________________
ઉપદેશરહસ્ય ગાથા-૯૬
જાતમાં બધા જ ગુણના અસ્તિત્વનું પ્રદર્શન કરવાની ભાવનાવાળા હોવા છતાં પણ અર્થ ન આવડવાથી તેનું સમાધાન કરી શકતા નથી. આ રીતે તત્ત્વચર્ચાની ભૂમિ પર પદે પદે ધોકા ખાય છે. છેલ્પા
एतेषामज्ञातितामेव यथास्थितामुपदर्शयतिકલેક-૯૯માં કદાગ્રહી જીવોનું વાસ્તવિક અજ્ઞાન પણ રજુ કર્યું છે
जं हीणा तुल्लत्त वहति एए महाणुभावाणं । उस्सुत्तं भासंता बितिया सा बालया तेसि ॥९६।।
શ્લેકાર્થ - કરાગ્રહી જીવે ગુણહીન હોવા છતાં પણ મહર્ષિઓના સમોવડિયા થવા યત્ન કરે છે અને તે માટે ઉત્સુત્ર ભાષણ કરે છે તે તેમની બીજી બાલિશતા છે—
નાલ્ડા यद् यस्माद्धीना=अभ्यन्तरशुद्धयोगरहिताः महानुभावानां बाह्याभ्यन्तरयोगे समुचितप्रवृत्तीनामागमानुसारिणां महर्षीणां तुल्यत्वं बहन्त्येते, उत्सूत्र स्वाभिप्रायिकाचारसमाधानाय सूत्रविरुद्धं भाषमाणाः, सा तेषां द्वितीया बालता, एका सूत्रविरुद्धाचरणरूपा, द्वितीया च महापुरुषावगणनरूपेति । तथा चागमः-[ आचारांग-सूत्र १८९, पत्र २५०।२५१]
FF"शीलमंता उवसंता संखाए रीयमाणां । असीला अणुवयमाणस्स बितिया मंदस्स बालया" ॥९६।।
[કદાગ્રહી યતિઓની ઉત્સુત્ર ભાષણ પ્રવૃત્તિ] તાત્પર્યાથ - કદાગ્રહીઓ સૂત્ર વિરૂદ્ધ આચરણ કરી રહ્યા હોય છે એ તે એક એમની બાલિશતા છે. વળી તેમની બીજી બાલિશતા એ છે કે જાતે અત્યંતર શુદ્ધ યેગથી રહિત હોવા છતાં પણ પોતે બહુ ઊંચી જાતનું ચારિત્ર પાળે છે તે દેખાવ કરવા આગમ અનુસારે બા અને અત્યંતર ઉભય પ્રકારના ગાનુષ્ઠાનમાં ઉચિત રીતે પ્રવતી રહેલા સાચા . મહર્ષિએની સાથે સ્પર્ધામાં ઊતરે છે. વળી તેઓને નીચા દેખાડવા માટે અને પિતાની ઇચ્છા મુજબના આચારનું સમર્થન કરવા માટે સૂત્ર વિરુદ્ધ ભાષણ કરતા શરમાતા નથી. આ રીતે તે મહર્ષિ ઓની અવગણના કરી રહ્યા છે. શ્રીમદ્ આચારાંગ સૂત્ર (૧૮૯)માં કહ્યું છે કે
જે (મહર્ષિઓ) શીલવાન છે. ઉપશમભાવમાં નિમગ્ન છે તથા સંખ્યા=સંયમમાં પરાક્રમી છે તેઓને કુશીલ કહેવા તે મંદ=બુદ્ધિહીનેની બીજી બાલિશતા છે.” દા
ननु कष्टानुष्ठायिनां किमर्थमेतेषां महानुभावस्पर्धामियता गुणवद्ग: स्यात् येन द्वितीयवालतावकाश इत्याशङ्कयाहપ્રશ્ન:- કરાગ્રહીઓ જ્યારે એક યા બીજી રીતે કષ્ટ વેઠી રહ્યા હોય છે, તે પછી તેમને
બો સાથે સ્પર્ધામાં ઉતારવાની જરૂર શી પડે છે? સ્પર્ધામાં ઉતરે તો ગુણવાનોની નિદ્રા કરવી જ પડે છે તે દેખીતુ છે પરંતુ સ્પર્ધામાં ઉતરે જ શું કામ? કે જેથી બીજા નંબરની બાલિશતાને અવકાશ રહે ? આ પ્રશ્નનો ઉત્તર પ્લેક. ૭માં રજુ કર્યો છે
१६. शीलवन्त उपशान्ताः संख्यया गच्छन्तः । अशीला अनुव्रजमानस्य द्वितीया मन्दस्य बालता ॥