________________
ઉપદેશ ૧૯–અભિગ્રહઃ મુમુક્ષુઓનું નિત્ય કર્તવ્ય
૧૫ર્ક લોકમાં પણ પ્રસિદ્ધ છે કે મંત્રશાસ્ત્ર-ગાડશાસ્ત્રમાં સૂચવાયેલા જાંગુલી વગેરે મંત્રના જાપથી, મેતનું ફળ નિપજાવનાર ઉગ્ર સર્પના ઝેરની પણ કઈ વિપરીત અસર થતી નથી.
સારાંશ મંત્રાદિથી પ્રતિકાર કરવામાં ન આવે તે જેમ ઝેરથી મરણ નીપજે તેમ પ્રતિકારરહિત પાપ પણ નરક વગેરે દુર્ગતિમાં તાણી જાય. પણ જો સમયસર અભિગ્રહોના સુંદર લાલન પાલન વગેરેથી યોગ્ય પ્રતિકાર થઈ જાય તો તે પાપ પણ પ્રક્ષીણ થઈ જાય છે. આ ઉપાય
एतदेव भावयति
શ્લેક. ૭૬માં અભિગ્રહોના પાલનથી કઈ રીતે દુરિત–નાશ સંગત છે તે ભાવિત કરવામાં આવ્યું છે – __ तब्बंधठिई जाया कसायओ सा अवेइ सुहजोगे ।
सो पुण एत्थं गुरुओ आणासहगारिअत्तेण ॥७६॥
બ્લેકાર્થ – પાપકર્મ બંધની સ્થિતિ કષાયથી નિર્માણ થાય છે. અને શુભગથી નષ્ટ થાય છે. આમાં શુભગ જ બળવાન છે કારણ કે આજ્ઞાગ સહકારી છે. ૭૬ો
तस्य पापकर्मणः बन्धस्थितिः बन्धाद्यवस्थानकालो जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नः, कषायात्= यथोचितकाषायिकाध्यवसायात् जाता, अतः सा शुभयोगेऽभिग्रहादिरूपे साधुजनयोग्यनिःकषायाsध्यवसायमये प्रवर्त्तमाने, अपेतिनश्यति, तैलवर्तिक्षयादिव दीपः । तदिदमाह-[उपदेशपदे-४७१] २ 'कम्मं जोगणिमित्त बज्झइ बंधलिई कसायवसा । सुहजोगम्मि अकसायभावओऽवेइ तं खिप्पं ॥"
द्वयोर्भावयोस्तुल्यत्वेनैकेनापरकार्यविनाशः स्यादित्यत आह-स पुनः अभिग्रहादिशुभयोगः, अत्र प्रकृतकर्मनाशे, गुरुको बलीयान् , आज्ञासहकारिकत्वेन स्वसहायीभूताज्ञायुक्तत्वेन वहिरिवाभिमुखतृणवनदाहेऽनुकूलपवनसहकृतत्वेनेति ध्येयम् । वस्तुतः कर्मजनितपरिणामरूपो दोषः स्वभावत एव दुर्बलः, स्वपरिणामरूपो जीवस्य शुभयोगस्तु स्वभावत एव बलीयान् , अल्पस्त्वयं कमोदयबहुलत्वान्न स्वाभाविक एव, अत एवात्र नाशकत्वं आज्ञायोगसहकृतत्वं च तदव्यभिचरितत्वलक्षणमिति नानुपपत्तिरिति द्रष्टव्यम् ॥७६॥
_શુભયેગથી અશુભબંધસ્થિતિનો વિનાશ] તાત્પર્યાથ:- બન્ધસ્થિતિ એટલે બંધાયેલા કર્મને આત્મા સાથે જોડાઈ રહેવાને લગભગ નિશ્ચિત કાળ. ક્યારેક કર્મનો સ્થિતિબંધ જઘન્યકક્ષાને હેય છે અર્થાત્ તે કર્મ ઓછામાં ઓછું અમુક કાળ સુધી આત્મા સાથે જોડાઈ રહેવાની ગ્યતા ધારણ કરે છે.' ક્યારેક કર્મનો સ્થિતિબંધ મધ્યમકક્ષાને તે કયારેક ઉત્કૃષ્ટ કક્ષાના પણ હોય છે. કર્મબંધના ચાર પ્રકાર છે.-પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ. પ્રથમ બે બંધમાં મન, વચન, કાયાના પેગ હેતુ છે. બીજા બેમાં હેતુ કષાય છે. પ્રાયઃ તીવ્રકષાયના અધ્યવસાયથી
२ का योगनिमित्त बधते बन्यस्थिती कायद्यात् । शुभयोगेऽ कवायभावतोऽपैति तत् क्षिप्रम् ॥ . . ૨૦