________________
૧૭૬
ઉપદેશરહસ્ય ગાથા-૯૨
ભજવે છે નહિ કે તેવા સાધુઓને અભાવ. વળી ખરા દિલથી શોધનારને આ દુનિયામાં જોઈતું હોય તે ઘણું બધું લગભગ મળી રહેતું હોય છે. છેલ્લા
उक्तगुणानामुत्पत्तिबीजमाविष्कुर्वन्नाहગાઢ કષ્ટ ઉપસ્થિત થવા છતાં પણ શુભાનુષ્ઠાનની શક્તિ ન છૂપાવવી વગેરે પૂર્વવણિત સદ્દગુણોની પ્રાપ્તિમાં મહત્વને ભાગ ભજવનાર કયું તત્ત્વ છે-આ જિજ્ઞાસાનું સમાધાન શ્લોક-૯૨માં કર્યું છે–
णियमा पत्थि चरित्त कइया वि हु नाणदंसमविहणं । तम्हा तम्मि ण सते असरगहाईण अवगासो ॥१२॥
શ્લેકાર્થ :-સમ્યગ જ્ઞાન અને સમ્યગૂ દર્શન વિના ક્યારે પણ ચારિત્ર હેય નહિ એ નિયમ છે. એટલે ચારિત્ર હોતે છતે અસહ વગેરેને અવકાશ નથી મારા
_ नियमात् एकान्ततः, नास्ति चारित्र कदापि हि-दुःषमसुषमायां दुःषमायां वा ज्ञानदर्शनाभ्यां विहीनं-रहितं, तस्मात्तस्मिन्-चारित्रो सति असद्ग्रहादीनां दोषाणां नावकाशः, ज्ञानदर्शनसामग्रयैव तद्वीजमिथ्यात्वोच्छेदादिति भावः । अत्रासद्ग्रहस्य प्रथममभिधानात्तस्य मुख्यदोषत्व, तत्परित्यागे चाखिलगुणलानः सूच्यते ।।९२।।
[ચારિત્રના સદભાવમાં અસદુગ્રહ નિરવકાશ ] તાત્પર્યાથ-જેન સિદ્ધાંત પ્રમાણે કાળ ચાહે ચોથા આરાને હોય કે પાંચમા આરાને હોય, સમ્યગુ દર્શન અને સમ્યગૂ જ્ઞાનના અભાવમાં સમ્યગ ચારિત્રને સહભાવ ક્યારેય પણ હોતું નથી એટલે ચારિત્ર હોય તે સમ્યમ્ દર્શન ગુણ અવશ્ય હાય અને સમ્યગ દર્શન ગુણની વિદ્યમાનતામાં અસદ્દગ્રહ વગેરે દોષરૂપી મગતરાઓ ચાસ્ત્રિીની આજુબાજુ ફરકી શક્તા નથી. સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન રૂપ સામગ્રીથી અસગ્રહ વગેરે દેષતા બીજભૂત મિથ્યાત્વને ઉચછેદ થઈ જાય છે. આ શ્લોકમાં આદિ શબ્દથી બીજા પણ દે અભિપ્રેત હેવા છતાં શબ્દથી તેને ગ્રહણ ન કરતાં માત્ર અસદ્દગ્રહનું જ ગ્રહણ કર્યું. તે એ સૂચવવા માટે કે અસગ્રહ બધા દોષમાં મુખ્ય નેતા છે. એટલે જે એકમાત્ર અસગ્રહને જ પરિત્યાગ થઈ જાય તે પૂર્વવર્ણિત સમિતિ, ગુપ્તિ, ઘર ઉપસર્ગમાં પણ માર્ગથી અચલિતપાણું વગેરે વિશ્વપૂજ્ય સદ્દગુણની પ્રાપ્તિ થાય છે તેમ આ શ્લોકમાં ગર્ભિત રીતે સૂચવ્યું છે. તારા
ननु मा भूवन् चारित्रिणोऽसद्ग्रहादयश्चारित्रघातकाः परिणामाः, पर मोक्षः सर्वकियोपरमादिति सर्वक्रियानिरोधे साधयितुमारब्धे किमर्थं स्वाध्यायादिषु क्रियाविशेषेषु यत्नः कर्त्तव्यतयोपदिष्टः ? શુક્ર --
[ ક્રિયાનિધને બદલે શુભાનુષ્ઠાનનો ઉપદેશ શા માટે ? શંકા]. શંકા :-જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રચારમાં અવિરતપણે સંલગ્ન રહેવાથી અસદગ્રહ વગેરે ચારિત્રભંજક અશુભ પરિણામેનો ઉપદ્રવ ચારિત્રીને ન થાય એ હકીકત સ્વીકારી લઈએ. પણ જ્યાં સુધી આત્મા સક્રિય હોય ત્યાં સુધી કર્મમુક્તિ નથી. ક્રિયાઓ