________________
૧૭૦
- ઉપદેશરહસ્ય ગાથા-૮૬
' असातरहितोऽसद्वेद्यकर्मोदयविमुक्तः-अन्धो नयनव्यापारविकलः यथा स्वयमात्मना पुरानुसारी= नलिम्लुचादिभयपरिहारेण निरुपद्रवनगरमार्गगामी भवति, तदीयशुभादृष्टस्य तथाप्रवृत्तिजननस्वाभाव्यात् , एवं मुनिर्दुर्गतिपातोपद्रवयोग्यताविकलचारित्रावरणकर्मक्षयोपशमवान्, अनाभोगप्राप्तोऽपि क्वचिदर्थेऽनाभोगभागपि, मार्गानुसारी निर्वाणपथानुकूलप्रवृत्तिर्भवति ॥८६॥
સિન્યાય થી સન્માર્ગ ગમન). તાત્પર્યાથે - આંખ ફુટી જવાના કારણે અથવા જન્મથી જ દુર્ભાગ્યે જે શુભાશુભ વસ્તુઓના દર્શનથી વંચિત રહ્યો છે તેવો અંધ પુરુષ પણ ઘણું કરીને રસ્તા ઉપર લાકડી ટેક્ત ટેક્તો સીધેસીધે ચાલ્યા જતે જોવામાં આવે છે. તીવ્ર અશાતાવેદનીય કર્મને ઉદય ન વર્તતો હોવાના કારણે દષ્ટિના અભાવમાં પણ તેની માર્ગગમનની શક્તિ અબાધિત રહે છે અને તેથી જ કઈ કારણસર નગરની બહાર જઈ ચડ્યો હોય તે પાછી લાકડીના સહારે પ્રાયઃ કોઈપણ ઉપદ્રવ વિના સીધેસીધે નગરમાં આવી પહોંચે છે. કેઈ ચેરલુંટારાના ભયથી તે ડગી જતું નથી. આ બધામાં મુખ્ય કારણ તે તેના શુભ પુણ્યદયનો તે સ્વભાવ જ છે, જેના પ્રભાવે તે ધારેલા સ્થળે નિર્વિને પહોંચવાની પ્રવૃત્તિ કરી શકે છે. આ દષ્ટાંતથી સમ્યગદષ્ટિ મુનિની માર્ગાનુસારી પ્રવૃત્તિ પર પણ સુંદર પ્રકાશ પડે છે. સમ્યગુદષ્ટિ મુનિને ચારિત્રાવરણ કર્મને એ સુંદર ક્ષયે પશમ છે કે જેના પ્રભાવે મોટાભાગે તે આત્માને દુર્ગતિપતનસ્વરૂપ ઉપદ્રવનું મેટું જ જેવું પડે નહિ. ક્યારેક કેઈક સિદ્ધાંત અંગે તેને સમ્યગ જાણકારી ન પણ હોય અથવા તેની સમજમાં કાંઈક વૈપરીત્ય પણ હોય તે પણ મુક્તિમાર્ગ અનુકૂળ પ્રવૃત્તિમાં કઈ અંતરાય આવતું નથી. એટલે પૂર્વોક્ત પ્રકારના ચારિત્રાવરણ કર્મને સુંદર ક્ષયોપશમના પ્રભાવે મુક્તિ માર્ગ ઉપર નિવિદને આગળ વધી શકે છે. એટલા