________________
ઉપદેશ ૧૯-અભિગ્રહ મુમુક્ષુઓનું નિત્ય કર્તવ્ય
૧૫૧ लोकेन पृष्टं यदुत कतमोऽत्र पुरे कृतपुण्यो भगवन्निति, भगवता चाभिदधे जीर्णश्रेष्ठीलि । अन्न हि जीर्णश्रेष्ठिन इच्छारूपोऽभिग्रहः प्रवृत्तः, इच्छाप्रवृत्तिस्थैर्यसिद्धिभेदात् तस्य चतुर्वा परिभीतત્યા, તરાહૃ—[૩પશ૯–૪૬]
५ "एत्थ उ मणोरहो वि य अभिग्गहो होइ णवरि विन्नेओ।। जइ पविसइ ता भिवखं देमि अहमिमस्स चिंतणओ ॥"
अयमपि चानवद्यः पारणकभेरीशब्दश्रवणकालं यावत्प्रवृद्धः सन् निष्ठाप्राप्तावपि पारम्पये पा मोक्षफलतया संवृत्तः । इतरस्य च माहात्म्यौचित्येन दत्तदानस्याप्यभ्युत्थानादेरभावात् याच्छिकवसुधारादिफल एव संवृत्तः परिणाम इति ॥७४॥
[છરણશેઠનો મવશ એ જ અભિગ્રહ]. કથાપ્રસંગ :- એકવાર છદ્મસ્થાવસ્થામાં વિચરતા શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ વર્ષાકાળે વૈશાલી નગરીમાં કામદેવના દેવળમાં પધાર્યા. ચારેમાસ નિર્જળ ઉપવાસના અભિગ્રહસ્વરૂપ પ્રતિમા ધારણ કરીને કાર્યોત્સર્ગ મુદ્રામાં શુભધ્યાનમાં તલ્લીન થયા છે. મગિરિની જેમ અડોલપણે કાર્યોત્સર્ગમાં અડગ ઊભા રહેલા ભગવાનના નિત્યદર્શને પરણશેઠ આવતા હતા. જજ હૃદયમાં ભક્તિભાવ વધતો જતો હતો. ચોમાસું પૂરું થવા આવ્યું. ભગવાનના ચોમાસી તપના પારણાના દિવસે આ મહાભાગ્યશાળીને મનોરથ પ્રગટ.
ભરાવાન પારણુના અવસરે મને પારણને લાભ આપીને અનુગ્રહીત કરે તો મારો જન્મ સફળ થાય.” આ રીતે છરણશેઠને શુભા ધ્યવસાય વધી રહ્યો છે અને જ્યારે ભગવાન પધારે અને એમના દર્શનથી પાવન થાઉં” તેવા શુભભાવથી વારંવાર ગૃહદ્યારે આવીને માર્ગનું અવલોકન કર્યા કરે છે. આ ઔચિત્ય વિનયમાં એક બાજુ તે પાવાયેલા છે, બીજીબાજુ નિર્મમ શિવે મણિ પ્રભુએ ભિક્ષા માટે અભિનવ નામના શ્રેષ્ઠિના ઘરમાં પગલાં કર્યા. પિતાના વૈભવ અને માહાસ્યને અનુરૂપ અભિનવશેઠે ભિક્ષાદાન પણ કર્યું. તે વખતે નિકટમાં રહેલા ભફ નામના દેવેએ તીર્થકરના પારણાને મહિમા જાણે હર્ષથી વ્યક્ત કરી રહ્યા હોય તેમ સાનિયા વગેરેની વસુધારા વરસાવી. લોકોએ આભનવ શેઠ પર “અહે! કેટલો પુણ્યશાળી વગેરે પ્રશંસા-અભિનંદનના પુષ્પ વરસાવ્યા. ધ્વનિને સાંભળીને
રણશેઠનો વધતો જતો શુભ અધ્યવસાય સંપૂર્ણતાને પ્રાપ્ત કરી શકે નહિ. એકવાર શ્રી પાશ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા કેવલી ભગવન્ત વિચરતાં વિચરતાં તે જ વૈશાલી નગરીમાં પધાર્યા. વિવિધ પ્રકારની આતુરતાએ તૃપ્ત કરવા કે એ કેવલી ભગવન્તને પ્રશ્ન ર્યો કે-હે ભગવન્ત! આ નગરીમાં કોણ પુણ્યશાળી છે? કેવલી ભગવૃન્સે કહ્યું–છરણુ શેઠ.”
ઈરછાદિ ચાર ભેદે યમ અને અભિગ્રહો , આ પ્રસંગમાં જીરણ શેઠને જે મના૨થ છે તે જ ઈચ્છારૂપ અભિગ્રહ છે. ગશતક (લે. ૫-૬ તથા ગદષ્ટિ. (૨૧૫-૨૧૮) વગેરે શાસ્ત્રોમાં જે ચાર પ્રકારના ઈચ્છાદિ ચમ દર્શાવ્યા છે તેનાથી એ ફલિત થાય છે કે અભિગ્રહ પણ ચાર પ્રકારના હોઈ શકે છે. (૧). ઈચ્છાભિગ્રહ (૨) પ્રવૃત્તિ અભિગ્રહ (૩) એ અભિગ્રહ અને (૪) સિદ્ધિ અભિગ્રહ, ચાર વિસ પણ આ પ્રમાણે જ છે. ઉપદેશદ્ર શાસ્ત્રમાં (૪૫૬) કહ્યું છે કે-“અત્રે મને રથ પણ . १ अत्र तु मनोरथोऽपि च अभिग्रहो मति नवर' विज्ञेयः । यदि प्रविशति ततो भिक्षां ददाम्यहमस्य चिन्तनतः ।