________________
ઉપદેશ ૨૫-સ્યાદ્વાદઃ સમ્યક્ત્વનું બીજ विभज्यवादस्य सम्यक्त्वबीजत्वमेव सूत्रसंमत्या द्रढयतिશ્લોક ૧૦૧ માં સ્યાદ્વાદ જ સમ્યક્ત્વનું બીજ છે આ વિષયને વધુ પુષ્ટ કર્યો છે. अवि य अणायारसुए विभज्जवाओ विसेसिओ सम्म । जं वुत्तोऽणायारो पत्तेयं दोहि ठाणेहिं ॥१०१॥
શ્લેકાર્થ –વળી અનાચાર શ્રુત અધ્યયનમાં સ્યાદ્વાદને વિશેષ મહત્ત્વ આપ્યું છે કારણ કે તેમાં બે સ્થાનથી અનાચાર કહ્યા છે. ૧૦૧
अपि चाऽनाचारश्रुते=ऽनाचारश्रुताभिधाने सूत्रकृताध्ययने विभज्यवादः स्याद्वादः सम्यग्= याथात्म्येन विशेषितः सम्यग्दर्शनप्राणत्वेन पुरस्कृतः, यद्=यस्मात् प्रत्येकमेकत्र धर्मिणि स्यात्काराकितेतरधर्मानुल्लेखेन द्वाभ्यां स्थानाभ्यामभिधीयमानाभ्यां ज्ञायमानाभ्यां वाऽनाचारो दर्शनाचारे ૩સ્તત્ર | તથાનુિં સૂત્ર ૨ તા ૨૨]
( [ સ્યાદવાદ સમ્યગ્રદર્શનને પ્રાણ]. તાત્પર્યાર્થ:-શ્રીમત્ સૂત્રકૃત નામના અંગસૂત્રમાં અનાચારકૃતનામના (જેનું બીજુ નામ આચારશ્રત પણ છે.) પાંચમા અધ્યયનમાં સ્યાદ્વાદને તેના યથાર્થ સ્વરૂપે સમ્યગદર્શન ગણના પ્રાણરૂપે ઓળખાવ્યો છે. કારણકે જ્યાં એક ધમ પદાર્થમાં સ્યાત્ પદથી અંક્તિસ્વરૂપે અન્યધર્મને પણ ઉલ્લેખ કર્યા વિના બે બે સ્થાને કહેવાય અથવા જણાય તો તેને દર્શનચાર રૂપ નહિ પણ અનાચાર એટલે કે જેનેન્દ્ર આગમથી બાહ્ય આચારરૂપ કહ્યો છે. અનાચારશ્રુત અધ્યયનના બીજાથી અગિયારમા સૂત્ર સુધીનો ભાવાર્થ નીચે પ્રમાણે છે, *"अणादीयं परिन्नाय अणवयागेइ वा पुणो। सासयमसासयं वावि इइ दि िण धारए ॥२।।
अनादिकमप्रथमोत्पत्तिकमनवदग्रमपर्यवसानमिति वा परिज्ञाय एकनयदृष्ट्यावधार्य शाश्वतं सांख्याभिप्रायेणाप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभाव सर्व, स्वदर्शने वा सामान्यांशमवलम्ब्य सर्वमिदं शाश्वतमित्येवं भूतां दृष्टि न धारयेत् । तथा विशेषपक्षमाश्रित्य वर्तमाननारकाः समुच्छेत्स्यन्तीत्येतच्च सूत्रमंगीकृत्य यत् सत्तत्सर्व मनित्यमित्येवंभूतबौद्धदर्शनाभिप्रायेण च सर्व मशाश्वतमित्येवंभूतां च दृष्टिं न धारयेत् । क एवं दोष इत्याह
[નિત્ય-અનિત્ય એકાત દૃષ્ટિને ત્યાગ] સુત્ર–૨–જે પદાર્થને આરંભ અર્થાત્ પ્રથમ–ઉત્પત્તિ જ નથી અને અન્ત પણ નથી એવા પદાર્થોને એક નયની દૃષ્ટિનું અવલંબન કરીને દા. ત. નિત્યવાદી સાંખ્યમતનું, બધું જ અવિનાશી–અનુત્પન્ન–એકમાત્રદ્ધવસ્વભાવવાળું શાશ્વત છે, અથવા આત્મીય (જૈન)દર્શન ઉપદશિત પદાર્થસંબંધી સામાન્ય અંશનું અવલંબન કરીને “બધું જ શાશ્વત છે. એવી એકાંત દષ્ટિ રાખવી નહિ. તથા વિશેષ પર્યાયનું અવલંબન કરીને, અથવા “જે વિદ્યમાન
* इमाः सूत्रकृताङ्गद्वितीय श्रुतस्कन्धपञ्चमाध्ययनीया दश गाथाः ग्रन्थकृतव विवेचिता इति नानूद्यन्ते ॥