________________
ઉપદેશ–૨૩ સુવિહિત સાધુએ આજે પણ વિદ્યમાન છે
૧૮૧ लोगो हि बज्झदिट्ठी पायं तत्तट्ठनाणपरिहीणो । तेसिं संगहहेउ तेसिं आजीविआ गरहा ॥९७||
શ્લેકાર્થ - લેકે પ્રાયઃ તત્ત્વજ્ઞાનથી શૂન્ય હોય છે અને આ પાતદશી હોય છે. તેઓને ભેગા કરવા માટે નિંદા એ જ તેમની કદાગ્રહીઓની આજીવિકા છે. ૯૭
___ लोको मध्यमप्रकृतिर्लोकः, हि निश्चितं बाह्यदृष्टिर्बाह्यव्यापारमात्रप्रेक्षी, तदुक्त षोडशके १-२] "बालः पश्यति लिङ्ग मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥२॥” इति
प्रायो-बाहुल्येन तत्त्वार्थज्ञानपरिहीनः आगमशुद्धोत्सर्गापवादादिप्रवृतिपरीक्षाक्षमसूक्ष्मप्रेक्षारहितः, तेषां संग्रहहेतोः स्वायत्तीकरणाथं तेषां तुच्छयोगानुष्ठायिनां गर्दा स्वोत्कर्षार्थकेतरगुणवनिन्दा आजीविका=जीवनवृत्तिरिस्थमेव मुग्धमतीनां स्वस्थानव्यामोहोपपत्तेः ॥९॥
_સ્વિપ્રશંસા અને પર નિંદા એ કદાગ્રહીઓનું જીવનવ્રત] તાત્પર્યાથ :- કદાગ્રહીઓને મહષિઓની નિંદા કર્યા વિના ચેન જ પડે નહિ. કારણ કે લોકોને મહર્ષિઓની દિશામાંથી પરા મુખ કરીને પોતાને તરફ આકર્ષવા માટે પિતાને ઉત્કર્ષ અને મહર્ષિઓને અપકર્ષ વ્યક્ત કર્યા વિના તેઓ કઇરીતે રહી શકે? લોકો તે પ્રાયઃ મધ્યમ પ્રકારના હોય છે. આપાતદશી અર્થાત્ બાહ્ય કષ્ટાનુષ્ઠાન પ્રત્યે ઢળતા વલણવાળા હોય છે. આદ્ય ષોડાક સૂત્રમાં (શ્લોક-રમાં) કહ્યું છે કે બાળબુદ્ધિ છે માત્ર લિંગ જ જુએ છે. મધ્યમ પ્રકારની બુદ્ધિવાળા છે બાહ્યાચરણને મહત્ત્વનું સમજે છે. જ્યારે બુદ્ધિમાન પુરુષો આગમતત્ત્વની પરીક્ષા કરવા બધા જ પ્રયત્ન કરી છૂટે છે.” આ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે લેક તે પ્રાયઃ મધ્યમબુદ્ધિ હોય છે તેમ જ મોટેભાગે તેઓને તાત્વિક અર્થોની જાણકારી હોતી નથી. શાસ્ત્રની જેમાં સંપૂર્ણ સમ્મતિ હોય તેવી ત્સગિક કે આપવાદિક પ્રવૃત્તિ અંગેના ઔચિત્ય અને અનૌચિત્યની પરીક્ષા કરવાની ત્રેવડ ધરાવનારી સૂક્ષમ બુદ્ધિનો છાંટે પણ તેમનામાં હેત નથી. એવા લો કે ઉપર પોતાનો અધિકાર અને સત્તા જમાવવા માટે એક સાધનરૂપે તેઓ તુચ્છ એવા બાહ્યગેનું કષ્ટ વેઠે છે. વળી લોકોનું ધ્યાન પિતા તરફ ખેંચવા (કેન્દ્રિત કરવા) માટે તેઓને પિતાના ઉત્કર્ષનું પ્રદર્શન કરવાની જરૂર ઊભી થાય છે અને જ્યારે શાસ્ત્રવિહિત જિનાજ્ઞા મુજબની આચરણુઓ દ્વારા પિતાનો ઉત્કર્ષ દેખાડવામાં તેઓને નિષ્ફળતા સાંપડે છે. ત્યારે જિનાજ્ઞાનું પાલન કરનારા સદગુણી મહષિઓની નિંદા કરવાનો પ્રારંભ કરે છે. છેવટે એને જ પોતાની આજીવિકા બનાવે છે. આ રીતે જ તે બિચારાઓ ભેળા લોકોને પોતાના વિષયમાં વ્યામહ અર્થાત્ ભુલાવામાં પાડી શકે છે. પાછા