________________
ઉપદેશ ૨૪–સ્યાદવાદ ગર્ભિત દેશનાવિધિનું પાલન આવશ્યક लोकसंग्रहार्थमितरगर्हयैवोपदेशेनाप्येतेषां महादोषत्वमित्याहલેઓને આકર્ષવા માટે એટલે કે લેકમને રંજન કરવા માટે બીજાઓની નિંદાથી ગર્ભિત જે ઉપદેશ કરવામાં આવે છે તેનાથી પણ કદાગ્રહીઓ કેવા મહાદેષના ભાગીદાર બને છે તે બ્લેક-૯૮માં સવિસ્તર જણાવ્યું છે–
अवि सकिज्जयाइच्चाइसुत्तभणि विहिं अयाणता । वक्खाणंता अत्थं णिस्सका ते महापावा ॥९८॥
શ્લોકાઈ – જેઓને સંવિનવા ઈત્યાદિ સૂત્રમાં ઉપદર્શિત વિધિની જાણકારી નથી અને બેફિકરપણે અર્થનું ભાષણ (લેકચર) કરે છે તેઓ મહાપાપના ભાગીદાર થાય છે. ૯૮
__अपि पुनः, 'संकिज्जया' इत्यादिसूत्रभणितं विधिं अजानानास्तथाविधगुरुनियोगाभावात् , . अर्थ सूत्रार्थ व्याख्यानयन्तः स्वाभिप्रायानुसरणेनोपदिशन्तः निःशक्काः-सूत्राशातनाऽभीरवस्तेऽज्ञानिनः महापापा:-पापेभ्योऽपि पापाः, नाममात्रग्रहणमपि तेषां पापायेति भावः। व्याख्यानविधिसूत्र चेदं सूत्रकृताङ्गे चतुर्दशाध्ययने व्यवस्थितम्-[२२ तः २७ सूत्रेषु] ___ संकिंज्जयाऽसंकियभाव भिक्खू विभज्जवायं च वियागरिज्जा ।
भासादु धम्मसमुठितेहिं वियागरेज्जा समता सुपण्णे" ॥२२॥
भिक्षुः-साधुर्व्याख्यानं कुर्वन्नर्वाग्दर्शित्वादर्थनिर्णयं प्रत्यशङ्कितभावोऽपि शंकेत औद्धत्यं परिहरन्नहमेवास्यार्थस्य वेत्ता नापरः कश्चिदित्येवं न गर्व कुर्वीत तथा विभज्यवादः स्याद्वादस्तं सर्वत्रास्खलितं वदेत्, तमपि भाषाद्वितयेन ब्यादित्याह-भाषाद्विकमाद्यचरमलक्षणं, धर्म सम्यक्संयमानुष्ठानेनोत्थिताः-समुत्थास्तैः सह विहरन् समतया-रागद्वेषरहिततया शोभनप्रज्ञः ।
[સૂત્રકૃત અંગમાં ઉપદેશની પરિપાટી તાત્પર્યા - જે ઉશૃંખલ સાધુએ સૂત્રકૃતાંગ સૂત્રમાં “સંકિગ થા...” ઈત્યાદિ સૂત્રમાં વિસ્તારથી જણાવેલા ઉપદેશવિધિને, સુવિહિત સદ્દગુરૂની પર્ય પાસના (આધીનતા)ના કષ્ટથી ભણ્યા નથી અને નિઃશંકપણે સૂત્રની આશાતના થવાનો ભય રાખ્યા વિના પોતાની ઈચ્છા મુજબ સીધેસીધું જ સ્વાર્થનું પ્રવચન કરવા બેસી જાય છે તે અજ્ઞાનીઓ સામાન્ય પાપીઓ કરતાં પણ ચઢિયાતા છે. એટલે તેમનું નામ લેવામાં પણ પાપ લાગે તેમાં નવાઈ નથી.
શ્રીમદ્ સૂત્રકૃત નામના બીજા અંગ સૂત્રમાં ગ્રંથ નામના ૧૪માં અધ્યયનમાં સૂત્ર ૨૨ થી ર૭માં ઉપરોક્ત હકીકત સુંદર પ્રકાર દર્શાવી છે. જે અત્રે જિજ્ઞાસુ સુસાધુઓને ઉપયોગી હોવાથી શ્રીમદ્દ શીલાંકાચાર્યની ટીકાને સંક્ષેપ કરીને પ્રાય: અક્ષરશઃ ઉદ્ધત કરી છે. તેને સાર નીચે મુજબ છે
સુિત્રના ઉપદેશમાં ઉદ્ધતાઈનો પરિહા૨] (સૂત્ર-૨) ભિક્ષુ એટલે સાધુ સૂત્રનું વ્યાખ્યાન કરતો હોય તો સૂત્ર સૂચિત અર્થના નિર્ણયમાં પિતાને કઈ શંકા ભાવ ન રહ્યો હોવા છતાં પણ ઉદ્ધતાઈને પરિહાર કરીને