________________
ઉપદેશ ૧૮–સમ્યગદષ્ટિમિથ્યાષ્ટિના સુખદુઃખને વિચાર
૧૫ વળી આ સુખમાં કઈ પ્રતિપક્ષ-વિપક્ષ ન હોવાથી તે નિર્વિને અનુભવાય છે. વિપક્ષભૂત દુઃખ ઉપસ્થિત થવા છતાં પણ આત્મસ્વરૂપ અને સગુણોની ભાવના-ચિંતન-મનન વગેરેના બળે અંતરાત્મામાં અનુભવાતા આ સુખમાં કે વિપરીત અસર ઉદ્દભવતી નથી. એટલે આ રીતે પણ આ સુખનું અન્ય ભૌતિક સુખ કરતાં ચઢિયાતાપણું સ્પષ્ટ છે. છેલ્લા
स्वाभाविकसुखस्य बाह्यकारणानपेक्षायां दृष्टान्तमाहક-૭૦માં ઉદાહરણ સાથે સ્વાભાવિક સુખની બાહ્યકારણનિરપેક્ષતાનું સમર્થન કર્યું છે तिमिरहरा जइ दिही जणस्स दीवेण णस्थि कायवं તદ લોવર મિયા વિસા fઉં તથિ કુવંરિ II૭ના [પ્ર. સા. ૧-૬૭]
પ્લેકાર્થ :- જે મનુષ્યની દષ્ટિમાં જ અંધકારથી અપ્રતિહત શક્તિ વસેલી છે તેને દવાની જરૂર નથી. તે જ રીતે આત્મા સ્વયંસુખમાં પરિણમ્યું તેને વિષયે શું કરે? ૭૦
तिमिरहरा स्वत एवान्धकारनिकुरंबप्रसरेऽप्यलुप्तशक्तिका यदि दृष्टिर्जनस्य तदा दीपेन नास्ति कर्त्तव्यं प्रयोजनं, तिमिरनाशमात्रप्रयोजनत्वात्तस्य । तथा स्वयमेवात्मा सौख्यं सुखपरिणतो यदि सम्यग्दर्शनप्रभवप्रशमपरिष्कृतत्वात्तदा विषयाः किं तत्र आत्मनि कुर्वन्ति, तत्कार्यस्य स्वत एव जातत्वात् । इयं च प्रवचनसारसम्बन्धिनी गाथा [१-६७] प्रकृतोपयोगिनीति चात्र િિરવતા ૭૦ | |
[અંતરંગ સુખ માટે વિષયસંપર્ક બિનજરૂરી તાત્પર્યાર્થ:- અમાસની કાજળ શ્યામ રાત્રિમાં સ્વછદપણે ગાઢ અંધકારને સમૂહ વ્યાપેલે હોય ત્યારે પણ જે મનુષ્યની દર્શનશક્તિને વિઘાતક અસર થતી નથી પરંતુ નિબંધપણે દિવસની જેમ બધું જોઈ શકે છે તેને રાત્રે જોવા માટે દીવાની જરૂર રહેતી નથી. અંધકારથી નેત્રની દર્શનશક્તિને બાધ પહોંચતો હોય તો તેને દૂર કરવા માટે દીવાનું પ્રજન હોય. [પ્રસ્તુતમાં મૂળર્લોકમાં તિમિરહરા શબ્દથી અંધકારનું હરણ કરનાર એ
અર્થ ભાસત હોવા છતાં પણ ટીકામાં એ અર્થ ન કરતા “ગાઢ અંધકારમાં પણ અબાધિત દર્શન શક્તિમત્તા એ અર્થ કરવામાં આવ્યું છે. ચાહે ષ્ટિ તિમિરની નાશક હોય કે તિમિરના સદ્દભાવમાં પણ જોઈ શકવાની અકુંઠિત શક્તિવાળી હોય, દીવાની જરૂર તે ન જ રહે એ તાત્પર્યમાં કોઈ ફરક પડતો નથી.]
ઉપરોક્ત ઉદાહરણની જેમ બાહ્ય વિષયના સંપર્ક રૂપી સાકરના મિશ્રણથી પાધિક સુખરૂપ માધુર્ય પ્રગટ થવાને બદલે આત્મારૂપી જળ સ્વયં સમ્યગદર્શન જનિત પ્રશમ ગર્ભિત મધુર અમૃતરસ સ્વરૂપ સ્વાભાવિક સુખમાં પરિણત થઈ જાય તે પછી સુખ માટે બાહ્ય વિષયના સંપર્કની કઈ જરૂર ખરી ? કારણ કે તેનું કાર્ય તે તેના વિના જ સિદ્ધ થઈ ચુક્યું છે. ઔષધ વિના જ દરદી સંપૂર્ણ સાજો થઈ ગયે પછી કડવી કે ગળી દવાઓ કોણ ગળે ? પ્રસ્તુત ૭૦મી ગાથા “પ્રવચન સાર' ગ્રંથમાંથી પ્રસ્તુતમાં ઘણી ઉપગી હોવાથી અક્ષરશઃ ઉદ્ધત કરવામાં આવી છે. જેના