________________
ઉપદેશ ૨૦-કૂવચિત્ સફળતા કવચિત્ નિષ્ફળતા नन्वयमुपदेशः कं प्रति फलवान् कं प्रति वा नेत्याशङ्क्याहજિજ્ઞાસા -અભિગ્રહ વગેરેને ઉપદેશ કોના માટે સફળ=જરૂરી? અને તેના માટે નિષ્ફળ=બિનજરૂરી? આ જિજ્ઞાસાનું શ્લોક-૭૮માં સમાધાન આપવામાં આવ્યું છે.
एसुवएसो फलवं गुणठाणारं भतिव्वया जोगे । न ठिएसु जहा दंडो चक्कम्मि सयं भमंतंमि ॥७८॥
બ્લેકાર્થ :-આ ઉપદેશ ગુણસ્થાનકનો આરંભ અને તેની તીવ્રતા કરવામાં ઉપયોગી છે. ગુણસ્થાનકમાં સ્થિર થયેલાઓ માટે ઉપયોગી નથી.દા ત–સ્વયં ફરી રહેલા ચક્ર માટે દંડ..૭૮
___ अयमभिग्रहधरणादिप्रकारेण सम्यगाज्ञायोगप्रवृत्तिविषय उपदेशः, फलवान् श्रोत्रपेक्षया फलोपहितः, गुणस्थानकानां सम्यग्दृष्ट्यादिरूपाणामारम्भस्य प्रथमप्रवृत्तिरूपस्य तीव्रतायाश्च तथाविधक्लिष्टकर्मोदयाद् प्रारब्धपातानां सोपक्रमकर्मणामुपरितनाध्यवसायस्थानारोहरूपाया योगे जनने, न= . नैव स्थितेषु सर्वात्मना समधिष्ठितगुणस्थानकेषु, तत्र स्वव्यापारासिद्धेः, उपदेशस्य च स्वजन्यद्रव्याज्ञाक्रियापूर्वकगुणस्थानारम्भस्थैर्यान्यतरव्यापारसम्बन्धेनैव सम्यग्दर्शनादिहेतुत्वात् । अत्र दृष्टान्तमाहयथा दण्डः स्वयं भ्राम्यति चक्रे । स हि घटजनने प्राथमिकचक्रभ्रमिद्वारा मन्दीभूतायां तस्यामुत्कटतदाधानद्वारवै सफल: स्यात् नत्वन्यथा, तदाह-[उपदेशपदे ५००] 3 सहकारिकारणं खलु एसो दंडोव्व चक्कभमणस्स । तम्मि तह संपयट्टे णिरत्थगो सो जह तहेसो ॥' तथा, ४ "गुणठाणगपरिणामे संते उवएसमंतरेणावि । णो तव्वाघायपरो नियमेणं होइ जीवोत्ति ॥५०३॥
__युक्त चैतत्तथाभव्यत्वपरिपाकतो गुणस्थानपरिणामप्रवृत्तौ तदत्यन्ताराधनावशेन तदपायाभावातत्परिपाकश्चैक: कालविशेषादपरश्चोपदेशात् , फलपरिपाकवत् तस्य द्वैविध्येन व्यवस्थितत्वात् । अत एव, “तन्निसर्गादधिगमाद्वा' [तत्त्वार्थ० १-४] इत्या द्युक्तमिति ॥७८॥
તાત્પર્યાદ-ગચ્છવાસની મર્યાદાઓનું પાલન કરવું. સમ્યગ્ર પ્રકારે આજ્ઞાગમાં પ્રવર્તવું. ભલી પેરે અભિગ્રહોનું પાલન કરવું–આ ઉપદેશ સર્વસામાન્યરીતે બધાને માટે ઉપયેગી નથી પરંતુ જે શ્રોતાઓ સમ્યગ્દર્શન વગેરે ગુણસ્થાનકને પ્રથમ પ્રથમ આરંભ કરવા અભિમુખ બન્યા હોય તેઓને આ ઉપદેશ ઘણો ઉપયોગી છે–સફળ છે. તેમ જ પતન કરાવે તેવા અહિતકારક કિલષ્ટકર્મના ઉદયથી સમ્યગ્દર્શન વગેરે ગુણસ્થાનકથી જેઓના પતનને પ્રારંભ થવા માંડ્યો હોય પરંતુ તેઓનું તે કિલષ્ટકર્મ નિકાચિત ન હોય તે તે ક્લિષ્ટકર્મને ઉપક્રમ લગાડીને એટલે કે નિષ્ફળ બનાવીને ઉપરઉપરનાં અધ્યવસાયપાનમાં ક્રમશઃ આત્માનું અધ્યારેહણ થાય, શુભ અધ્યવસાયે વિશુદ્ધ બને તીવ્ર બને તે માટે પણ પ્રસ્તુત ઉપદેશ ઘણે ઉપયોગી છે. ३ सहकारिकारणं खलु एष दण्ड इव चक्रभ्रमणस्य । तस्मिंस्तथा संप्रवृत्ते निरर्थकः स तथा एषः ॥ ४ गुणस्थानकपरिणामे सत्युपदेशमन्तरेणापि । नो तयाघातपरः नियमेन भवति जीव इति ॥