________________
૧૫.
ઉપદેશરહસ્ય ગાથા-૭૯
સિદ્ધિ થઇ જવાથી સમ્યગ્દર્શન વગેરે ભાવપ્રત્યે ઉપદેશની હેતુતા ખડિત થઈ જશે. શ્ર્લોક૭૯માં આ શંકાનું સતર્ક સમાધાન સુંદરરીતે કરવાંમાં આવ્યુ... છે—
णय एवं वभियारो कज्जविसेसा जहेव दंडस्स ।
दारघडियरूवेणं अहवाहिगयत्थउत्ता ॥७९॥
શ્લેાકા :– દંડની જેમ કાર્ય જ ભિન્ન પ્રકારનુ હાવાથી અથવા દ્વારઘટિતરૂપે પ્રસ્તુત અર્થની હેતુતા હોવાથી કાઈ વ્યભિચાર દોષને પ્રકૃતમાં અવકાશ નથી. ાણ્ણા
न चैवं उपदेशं विनापि गुणस्थानप्रवृत्तौ व्यभिचारः, कार्यविशेषात् कार्यगत परिणतिभेदात्, 'यथैव दण्डस्य' - दण्डोऽपि हि घटत्वावच्छिन्ने न हेतुर्व्यभिचारादिति तत्प्रयोज्यः परिणतिभेद एव घटे रुपनीय एवमत्रापि । नन्वीशपरिणतिभेदानाकलने दण्डे घटहेतुत्वग्रहो न स्यादिति चेत् ? न, व्यभिचारग्रहस्य घटत्वा वच्छेदेन कार्यता ग्रह प्रतिपक्षत्वेऽपि तत्सामानाधिकरण्येन तद्द्महाविरोधात्, अन्यथा वह्नौ तृणादीनां हेतुत्वग्रहानुपपत्तेः । ' दण्डत्वं चक्रभ्रामक वाय्वादिसाधारणमिति व्यभिचार' इति तु न रमणीयं व्यवहारसाक्षिकस्य दण्डत्वस्य वाय्वादौ प्रत्यक्षबाधात् पृथिवीत्वादिना सांकर्यात्तादृशजात्यसिद्धेश्व । ' अथवा द्वारघटितरूपेण अधिकृतार्थहेतुत्वात् ' - भ्रमिजनकत्वेन दण्डस्येव गुणस्थानारम्भ-प्रतिपातप्रतिबन्धान्यतरजनकत्वेनोपदेशस्य स्वकार्यहेतुत्वे व्यभिचाराभावात् । न चात्रा‘ડન્ય પ્રતી’ત્યાયન્યસિદ્ધિ:, ‘હ્રાનનુત્તુળનન્ય વ્રત 'સ્થાતિવિવક્ષાયા નવરચન્દ્વાનિતિ ધ્યેયમ્ ।।૭।। તાત્પર્યા - ઉપદેશ વિના પણ ગુણુસ્થાનપરિણામની પ્રવૃત્તિમાં શ‘કાકારે જે વ્યતિરેક વ્યભિચાર દોષની ઉદ્દભાવના કરી છે તે દુર્ગંળ છે, કારણકે નિસર્ગથી ઉત્પન્ન થતા ગુણસ્થાનક પરિણામ જુદા જ પ્રકારના હોય છે અને ઉપદેશથી પ્રગટ થતા ગુણસ્થાનક પરિણામ કાઈ જુદા જ પ્રકારના હોય છે. આમ કાર્ય ભૂત ગતિ એટલે કે પિરણામેાની પરિણિત અર્થાત્ સ્વભાવ ભિન્ન ભિન્ન હાવાથી ઉપદેશપ્રયાન્ય ગુણસ્થાનપ્રવૃત્તિમાં ઉપદેશની હેતુતા અખડિતપણે જળવાઇ રહે છે. ઘટ પ્રત્યે દડની કારણતામાં પણ દેખાય છે કે જ્યાં ચક્રભ્રમણ સ્વતઃ પ્રવૃત્ત છે અથવા ઈતર સાધનિવેશેષથી ચક્ર ઘુમાવવામાં આવે છે ત્યાં પૂર્વોક્ત પ્રકારના વ્યતિરેક વ્યભિચારથી સકલ ઘટ પ્રત્યે ઇડની હેતુતા ખ'ડિત થાય છે છતાંપણ તે સર્વથા ખડિત ન થાય તે માટે દડથી ઉત્પન્ન થતા ઘટમાં વિશેષ પ્રકારના પરિણામ (=સ્વભાવ) કલ્પવામાં આવે છે અને તેવા સ્વભાવવાળા ઘટ પ્રત્યે ક્રુડની હેતુતા અખડિતપણે જળવાઇ રહે છે.
[ઘટાત્પત્તિ માટે દંડસ’બધી પ્રવૃત્તિના ઉચ્છેદની શકાનું સમાધાન]
શકા ઃ- ભાવિમાં ઉત્પન્ન થનાર ઘટ ઈંડ પ્રયાજ્ય સ્વભાવયુક્ત' હશે કે નહિ તેને નિણૅય અલ્પજ્ઞ જન માટે, અગાઉથી થઇ જવાની શકયતા ન હોવાથી વિદ્યમાન ક્રૂડમાં અજ્ઞાત સ્વભાવવાળા ભાવિમાં ઉત્પન્ન થનારા ઘટની કારણતા છે કે નહિ તેના નિર્ણય ઘટની ઉત્પત્તિ પૂર્વે શકય નથી. અને તેથી ઘટની ઉત્પત્તિ માટે દડડમાં થતી પ્રવૃત્તિને ઉચ્છેદ થશે.