________________
ઉપદેશરહસ્ય ગાથા-૭૪
૧૫૦
नन्वभिग्रह पालनेऽपि बाह्यविषयाऽसिद्धौ कथं फलप्राप्तिः स्यादित्यत आहશંકા :- અભિગ્ર ગ્રહણ કરવા છતાં પણ જે અભિગ્રહને બાવિષય અસિદ્ધ છે અર્થાત્ જે વિષયના ત્યાગને અભિગ્રહ કર્યો છે તે વિષયના સંપર્કમાં આવવાને પ્રસંગ ઉપસ્થિત થાય તેવી શક્યતા જ ન હોય અથવા અતિ અલ્પ હોય તેવા વિષયમાં અભિગ્રહ ધારણ કરવાનું ફળ શું ? આ શંકાનું શ્લેક-૭૪માં ઉદાહરણસહિત સમાધાન કરવામાં આવ્યું છે—
विसयम्मि अपत्ते वि हुणियसत्तिप्फोरणेण फलसिद्धी । सेहिदुगस्साहरणं भावेयवं इह सम्मं ॥७॥
શ્લેકાર્થ – વિષય પ્રાપ્તિ ન થવા છતાં પણ પિતાની શક્તિને ફેરવવાથી ફળસિદ્ધિ થાય છે. અહીં બે શ્રેષ્ઠીનું ઉદાહરણ બરાબર વિચારવું પ૭૪
विषये इष्टार्थे अप्राप्तेऽपि हि प्रतिबन्धहेतोरनुपतनेऽपि हि, निजशक्तिस्फोरणात्-निज- . पराक्रमस्य नरन्तर्येण प्रवर्तनात्, फलसिद्धिः-विपुलनिर्जरालाभः शक्त्यनिगूहनसहकृतभावस्यैव तत्त्वतः फलहेतुत्वादिष्टाप्राप्तावप्यदीनमनस्कतया शुभपरिणामानुबन्धाविच्छेदात्, इह-प्रकृतविषये श्रेष्ठिद्विकस्य जीर्णाभिनवश्रेष्ठियुगलस्य, आहरण=निदर्शनं, सम्यग्भावयितव्यम् । तथाहि--
[ભગ્રહથી વિપુલ નિર્જશ] તાત્પર્યાર્થ – જે મનગમતા વિષયને લગતા ત્યાગને અભિગ્રહ ધારણ કર્યો હોય, તે વિષય અંતરાયકર્મના ઉદય વગેરેને કારણે પ્રાપ્ત થવાની શક્યતા ન હોય અથવા અતિ અલ્પ હોય તે પણ તે મનગમતા વિષયનો ત્યાગ કરવા માટેના અભિગ્રહસ્વરૂપ ઉદ્યમ કરવા માટે શક્તિ ફોરવવાથી વિપુલ નિજીરાનો લાભ થાય છે. પરમાર્થ એ છે કે ઈષ્ટ વિષય પ્રાપ્તિની શક્યતા હોય કે ન હોય, શક્તિને ગોપવ્યા વિના તેને ત્યાગ કરવાની ભાવના જ અભિગ્રહને સફળ બનાવે છે. કારણ કે અભિગ્રહ કર્યા પછી તે મનગમતે વિષય પ્રાપ્ત ન થાય તે પણ ચિત્તમાં દેન્યભાવને ઉદય થતું નથી. અને તેથી શુભ પરિણામની ધારા અવિચ્છિન્નપણે વહેતી રહે છે. કરણ શેઠ અને અભિનવશેઠના ઉદાહરણને બરાબર વિચારવાથી પણ ઉપરોક્ત કથનનું નિર્દોષ તાત્પર્ય સમજી શકાય છે.
इह किलैकदा भगवान् श्रीमहावीरश्छद्मस्थतया विहरन् वैशाल्यां पुरि वर्षासु तस्थौ कामदेवायतने । ततश्च से प्रतिमास्थितं मंदरमिव निःप्रकम्प निरन्तर लोचनगोचरीकुर्वतो जीर्णश्रेष्ठीनो भक्तिरतीव प्रादुर्भूता । अन्यदा चतुर्मासकलक्षणस्य विकृष्टतप॑सः पारणकदिने मनोरथः प्रयवृत्तेऽस्य महाभागस्य यदुत यदि भगवान्नंद्य प्रतिलाभयंति मो, तँदा जनुरखिलमपि सफलं गणयामीति । एवं प्रवर्द्धमान भपरिणामो गृहद्वारावलोकनादिविनयपरी यावदसावास्तै तावद्भगवानप्रतिबन्धशिरोमणिरन्यत्राभिनवश्रेष्ठिगृहे प्रविष्टः; दापिता च तेन स्वमाहात्म्यौचित्येन तस्मै भिक्षा। कृता च तद्गृहे संनिहितैर्जभकदेवैरहत्पारणकोचिता बसुधारावृष्टिः । ततोऽसौ लोके कृतपुण्यक इति महती प्रशंसां प्राप । अन्यदा पार्थापत्यस्य केवलिनः कस्यचिदागमे तत्पुशे बहुलकुतूहलाकृष्टचेतसा