________________
ઉપદેશ ૨૪ સ્યાદ્વાદગર્ભિત દેશનાવિધિનું પાલન આણ્વયક
- ૧૮૩ હું જ આ અર્થને સંપૂર્ણ વેત્તા છું” (અથવા હું જે અર્થ કરું છું તે જ બરાબર છે.) એવું અભિમાન (=અતિ વિશ્વાસ) ન રાખતાં સાશંકપણે કરે (એટલે કે બીજા બહુશ્રુતે તેનું વ્યાખ્યાન વધારે સારી રીતે કરતા હોય તે તે પ્રત્યે પણ આદરભાવ રાખીને કરે.) કારણ કે પિતે અર્વાદશી એટલે કે છદ્મસ્થ હેવાથી સર્વજ્ઞની અપેક્ષાએ અતિઅલ્પજ્ઞ છે-સપાટી પર રહેલા ભાવને જ જોઈ શકે છે. તદુપરાંત સર્વત્ર અખલિતપણે પોતાની ભાષામાં સ્યાદ્વાદને વણું લઈને બેલે. વળી શુભબુદ્ધિવાળે અને ધર્મમાગમાં ઉદ્યતવિહારી અન્ય સાધુની સાથે રહીને સમભાવની કેળવણી પામેલો તે સ્યાદ્વાદ પ્રતિપાદનમાં પણ “સત્ય” અને “ન સત્ય-ન મૃષા” આ બે જ ભાષાનો પ્રયોગ કરે. રર
अणुगच्छमाणे वितहं भिजाणे तहा तहा साहू अकक्कसेणं । न कत्थई भास विहिंसएज्जा निरुद्धगं वावि न दीहएज्जा" ॥२३॥
इत्थं तदुक्तमर्थमनुगच्छन्ननुसंदधत् कश्चिन्मन्दमेधावितया वितथमन्यथाभूतमभिजानीयात् , तं च तथा तथाऽनेन प्रकारेण 'साधुर्मू खस्त्वमसी'त्यादिना कर्कशेन वचनेन न निर्भर्त्सयेत्, न वा तस्य भाषां दोषदुष्टामपि विहन्यादपशब्दा द्यद्घाटनतः, तथा निरुद्धं स्तोकमर्थ दीर्घवाक्यैरकैविटपिकाष्टिकान्यायेन न कथयेत, निरुद्धं वा स्तोककालीनं व्याख्यान व्याकरणतर्कादिप्रवेशनद्वारेण प्रसक्तानुप्रसक्त्या न दीर्घयेत्-न दीर्घकालिकं कुर्यात् ।।
[ ઉપદેશમાં કર્કશવચન અને શુષ્ક ચર્ચા ન જોઈએ.] સૂત્ર-૨૩–મંદ બુદ્ધિવાળે કઈક શ્રોતા અર્થનું અનુસંધાન કરતા કરતા વિપરીતપણે કઈક અર્થ સમજી બેસે તે વ્યાખ્યાતા સાધુ તેને કર્કશવચન જેવાં કે ‘તુ તે સાવ મૂર્ખ છે વગેરે કહીને ઉતારી ન પાડે. તેમ જ તે શ્રોતાએ વ્યક્ત કરેલા પ્રશ્નનવચનમાં કઈક ભાષાદેષ થઈ ગયો હોય–સદેષ ઉચ્ચારણ થઈ ગયું હોય તો તેને ઉઘાડું ન કરે. તથા અલ્પાર્થક સૂત્રને લાંબા લાંબા પણ આકડાના ઝાડના કાષ્ઠ જેવા નિઃસાર દીર્ઘ વાક્યો વડે બહુ લંબાવી લંબાવીને કહે નહિ અથવા અલ્પકાળમાં જેની સુંદર વ્યાખ્યા પ્રસ્તુત કરી શકાય તેવા સૂત્રની વ્યાખ્યા કરતા વ્યાકરણથી તેના શબ્દોની વ્યુત્પત્તિ દર્શાવવા દ્વારા તથા તર્કશાસ્ત્રથી તેના પર યુક્તિઓ અને પ્રયુક્તિઓ-પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ કરવા દ્વારા ખોટ સમય બગડે તે રીતે કંટાળી જનક નીરસ છણાવટમાં ઊતરી ન પડે. ૨૩
"समालवेज्जा पडिपुन्नभासी निसामिया समियादंसी । आणाइसुद्धं वयणं भिउंजे अभिसंधए पावविवेग भिक्खू" ॥२४॥
यत्पुनरतिविषमत्वादल्पाक्षरैः सम्यग् नावबुद्धयते तत्सम्यक्पर्यायशब्दकथनात्तात्पर्योन्नयनाद्वा लपेद्=भाषेत । न च प्रागुक्तदिशा सर्वत्राल्पाक्षरै रेवोक्त्वा कृतार्थो भवेदपि तु श्रोतारमपेक्ष्य प्रतिपूर्णभाषी स्यान्निरवशेषनयादिगंभीरार्थवादी भवेत् । तथा च गुरोः सकाशाद् यथावदर्थ निशम्य सम्यगर्थदर्शी सन् आज्ञया सर्वज्ञप्रणीतागमानुसारेण शुद्धं-पूर्वापराऽविरुद्धं निरवद्यं वचनमभियुजीत, उत्सर्गापवादयोः स्वपरसमययोश्च यथास्वं वचनमभिवदेदित्यर्थः । इत्थंभूतश्च भिक्षुः पापविवेक काङ्खमाणो निर्दोष वचनमभिसंधयेत् ।