રન્થિ ભેદી શકતા નથી. સર્વજ્ઞ છો એકાન્ત શાશ્વત છે એવું પણ નથી કારણકે તેમને પણ સંસારી પર્યાયે કથંચિત્ વિનાશ અભિપ્રેત છે. આ રીતે તે તે સ્થાનમાં અનાચાર અર્થાત્ જનેન્દ્રાગમ બાહ્યતા સ્પષ્ટ છે.
"जे केइ खुद्दग्गपाणा अहवा संति महालया ।
सरिसं तेहिं वेरति असरिसं तिय णो वदे ॥६॥ * तृतोयगाथावत् पंचम सप्तम-नवम-एकादश गाथापाठः ૨૫