________________
ઉપદેશરહસ્ય ગાથા-૧૦૧
નારકીઓ છે તેઓને (તેના ભવન) અંત આવશે” એવા ભાવવાળા સૂત્રને આશ્રયીને, અથવા ક્ષણિકવાદી બૌદ્ધદર્શનના અભિપ્રાયને અવલંબીને બધું જ અશાશ્વત છે, બધું જ અનિત્ય છે એવી માન્યતા રાખવી નહિ. રમા એવી દષ્ટિ રાખવામાં જે દોષ છે તે કહે છે"एतेहिं दोहिं ठाणेहिं ववहारो " विज्जइ । एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए ॥३॥
'सर्व' नित्यमेवानित्यमेव वा' एताभ्यां द्वाभ्यां स्थानाभ्यामभ्युपगम्यमानाभ्यामनयोर्वा पक्षयोव्यवहारो लोकस्यैहिकामुष्मिकयोः' कार्ययोः प्रवृत्तिनिवृत्तिलक्षणयोर्न विद्यते । एकान्तनित्यत्वे घटाद्यर्थं कुम्भकारादेमोक्षाद्यर्थं तपस्विप्रभृतीनां च प्रवृत्त्यनुपपत्तेः, एकान्ताऽनित्यत्वेऽपि लोकानामनागतभोगार्थ धनधान्यादिसंग्रहार्थ मुमुक्षूणां च मोक्षार्थ प्रवृत्त्यनुपपत्तेरेव, नित्यानित्यत्वयोः प्रतिनियताश्रयत्ववादेऽप्येकत्र मृदादौ स्थासकुशूलघटाद्यनेककार्यार्थप्रवृत्तेरनुपपत्तेरेकस्यानेकपरिणामित्वविरोधात् , अत एतयोः स्थानयोरेकान्तत्वेनाश्रीयमाणयोरनाचार मौनीन्द्रागमबाह्यत्वरूप जानीयात् । 'तु' शब्दो विशेषणार्थः, 'कथञ्चिन्नित्यानित्ये वस्तुनि व्यवहारो युज्यते' इत्येतद्विशिनष्टि, एकांशमादाय नयव्यवहारस्योभयमादाय च प्रमाणव्यवहारस्योपपत्तेः । न चैवमपि स्यान्नित्यमेव स्यादनित्यमेवेति च प्राप्त, तत्राप्येवकारार्थावधारणबलाद् येनाकारेण नित्यत्वं तेन नित्यत्वमेवेत्येकान्तस्वापत्तिरिति शङ्कनीयं, अनित्यत्वासंवलितस्य नित्यत्वव्यवच्छेदस्याप्रसिद्धेः, तत्संवलितस्य च तस्य सत्त्वे किश्चिदपेक्षया एकान्तसंवलितानेकान्तानपायात् , तथा चाह सम्मतिकारः
१८"भयणावि हु भइयव्वा जह भयणा भयइ सव्वदव्वाई। પર્વમાનિયમો વિ ટોરેં સમાવાયા છે” [ ૩૨૭ સમતિસૂત્રો]
[એકાતવાદમાં વ્યવહાર ઘટે નહીં] સૂત્ર-૩ ઉપરોક્ત પ્રકારના બે સ્થાને માની લેવાથી વ્યવહાર સંગત થતો નથી. બધું જ નિત્ય છે. અથવા અનિત્ય છે.” આ બે પક્ષમાંથી કઈ એક પક્ષ એકાન્ત સ્વીકારી લેવામાં આવે તે ઈહલૌકિક કે પારલૌકિક ફલાકાંક્ષાપૂર્વક ઉપાયમાં પ્રવૃત્તિ અને હાનિકર કૃત્યથી નિવૃત્તિ-સ્વરૂપ વ્યવહાર ઘટી શકે નહિ. જે માટી એકાતે નિત્ય હોય-અપરિવર્તનશીલ હોય તો તેમાંથી ઘટ બનાવવા માટે કુંભાર મહેનત કરે નહિ. એ જ રીતે આત્મા પણ જે નિત્ય અપરિવર્તનશીલ હોય તે તપસ્વી વગેરે કઠોરતાની મહેનત કરે નહિ. વસ્તુ જે એકાતે અનિત્ય (ક્ષણભંગુર) હોય તે ભવિષ્યમાં સુખી થવા માટે લોકે ધનધાન્ય વગેરે સંપત્તિનો સંચય ન કરે તેમજ મુમુક્ષુ આત્માઓ મેક્ષ માટે મહેનત કરે નહિ. અમુક અમુક પદાર્થો એકાન્ત નિત્ય અને અમક અમક પદાર્થો એકાતે અનિત્ય એ કઈ પ્રતિનિયત વિભાગ કરવામાં આવે તે પ પ્રવૃત્તિઅભાવની આપત્તિ ટાળી શકાતી નથી. કેમકે માટી વગેરેમાંથી ઘઠ બનાવવા માટે પહેલા થાળીઆકાર પછી કુશલાકાર પછી ઘટાકાર વગેરે ક્રમશઃ બનાવવા માટે જે પ્રવૃત્તિ થાય છે તે નહિ ઘટી શકે. વળી નિત્યમાંથી અનિત્ય એવા જુદાજુદા १८ भजनाऽपि खलु भक्तव्धा यथा भजना भज्येत सर्व द्रव्याणि । एवं भजनानियमोऽपि भवति समयाविराधनयाम् ।। * याविरोहण' इति पाठान्तरम्